સ્પેશિયલ સ્વીટ કોર્ન સૂપ વીથ ડિફરેન્ટ સ્ટાઇલ બનાવવાની પરફેક્ટ રેસિપી – Sweet Corn Soup

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “શિયાળું સ્પેશિયલ સ્વીટ કોર્ન સૂપ વીથ ડિફરેન્ટ સ્ટાઇલ” નામ સાંભળતા મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવું ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. આજે આપણે સ્પેશિયલ સ્વીટ કોર્ન સૂપ વિથ ડિફરેન્ટ સ્ટાઇલ બનાવવાની પરફેક્ટ રેસિપી જોઈશું.તો ચાલો જોઈએ કેવી રીતે… Continue reading સ્પેશિયલ સ્વીટ કોર્ન સૂપ વીથ ડિફરેન્ટ સ્ટાઇલ બનાવવાની પરફેક્ટ રેસિપી – Sweet Corn Soup

નાના બાળકોની મનપસંદ નાસ્તામાં ખવાઈ એવી બ્રેડ ઉપમા બનાવવાની યુનિક રેસિપી

કેમ છો? હંમેશા જયારે ભૂખ લાગે એટલે એમ થાય કે કાંઈક એવું બને જે ટેસ્ટી તો હોય જ સાથે સાથે હેલ્થી પણ હોય અને ખાસ વાત કે ફટાફટ બની જાય. હવે આજે હું ખાસ રેસિપી લાવી છું બ્રેડ ઉપમા હા આજકાલ લગભગ દરેક ઘરમાં બ્રેડ તો હવે હોય જ કેમ કે આજના બાળકોને બ્રેડ બટર… Continue reading નાના બાળકોની મનપસંદ નાસ્તામાં ખવાઈ એવી બ્રેડ ઉપમા બનાવવાની યુનિક રેસિપી

નાના બાળકોને નાસ્તા માટે લંચબોક્સમાં આપી શકાય એવા ક્રિસ્પી રવા ટોસ્ટ બનાવવાની સરળ રેસિપી

આજે આપણે નાના બાળકો ને નાસ્તા માટે લંચબોક્સમાં આપી શકાય એવા ક્રિસ્પી રવા ટોસ્ટ બનાવવાની સરળ રેસિપી જોઈશું. સામગ્રી રવો દહી લાલ મરચું પાવડર ખાંડ કેપ્સીકમ ડુંગળી ગાજર ધાણા ટામેટું મીઠું બટર રીત- 1- સૌથી પહેલાં બે કપ રવો લઈશું. અને બે કપ દહીં લઈશું. જેટલો રવો લઈએ તેટલું જ દહીં લેવાનું છે. હવે તેને… Continue reading નાના બાળકોને નાસ્તા માટે લંચબોક્સમાં આપી શકાય એવા ક્રિસ્પી રવા ટોસ્ટ બનાવવાની સરળ રેસિપી

બાજરી મેથીના તીખા અને ગળ્યા પુડલા બનાવવાની પરફેક્ટ રેસિપી

આજે આપણે બાજરી મેથી ના તીખા અને ગળ્યા પુડલા બનાવવાની પરફેક્ટ રેસિપી જોઈશું. અવનવી રેસિપી શીખવા માટે સબ્સ્ક્રાઇબ કરો મારી ચેનલ, તમે અહીંયા ક્લિક કરીને તમે જોઈ શકશો મારી ચેનલ. 1-સૌથી પહેલા આપણે ગળ્યા પુડલા બનાવીશું. સામગ્રી ઘઉંનો લોટ ગોળ રીત- 1- સૌથી પહેલાં ગળ્યા પુડલા નું બેટર બનાવવા માટે 2 કપ ઘઉંનો લોટ લઈશું.… Continue reading બાજરી મેથીના તીખા અને ગળ્યા પુડલા બનાવવાની પરફેક્ટ રેસિપી

નાના બાળકોની મનપસંદ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ બનાવવાની પરફેક્ટ રીત…

બાળકોને સ્કૂલો શરુ થઇ ગઈ છે પણ ઘણા બાળકોની સ્કૂલ નથી શરુ થઇ ત્યારે ઘરે જ રહીને બાળકો ભણી રહ્યા છે. તેમને આખો દિવસ કાંઈક ને કાંઈક ખાવા માટે જોઈએ જ એમાં પણ એકનાએક નાસ્તાથી તેઓ કંટાળી જતા હોય છે. તેમની અનેક ફરમાઈશ પણ આવતી હોય છે. તો આજે આપણે નાના બાળકોની મનપસંદ ચીઝ ટોસ્ટ… Continue reading નાના બાળકોની મનપસંદ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ બનાવવાની પરફેક્ટ રીત…

હેલ્થી અને ટેસ્ટી બ્રોકોલી આલૂની સબ્જી બનાવવાની એકદમ સરળ રેસિપી…

આજે આપણે બ્રોકોલી આલુની સબ્જી બનાવવાની એકદમ સરળ રેસીપી જોઈશું. બ્રોકોલી એક સુપરફૂડ કહી શકો. તે પ્રોટીન થી ભરપૂર છે. કેમકે તેના ફાયબર છે. આયન છે. કેલ્શિયમ છે. અને તેમાં વિટામિન્સ પણ છે. વિટામિન એ, વિટામિન બી આ બધા વિટામિન છે.અને ફોલિકએસિડ છે. સામગ્રી બ્રોકોલી બટાકા (બાફેલા) ડુંગળી જીરું ટામેટા હળદર લાલ મરચું પાવડર ગરમ… Continue reading હેલ્થી અને ટેસ્ટી બ્રોકોલી આલૂની સબ્જી બનાવવાની એકદમ સરળ રેસિપી…

સવારનો નાસ્તો કે સાંજની ચા હોઈ સમય ના હોઈ અને કઈ ટેસ્ટી ખાવું હોઈ ત્યારે બનાવો ઈડલી ઉપમા

કેમ છો મિત્રો? દરરોજ સવારમાં નાસ્તામાં શું બનાવવું એ બધાને સવાલ થતો જ હશે. આજે આપણે સવારનો નાસ્તો કે સાંજની ચા હોય સમયના હોય અને કઈ ટેસ્ટી ખાવું હોય ત્યારે બનાવો ઇડલી ઉપમા. નાના મોટા દરેકને ઈડલી તો ભાવતી જ હોય છે તો જો તમે તેમને કોઈ નવીન વાનગી બનાવીને આપવા માંગો છો તો પછી… Continue reading સવારનો નાસ્તો કે સાંજની ચા હોઈ સમય ના હોઈ અને કઈ ટેસ્ટી ખાવું હોઈ ત્યારે બનાવો ઈડલી ઉપમા

અંજીર પુરણપોળી – પુરણપોળીના ચાહકો માટે સ્પેશિયલ અંજીર પૂરણપોળી બનાવવાની સરળ રીત

આજે આપણે શિયાળુ સ્પેશિયલ અંજીર પુરણપોળી બનાવવાની સરળ રીત જોઈશું. મિત્રો જો તમે હજી  ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરો જેથી મારી યમ્મી યમ્મી રેસિપીના વિડિઓ તમે તરત જ જોઈ શકો. સબ્સ્ક્રાઇબ ટેબ સુધી પહોંચવા અહીંયા ક્લિક કરો. સામગ્રી અંજીર ખજૂર દૂધ ઘી ઘઉં નો લોટ કોપરાનું છીણ જાયફળ પાવડર ઈલાયચી પાવડર રીત-… Continue reading અંજીર પુરણપોળી – પુરણપોળીના ચાહકો માટે સ્પેશિયલ અંજીર પૂરણપોળી બનાવવાની સરળ રીત

સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ મેંદુવડા અને તેનું ખીરું બનાવવાની એકદમ પરફેક્ટ રીત

આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ મેંદુવડા અને તેનું ખીરું બનાવવાની પરફેક્ટ રેસિપી” જોતા જ મોઢામાં પાણી આવી જશે અને બાળકો તો ખુશી ખુશી ખાઈ લેશે. તો જો તમે હજી પણ મારી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ કરો. સામગ્રી અડદની દાળ ઝીણી સમારેલી ડુંગળી મીઠા લીમડાના પાન લીલા મરચાં આદુનો ટુકડો… Continue reading સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ મેંદુવડા અને તેનું ખીરું બનાવવાની એકદમ પરફેક્ટ રીત

આચારી મેથીના થેપલા અને ગ્રીન સુકી ભાજી – ગુજરાતીઓનાં ફેવરિટ એવા થેપલા હવે આવી રીતે બનાવજો…

આજે આપણે બનાવીશું આચારી મેથીના થેપલા અને ગ્રીન સુકી ભાજી. આ વીડિયો ખાસ જોજો બહુ અલગ છે. તો ચાલો જોઈએ તેની સામગ્રી. સામગ્રી ઘઉંનો લોટ મેથી અથાણાનો મસાલો તલ મીઠું રેગ્યુલર મસાલા રીત- 1-સૌથી પહેલા આપણે લોટ બાંધી દઈશું. આપણે દોઢ કપ લોટ લઈશું તેમાં અડધી ચમચી હળદર નાખી શું. ૧ ચમચી લાલ મરચું પાવડર… Continue reading આચારી મેથીના થેપલા અને ગ્રીન સુકી ભાજી – ગુજરાતીઓનાં ફેવરિટ એવા થેપલા હવે આવી રીતે બનાવજો…