દાલ ખીચડી – બહાર જેવી પરફેક્ટ મેઝરમેન્ટ સાથે દાલ ખીચડી ઘરે બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી સિક્રેટ ટિપ્સ

આજે આપણે બહાર જેવી પરફેક્ટ મેજરમેન્ટ સાથે દાલ ખીચડી ઘરે બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી સિક્રેટ ટિપ્સ જોઈશું. અત્યારે લોકો ખીચડી ખાવા બહાર જતા હોય છે તો આવી ખીચડી ઘરે કેમ ના બને. ખીચડી બનાવવા માટે નાની-નાની ટિપ્સ છે. 1- જ્યારે ખીચડી બનાવતા હોય ત્યારે દાળ અને ચોખા લેતા હોય છે. તો સૌથી પહેલા દાળ… Continue reading દાલ ખીચડી – બહાર જેવી પરફેક્ટ મેઝરમેન્ટ સાથે દાલ ખીચડી ઘરે બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી સિક્રેટ ટિપ્સ

રેસ્ટોરેન્ટ સ્ટાઇલ ટોમેટો મસાલા ઈડલી ઘરે બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી સિક્રેટ ટિપ્સ

આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટોમેટો મસાલા ઈડલી ઘરે બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની સિક્રેટ ટિપ્સ જોઈશું. 1- જ્યારે ટોમેટો ઈડલી ઘરે બનાવી હોય તો કેવી રીતે બનાવી એ. સૌથી પહેલા મીની ઈડલી બનાવી લેવાની છે. લગભગ તમે વીસ થી પચ્ચીસ નંગ ઈડલી બનાવો તો જ્યારે મસાલા ઈડલી બનાવીએ ત્યારે આપણે શું કરતા હોય કે તેલ મૂકીએ… Continue reading રેસ્ટોરેન્ટ સ્ટાઇલ ટોમેટો મસાલા ઈડલી ઘરે બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી સિક્રેટ ટિપ્સ

શિયાળું સ્પેશિયલ આદું મરચાની પેસ્ટને બનાવીને લાંબો સમય સુધી સ્ટોર કરવાની પરફેક્ટ સિક્રેટ ટિપ્સ

શિયાળુ સ્પેશિયલ આદુ મરચાની પેસ્ટ ને બનાવીને લાંબો સમય સુધી સ્ટોર કરવાની પરફેક્ટ સિક્રેટ ટિપ્સ જોઈશું. શિયાળા માં બધા વેજીટેબલ સારા મળતા હોય છે.એટલે એમ થાય કે આપણે તે સ્ટોર કરીએ.કારણકે ઉનાળા માં એક પણ શાક ગમતા નથી.આપણે એમ થાય કે હજુ મારે આ બનાવુ છે.દિવસ ઓછો પડે ને સમય પણ ઓછો પડતો હોય છે.તો… Continue reading શિયાળું સ્પેશિયલ આદું મરચાની પેસ્ટને બનાવીને લાંબો સમય સુધી સ્ટોર કરવાની પરફેક્ટ સિક્રેટ ટિપ્સ

રેસ્ટોરેન્ટ સ્ટાઇલ સાંભાર ઘરે કેવી રીતે બનાવો તેની ખાસ ધ્યાનમાં રાખવાની ટિપ્સ

આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ સંભાર ઘરે કેવી રીતે બનાવો તેની ખાસ ધ્યાનમાં રાખવાની ટિપ્સ જોઈશું. 1- સૌથી પહેલા તુવેરદાળ કેટલી લેવાની સંભાર બનાવવામાં.તો તમે પા કપ તુવેર દાળ લો તો ચા થી પાચ બાઉલ સંભાર બનાવી શકો છો. દાળ ને પેહલા પલાળી લેવાની છે. પછી કૂકર માં બાફી લેવાની છે.જ્યારે પણ કૂકર માં બાફતા હોઈએ… Continue reading રેસ્ટોરેન્ટ સ્ટાઇલ સાંભાર ઘરે કેવી રીતે બનાવો તેની ખાસ ધ્યાનમાં રાખવાની ટિપ્સ

મેથીની સૂકવણી કરતી વખતે ખાસ ધ્યાનમા રાખવા જેવી પરફેક્ટ ટિપ્સ…

આજે આપણે મેથીની સુકવણી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી પરફેક્ટ ટિપ્સ જોઈશું. 1- મેથી ની સુકવણી લાંબો ટાઈમ સુધી સારી રહે તેવું વિચારતા હોઈએ છે.તે ઘણી બધી વસ્તુમાં ઉમેરતા હોઈએ છીએ.અને તેના લીધે વાનગી નો સ્વાદ ડબલ થઈ જતો હોય છે. જ્યારે મેથીની સુકવણી ના કરીએ ત્યારે આપણે બહાર થી કસ્તુરી મેથી લાવતા હોઈએ… Continue reading મેથીની સૂકવણી કરતી વખતે ખાસ ધ્યાનમા રાખવા જેવી પરફેક્ટ ટિપ્સ…

બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર વચ્ચેના તફાવત વિષે ખુબ ઉપયોગી અને સચોટ માહિતી

હવે તમે ઘરે ફરસાણ, ઢોકળા, ખમણ ઘણું બધું તમે હવે ઘરે જ બનાવી રહ્યા છો. ક્યાંકને ક્યાંક ઘણી બધી મૂંઝવણ થતી હોય છે. ખાસ કરીને બેકિંગ સોડા, બેકિંગ પાવડર, ખાવાનો સોડા, રેગ્યુલર સોડા, સાજીના ફૂલ આ બધા માં શું તફાવત છે. અને શું સામ્યતા છે તેના વિશે આપણે જોઈશું. 1-સૌથી પહેલા સાજીના ફૂલ, ખાવાનો સોડા,… Continue reading બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર વચ્ચેના તફાવત વિષે ખુબ ઉપયોગી અને સચોટ માહિતી

પકોડા ક્રિસ્પી નથી બનતા? – સુરભી વસાની આ ટિપ્સથી એકદમ પરફેક્ટ પકોડા બનાવી શકશો…

મસ્ત વરસાદ બાર વરસી રહ્યો છે.અને કંઇક તીખું તમતમતું ખાવાની ઈચ્છા થઈ જાય છે.કંઇક આજે તમારા માટે નવું લાવવાની ઈચ્છા હતી કે આજે કંઇક નવું બનાવવાનું અને કંઇક નવું લાવવું તું પણ વરસાદ જોઈ ને ભજીયા યાદ આવી ગયા.તમને પણ યાદ આવી જાય છે ભજીયા, પકોડા,દાળવડા આ હા મોડા માં પાણી આવી ગયું.તો હવે અત્યારે… Continue reading પકોડા ક્રિસ્પી નથી બનતા? – સુરભી વસાની આ ટિપ્સથી એકદમ પરફેક્ટ પકોડા બનાવી શકશો…

સેઝવાન ચટણી – ઘરે જ બનાવો સેઝવાન ચટણી એ પણ જૈન તો ચાલો ફટાફટ જાણી લો આ ટિપ્સ…

આજે મેં મારા ઘરે સેઝવાન ચટણી બનાવી એ પણ જૈન નવાઈ લાગી ને તમને બધાને એકદમ સરસ બને છે. અને ચટણીનો મસ્ત કલર આવ્યો છે. બહારના જેવો જ કલર આવ્યો છે. અને ટેસ્ટ તો એકદમ પરફેક્ટ છે તો હવે આ જ વસ્તુ ની ટીપ્સ હું તમને કેમ ના આપી દવ. તો ચાલો તમે પણ તૈયાર… Continue reading સેઝવાન ચટણી – ઘરે જ બનાવો સેઝવાન ચટણી એ પણ જૈન તો ચાલો ફટાફટ જાણી લો આ ટિપ્સ…

રોટલી અને થેપલા ઘરે પરફેક્ટ કેવી રીતે બનાવા તેના માટે ખાસ ધ્યાનમાં રાખવાની ખૂબજ મહત્વની ઉપયોગી ટિપ્સ

આજે રોટલી થેપલા ઘરે પરફેક્ટ કેવી રીતે બનાવવા તેના માટે ખાસ ધ્યાનમાં રાખવાની ખૂબ જ મહત્વની ઉપયોગી ટીપ્સ જોઈશું. અઠવાડિયામાં બધાના ઘરમાં આ વાનગી ના નામ સંભળાતા હોય છે. અને રોટલી તો રોજ ની રોજ હોય જ એક પણ દિવસ ખાલી ના જાય. આપણે રોટલી એકદમ સોફ્ટ અને પોચી કઈ રીતે બનાવી તેની ટિપ્સ જોઈશું.… Continue reading રોટલી અને થેપલા ઘરે પરફેક્ટ કેવી રીતે બનાવા તેના માટે ખાસ ધ્યાનમાં રાખવાની ખૂબજ મહત્વની ઉપયોગી ટિપ્સ

હાંડવો ઘરે કેવી રીતે પરફેક્ટ બને તે માટેની સિક્રેટ ટિપ્સ જોઈશું

આજે આપણે હાંડવો ઘરે કેવી રીતે પરફેક્ટ બને તે માટેની સિક્રેટ ટિપ્સ જોઈશું. 1- સૌથી પહેલાં તો તેનો લોટ કેવી રીતે આપણે તૈયાર કરીશું તે જોઈશું. લોટ તૈયાર કરતી વખતે એક સિમ્પલ માપ યાદ રાખવાનું છે અઢી કપ ચોખા લઈએ તો દોઢ કપ ચણા ની દાળ લેવાની.તેની સામે 2 ચમચી અડદ ની દાળ લઈશું.2 ચમચી… Continue reading હાંડવો ઘરે કેવી રીતે પરફેક્ટ બને તે માટેની સિક્રેટ ટિપ્સ જોઈશું