ઉનાળું સ્પેશિયલ પાન શોટ્સ બનાવવાની એકદમ પરફેક્ટ રેસિપી- How To Make Paan Shots At Home

કેમ છો મિત્રો? ઉનાળાની ગરમીની શરૂઆત થઇ ગઈ છે અને હવે બપોરે અને સાંજે કાંઈક ઠંડુ ખાવાનું કે પીવાનું મન થતું જ હશે. તમે સિકંજી અને ઘણાબધા શરબત બનાવ્યા હશે પણ શું તમે ક્યારેય પાન ફ્લેવરના શોટ બનાવ્યા છે? ના તો આજે જ શીખો મારી આ સરળ રીતે અને એકવાર તો ખાસ બનાવજો. જયારે તમારા… Continue reading ઉનાળું સ્પેશિયલ પાન શોટ્સ બનાવવાની એકદમ પરફેક્ટ રેસિપી- How To Make Paan Shots At Home

ગુજરાતી સ્ટાઇલ બટાકાનું ખાટું શાક બનાવવાની પરફેક્ટ રીત…

કેમ છો મિત્રો? જયારે કોઈ શાક ના હોય ત્યારે આપણે બટાકાનું શાક બનાવતા હોઈએ છીએ. પણ ઘણીવાર એકનું એક બટાકાનું શાક ખાઈને બાળકો અને ઘરવાળા કંટાળી જાય છે. તો આજે આપણે નવીન ગુજરાતી સ્ટાઇલ બટાકા નું ખાટું શાક બનાવવાની પરફેક્ટ રીત જોઈશું. એકવાર આ શાક બનાવશો તો ઘરમાંથી વારંવાર આ શાક બનાવવા ફરમાઈશ આવશે. જો… Continue reading ગુજરાતી સ્ટાઇલ બટાકાનું ખાટું શાક બનાવવાની પરફેક્ટ રીત…

ગુજરાતી નાત માં પીરસાય તેવી વરાની દાળ – સ્ટેપ બાય સ્ટેપ રેસિપી શીખો પરફેક્ટ…

આજે આપણે ગુજરાતી નાત માં પીરસાય તેવી વરાની દાળ બનાવવાની સરળ રીત જોઈશું. સામગ્રી તુવેર દાળ સીંગદાણા ટામેટા હળદર લાલ મરચું પાવડર ધાણા જીરું સરગવો આંબલી નો પલ્પ ગોળ મીઠું રાય જીરું સૂકું મરચું લીલા ધાણા લવિંગ મરી તજ તમાલપત્ર ઈલાયચી ઘી બાસમતી ચોખા મીઠા લીમડાના પાન રીત 1- સૌથી પહેલા એક કપ તૂવેર દાળ… Continue reading ગુજરાતી નાત માં પીરસાય તેવી વરાની દાળ – સ્ટેપ બાય સ્ટેપ રેસિપી શીખો પરફેક્ટ…

શેરડીના રસ માંથી ખીર – સ્વાદ મોઢામાં જ રહી જાય એવી શેરડીના રસ માંથી ખીર બનાવવાની પરફેક્ટ રીત

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “શેરડીના રસ માંથી ખીર” જોતા જ મોઢામાં પાણી આવી જઈ એવી નાના બાળકોની મનપસંદ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રીમી મીઠી મધુર બનશે. એક વખત ઘરે જ બનાવીને બાળકોને આપશો તો બીજીવાર બાળકો સામેથી કેહશે. હજી આપો હજી આપો એટલી મસ્ત મજેદાર લાગશે. એકવાર ઘરે અચૂકથી બનાવજો.… Continue reading શેરડીના રસ માંથી ખીર – સ્વાદ મોઢામાં જ રહી જાય એવી શેરડીના રસ માંથી ખીર બનાવવાની પરફેક્ટ રીત

શાહી વેજ બિરયાની – ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવશે આ શાહી બિરિયાની બહુ સરળ રીત છે…

કેમ છો મિત્રો? આજે હું તમારા માટે લાવી છું પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ બિરિયાની બનાવવા માટેની સરળ રેસિપી. જો તમે હજી સુધી મારી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો અહીંયા ક્લિક કરીને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો. આ બિરિયાની જયારે પણ ઘરમાં બનતી હશે ત્યારે આડોશીપાડોશીના ઘરે પણ સુગંધ જશે. એકવાર બનાવશો તો વારંવાર બનાવવા માટેની ફરમાઈશ… Continue reading શાહી વેજ બિરયાની – ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવશે આ શાહી બિરિયાની બહુ સરળ રીત છે…

ગ્વાકામોલ અને એવોકાડો – ગ્વાકામોલ અને એવોકાડો ડીપ વીથ સ્પેશિયલ ટિપ્સ ઓન

આજે આપણે બનાવીશું ગ્વાકામોલ અને એવોકાડો ડીપ વિથ સ્પેશિયલ ટીપ્સ ઓન.આને તમે ચિપ્સ સાથે પણ ખાય શકો છો. સામગ્રી એવોકાડો લીંબુ નો રસ મીઠું કાળા મરી નો પાવડર લીલા ધાણા લીલું મરચું ટામેટા ડુંગળી રીત 1- સૌથી પહેલા એવોકાડો કેવું પસંદ કરવું જોઈએ.જો બહાર થી લીલું લીલુ હસે તો કાચું હસે.એટલા માટે તે બ્રાઉન હોવું… Continue reading ગ્વાકામોલ અને એવોકાડો – ગ્વાકામોલ અને એવોકાડો ડીપ વીથ સ્પેશિયલ ટિપ્સ ઓન

આદુ અને તુલસી ફ્લેવર ની આઈસ્ક્રીમ – આઈસ્ક્રીમ તો ખરો જ એ પણ હેલ્થી ટેસ્ટની સાથે સાથે સ્વાસ્થ્ય પણ રહેશે સારું…

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “વિન્ટર સ્પેશિયલ આદું અને તુલસીની આઈસ્ક્રીમ” આઈસ્ક્રીમનું નામ આવે એટલે નાના બાળકોના મોઢામાં સૌથી પહેલા પાણી આવી જ જઈ જોતા જ ખાવાનું મન પણ થઈ જઈ એવી ઠંડી ઠંડી ટેસ્ટી સ્વાદિષ્ટ અને મીઠી મધુર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધી હોય આવી આઈસ્ક્રીમ એકવાર ઘરે આ રીતે… Continue reading આદુ અને તુલસી ફ્લેવર ની આઈસ્ક્રીમ – આઈસ્ક્રીમ તો ખરો જ એ પણ હેલ્થી ટેસ્ટની સાથે સાથે સ્વાસ્થ્ય પણ રહેશે સારું…

સ્પેશિયલ લીલા ચણાનો હલવો બનાવવાની સરળ રીત

કેમ છો મિત્રો? આજે હું તમારા માટે લીલા ચણા એટલે કે જીંજરા જે આ સીઝનમાં માર્કેટમાં મળે છે એ ચણાનો હલવો બનાવવા માટેની સરળ રેસિપી લાવી છું. તમે ઘણી વાર ગળ્યું ખાવાનું મન થાય તો શીરો, સુખડી કે લાપસી બનાવીને ખાતા હશો તો હવે એકવાર આ લીલા ચણાનો હલવો બનાવીને ખાજો. ઘરમાં બધાને ખુબ પસંદ… Continue reading સ્પેશિયલ લીલા ચણાનો હલવો બનાવવાની સરળ રીત

શક્કરિયાનો શીરો અને શાક તો ખાતા હશો હવે બનાવો આ ચટપટી ચાટ….

કેમ છો? શિવરાત્રીની બધી તૈયારીઓ થઇ જ ગઈ હશે, શક્કરિયાની ખરીદી પણ કરી જ લીધી હશે. દરેક શિવરાત્રી પર બાફેલા, શેકેલા વગેરે રીતે શક્કરિયા ખાતા જ હશો પણ આજે હું તમારા માટે શક્કરિયાની એક નવીન અને ચટાકેદાર વાનગી લાવી છું જે ઘરમાં બધાને પસંદ આવશે સાથે કાંઈક નવીન પણ લાગશે. ખાસ વાત જેમણે ઉપવાસ નહિ… Continue reading શક્કરિયાનો શીરો અને શાક તો ખાતા હશો હવે બનાવો આ ચટપટી ચાટ….

સ્પેશિયલ કોબીના પરોઠા – આલુ પરાઠા તો ખાતા હશો હવે બનાવો આ નવીન પરાઠા…

આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “સ્પેશિયલ કોબીના પરોઠા” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયુંને?? જોતા જ ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ એવા ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને સોફ્ટ તેમજ મસાલેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધા હોય આવા કોબીના પરોઠા એકવાર ઘરે આ રીતે બનાવશો તો નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈ આંગળા… Continue reading સ્પેશિયલ કોબીના પરોઠા – આલુ પરાઠા તો ખાતા હશો હવે બનાવો આ નવીન પરાઠા…