ઉનાળું સ્પેશિયલ ઠંડી ઠંડી પાન આઈસ્ક્રીમ બનાવવાની રીત-Summer Special Paan Ice Cream -Gujarati Recipes

આજે આપણે બનાવીશું ઉનાળુ સ્પેશિયલ ઠંડી ઠંડી પાન આઈસક્રીમ બનાવવાની રીત જોઈશું. તેના માટે કલકત્તી પાન જોઈશે. આ કોઈપણ દુકાનમાં મળી જશે.ઉનાળા ની ગરમી માં પેટ ને અંદર થી ઠંડક આપે તેના માટે ઠંડી ઠંડી ટેસ્ટી સ્વાદિષ્ટ અને મીઠી મધુર બનશે.જોતા જ મોઢા માં પાણી આવી જાય અને ફટાફટ ખાવાનું મન થઈ જાય એવી મસ્ત… Continue reading ઉનાળું સ્પેશિયલ ઠંડી ઠંડી પાન આઈસ્ક્રીમ બનાવવાની રીત-Summer Special Paan Ice Cream -Gujarati Recipes

સાબુદાણાની ખીચડી – આજે ઉપવાસ હોય કે ના હોય આવીરીતે સાબુદાણાની ખીચડી બનાવીને જરૂર ખાવ…

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “ફરાળી સાબુદાણાની ખીચડી” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હશે?? તરત જ ખાવાનું પણ થઈ જઈ એવી ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધી હોય આવી ખીચડી એક વખત બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના છોકરાવથી… Continue reading સાબુદાણાની ખીચડી – આજે ઉપવાસ હોય કે ના હોય આવીરીતે સાબુદાણાની ખીચડી બનાવીને જરૂર ખાવ…

કોકમનું શરબત અને સીરપ – ગરમીમાં ઠંડક આપતું કોકમનું શરબત અને તેનું સીરપ આવીરીતે બનાવો પરફેક્ટ…

આજે આપણે ઈન્સ્ટન્ટ કોકમનું શરબત અને સીરપ બનાવવાની પરફેક્ટ રીત જોઈશું. કોકમ નું શરબત આપણે બે રીતે બનાવીશું. એક કોકમ નું સીરપ અને બીજું કોકમ નું શરબત.તો ચાલો શરૂ કરીએ. સામગ્રી કોકમ સાકર ખાંડ આઈસ ક્યૂબ સંચળ પાવડર શેકેલું જીરું પાવડર રીત 1- એક કોકમ જે હોય છે તે એકદમ સૂકા કોકમ હોય છે જે… Continue reading કોકમનું શરબત અને સીરપ – ગરમીમાં ઠંડક આપતું કોકમનું શરબત અને તેનું સીરપ આવીરીતે બનાવો પરફેક્ટ…

ઉનાળું સ્પેશિયલ ગ્રીન હવાઈન કુલર બનાવવાની પરફેક્ટ અને સરળ રીત

કેમ છો મિત્રો? ઉનાળાની ગરમીની શરૂઆત થઇ ગઈ છે. દરરોજ ઠંડક મળે એવું કાંઈક પીવાનું મન થાય તો આજે આપણે બનાવીશું ઉનાળુ સ્પેશિયલ ગ્રીન હવાઈન કુલર બનાવવાની સરળ રીત જોઈશું. ઉનાળા માં કઈક ઠંડુ પીવાની ઈચ્છા થાય છે. જેમ કે જ્યુસ છે,સોફ્ટ ડ્રીંક છે,અને બોડી ને હાઈબ્રેટ રાખવા માટે લીક્વીડ તો પીવું જરૂરી છે. તો… Continue reading ઉનાળું સ્પેશિયલ ગ્રીન હવાઈન કુલર બનાવવાની પરફેક્ટ અને સરળ રીત

મિક્સ ફ્રૂટ રાયતું – ઉનાળામાં મળતા ફ્રેશ ફ્રૂટથી બનાવો આ યમ્મી રાયતું, ભોજનમાં લાગશે ચાર ચાંદ…

ઉનાળામાં અનેક રસાદાર ફ્રૂટ મળતા હોય છે અને શરીરમાં પાણીનું લેવલ જળવાઈ રહે એ આ ઉનાળામાં ખુબ જરૂરી હોય છે. તો ચાલો આજે ઉનાળુ સ્પેશિયલ મિક્સ ફ્રૂટ રાયતું બનાવવાની સરળ રીત જોઈશું. ગરમીઓ ની સિઝન માં કઈક ઠંડુ ઠંડુ ખાવા ની મજા આવતી હોય છે.જે તમારી લંચ અને ડિનર ને એક્સ્ટ્રા ઓર્ડીનરી બનાવી દે છે.તો… Continue reading મિક્સ ફ્રૂટ રાયતું – ઉનાળામાં મળતા ફ્રેશ ફ્રૂટથી બનાવો આ યમ્મી રાયતું, ભોજનમાં લાગશે ચાર ચાંદ…

ઉનાળુ સ્પેશિયલ કાચી કેરી નો બાફલો – ઘરમાં બધાને પસંદ આવશે કાચી કેરીનો આ બાફલો, એકવાર જરૂર બનાવજો.

આજે આપણે ઉનાળુ સ્પેશિયલ કાચી કેરી નો બાફલો બનાવવાની રીત જોઈશું. કેરી તો ફ્રૂટ નો રાજા કહેવાય છે. કેરી ખાવાનું મહત્વ પણ છે તે આપણ ને કૂલિંગ ઈફેક્ટ આપે છે. અને લું થી બચાવે છે.આ ડ્રીંક ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. જો તમે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ… Continue reading ઉનાળુ સ્પેશિયલ કાચી કેરી નો બાફલો – ઘરમાં બધાને પસંદ આવશે કાચી કેરીનો આ બાફલો, એકવાર જરૂર બનાવજો.

ગુજરાતી સ્ટાઇલ સરગવાનું શાક – હવે સરગવાનું શાક બનાવો તો આવીરીતે જ બનાવજો…

આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ સરગવાનું શાક બનાવવાની એકદમ સરળ રીત જોઈશું.તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે. સામગ્રી સરગવો દહી મીઠું આદુ મરચાની પેસ્ટ મીઠા લીમડાના પાન ગોળ રાય જીરું લાલ મરચું પાવડર બેસન હળદર રીત 1- સૌથી પહેલા સરગવાની છાલ કાઢી લઈશું.પછી નાના નાના ટુકડા કરી લઈશું.હવે તેને બાફી લઈશું.આપણે તેને કૂકર… Continue reading ગુજરાતી સ્ટાઇલ સરગવાનું શાક – હવે સરગવાનું શાક બનાવો તો આવીરીતે જ બનાવજો…

ઇન્સ્ટન્ટ ટિંડોડા કાકડી અને દ્રાક્ષ નું અથાણું – આ ઇન્સ્ટન્ટ અથાણું ઘરમાં બધાને પસંદ આવશે…

ઉનાળો આવતા જ આપણને માર્કેટમાં દ્રાક્ષ જોવા મળતી હોય છે તમે ઘણીવાર દ્રાક્ષનું અથાણું ખાધું હશે પણ એવું નહિ ખાધું હોય. આજે આપણે ઇન્સ્ટન્ટ ટિંડોડા,  કાકડી અને દ્રાક્ષ નું અથાણું બનાવવાની બેસ્ટ રીત જોઈશું. થોડા સમયમાં અથાણામાં વપરાતી કેરી પણ મળવાની શરૂઆત થઇ જશે તો અવનવી વાનગીઓ શીખવા માટે મારી યૂટ્યૂબ ચેનલને સબ્સ્ક્રાઇબ અહીંયા ક્લિક… Continue reading ઇન્સ્ટન્ટ ટિંડોડા કાકડી અને દ્રાક્ષ નું અથાણું – આ ઇન્સ્ટન્ટ અથાણું ઘરમાં બધાને પસંદ આવશે…

ઉનાળામાં ગરમી દૂર કરવા અને ઠંડક પામવા બનાવો વરિયાળી અને કાળી દ્રાક્ષનું શરબત…

આજે આપણે ઉનાળુ સ્પેશિયલ વરિયાળી અને કાળી દ્રાક્ષ નું શરબત બનાવીશું. ઉનાળા માં લું લાગવાથી શરીર ની ગરમી વધી જતી હોય છે. તો કોઠે ઠંડક કરવા માટે વરિયાળી અને દ્રાક્ષ નું સેવન કરવું ફાયદાકારક રહે છે.તો આજે આપણે બનાવીશું વરિયાળી અને કાળી દ્રાક્ષ નો શરબત. રોજ સવારે નયણા કોઠે પીવું જોઈએ જેથી આપણ ને લું… Continue reading ઉનાળામાં ગરમી દૂર કરવા અને ઠંડક પામવા બનાવો વરિયાળી અને કાળી દ્રાક્ષનું શરબત…

સેવૈયા બરફી – નાના મોટા સૌને ભાવે એવી સેવૈયા બરફી બનાવવાની રીત…

આજે આપણે બનાવીશું નાના મોટા સૌ ને ભાવે એવી સેવૈયા બરફી બનાવવાની રીત જોઈશું.આ સેવૈયા દૂધ વગર બનાવીશું. કારણકે તેની બરફી બનાવવાની છે.હોળી તો આવી રહી છે તો કંઇક સ્વીટ તો બનાવુ જ પડશે. તો ચાલો જોઈ લઈએ સેવૈયા ની બરફી કઈ રીતે બને છે. સામગ્રી સેવ ઘી ડ્રાય ફ્રુટ ( બદામ,પિસ્તા,કીસમીસ) ખાંડ રીત 1-… Continue reading સેવૈયા બરફી – નાના મોટા સૌને ભાવે એવી સેવૈયા બરફી બનાવવાની રીત…