કોળા વિષે જાણવા જેવું, બીપીના દર્દમાં રાહત આપે છે ને સાથે આંખોની રોશની પણ વધારે છે…

બહારના દેશોમાં હેલોવીનના તહેવારમાં કોળાને સજાવવાનું અને તેનું ડેકોરેશન કરવાનું ઘણું મહત્ત્વ છે. ઉપરાંત થેંક્સગીવીંગમાં પાઈને ફીલ કરવા માટે પણ કોળાનો ઉપયોગ થાય છે. આપણે ત્યાં બીજા શાકની સરખામણીએ ખૂબ સસ્તા અને જોઈએ તેટલા પ્રમાણમાં મળતા કોળાની આપણને કોઈ જ વિસાત નથી. શું તમે જાણો છો કે પીળુ કોળુ તાકાત અને પોષક તત્ત્વોથી ભરપૂર છે.… Continue reading કોળા વિષે જાણવા જેવું, બીપીના દર્દમાં રાહત આપે છે ને સાથે આંખોની રોશની પણ વધારે છે…

Published
Categorized as General

વેકેશન ચાલે છે તો ચાલો આ રજાઓમાં સ્વાસ્થ્ય સાચવીએ….

શું રજાઓ દરમિયાન બહારગામ જવામાં વજન વધવાના વિચારે ધ્રુજી ઉઠો છો ? 10-12 દિવસની રજામાં લોકો 2થી 3 કિલો વજન વધારી દે છે. જેને સાઇન્ટિફિક વેમાં ઉતારતા બીજા ત્રણ-ચાર અઠવાડિયા લાગી જાય છે. આ ઉનાળુ વેકેશનમાં ચાલો રજાઓ અને રજા દરમિયાન કરવામાં આવતા પ્રવાસોને મજાથી માણીએ. એવા રસ્તા અજમાવીએ જેથી કરીને પેટનો ઘેરાવો વધાર્યા વગર… Continue reading વેકેશન ચાલે છે તો ચાલો આ રજાઓમાં સ્વાસ્થ્ય સાચવીએ….

Published
Categorized as General

ચાલો ઉપવાસના મહિના પત્યા હવે શું ? કેવી રીતે જમવાની શરૂઆત કરશો ?

ઉપવાસ દરમિયાન વ્યક્તિ પોતાના મનને મજબૂત કરી લે છે. ભગવાનના નામે થોડો હેલ્થનો પણ વિચાર કરી લઈએ છીએ. શ્રાવણ મહિના દરમિયાન ઘણા લોકો બહારના ખોરાકનો ત્યાગ કરી લે છે. જૈન ભાઈ બહેનો પણ ચોવિહાર કરી અને બહારનું ખાવાનું ત્યાગ કરી બાર મહિનાનું પુણ્ય કમાઈ અને સ્વાસ્થ્ય પણ મેળવી લે છે. મર્યાદામાં રહીને કરવામાં આવતા ઉપરાંત… Continue reading ચાલો ઉપવાસના મહિના પત્યા હવે શું ? કેવી રીતે જમવાની શરૂઆત કરશો ?

Published
Categorized as General

ગ્રીન કોફી વિષે જાણવા જેવું, આટલા બધા ફાયદા છે ગ્રીન કોફી પીવાના…….

ગ્રીન ટી પછી હવે લોકો ગ્રીન કોફી પણ પીવા લાગ્યા છે. જગતમાં જુદી જુદી જાતની કોફી પીવાવાળાનો તોટો નથી. આજકાલ ‘ગ્રીન કોફી’થી વજન ઉતારવાનો પ્રયોગ લોકોએ શરૂ કર્યો છે. ગ્રીન ટીની જેમ જ ગ્રીન કોફીમાં પણ કેફિનનું પ્રમાણ ઘણું ઓછું રહે છે. આથી જ કોફીના બધા જ ફાયદા મેળવી શકાય છે પરંતુ તેની અંદર કેફિનનું… Continue reading ગ્રીન કોફી વિષે જાણવા જેવું, આટલા બધા ફાયદા છે ગ્રીન કોફી પીવાના…….

Published
Categorized as General

ડેઝર્ટ પ્રિય માટે ખુશખબર , ડેઝર્ટ ખાઓ અને પાતળા રહો

બેકરી આઇટમો કે ખાંડવાળી વસ્તુઓનો વપરાશ વધુ કરવાથી વજન વધતું નથી અને બંધ કરી દેવાથી તરત જ વજન ઘટતું પણ નથી. પરંતુ વધુ પડતી બેકરી આઇટમો અથવા ડેઝર્ટ ખાવામાં આવે તો વજન વધી જાય છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું દિકરાની બર્થ ડે અથવા અંગત વ્યક્તિના આનંદની ઉજવણી કરવા માટે ‘મોઢું મીઠું’ કરવામાં આવે… Continue reading ડેઝર્ટ પ્રિય માટે ખુશખબર , ડેઝર્ટ ખાઓ અને પાતળા રહો

ડાયટ કેમ ફેઈલ જાય છે ? જાણો આજે યોગ્ય ડાયટની રીત ….

હોળી પતતા પરીક્ષાની સીઝન શરૂ થઈ જાય છે અને પરીક્ષા પતતાં જ વેકેશનની. વેકેશનમાં બહારગામ જવાના પ્લાન બધાના ઘરમાં બનવા માંડે છે. હવે તો ફોરેન જવાનું ઘણુ બધું વધી ગયું છે. ત્યારે બહારગામ જતા પહેલાં, બધાને થોડું વજન ઉતારવાનો વિચાર આવી જતો હોય છે. ઘરમાં લગ્ન આવતા હોય કે ખાસ કોઈ પ્રસંગ આવતો હોય. લગભગ… Continue reading ડાયટ કેમ ફેઈલ જાય છે ? જાણો આજે યોગ્ય ડાયટની રીત ….

Published
Categorized as General

ફ્રોઝન ફૂડ ખરીદતા પહેલા રાખો આટલી વાતોનુ ધ્યાન …

અત્યારે ભારતમા પણ ફ્રોઝન ફુડ ખરીદવાની ફેશન ચાલુ થઈ ગઈ છે. અત્યારે ગૃહિણીઓ પાસે પણ સમય ઓછો હોય છે. અને સુપરમાર્કેટમાં તૈયાર ખોરાક મળતો હોય છે. જે ઘરે લાવીને ફક્ત ગરમ કરી ગરમ ગરમ પીરસી શકાય છે. આ સમયે ગૃહીણીનો સમય બચી જાય છે. વળી બાળકોને પણ ગરમ ગરમ ખોરાક મળી જાય છે. અત્યારે જ્યારે… Continue reading ફ્રોઝન ફૂડ ખરીદતા પહેલા રાખો આટલી વાતોનુ ધ્યાન …

Published
Categorized as General

આજે જાણો કેટલાક વિદેશી શાકભાજી અને તેની ગુણવત્તા વિશે …

સમયની સાથે સાથે આપણી રહેણીકરણી રીતભાત વિગેરેમાં ઘણો બદલાવ આવી ગયો છે. પશ્ચિમી રીતરીવાજ, તહેવારો અને પહેરવેશની સાથે પશ્ચિમી શાકભાજીએ આપણ બધાના રસોડામાં ધીમો પણ મક્કમ રીતનો પ્રવેશ કરી દીધો છે. ગ્લોબલલાઇઝેશનના જમાનામાં બહારના દેશોમાંથી આવતી જુદી જુદી વાનગીઓ બનાવવા માટે ઇમ્પોર્ટેડ શાકભાજી આપણે વાપરતા થયા છીએ. આવા શાકભાજીમાં બ્રોકોલી, લેટસ, બેબી કોર્ન, પરપલ કેબેજ,… Continue reading આજે જાણો કેટલાક વિદેશી શાકભાજી અને તેની ગુણવત્તા વિશે …

Published
Categorized as General

ભુખ્યા પેટે કસરત કરવી કેટલી યોગ્ય ?

મારી ઉંમર 30 વર્ષની છે હું છેલ્લા 10 મહારથી રોજના દોઢથી બે કલાક કસરત કરું છું મારે એ જાણવું છે કે શું કસરત બિલકુલ ભૂખ્યા પેટે કરવી જોઈએ ? આજકાલ ઘણાબધા કસરત પહેલાં ફળ ખાઈ હેલ્થ ક્લબમાં આવતા જોવા મળે છે. તે શું સારું છે ? કસરતના કેટલા સમય પહેલા ખાવું ? અને કયા પ્રકારનો… Continue reading ભુખ્યા પેટે કસરત કરવી કેટલી યોગ્ય ?

ભૂખ્યા રહીને ઉતારવા કરતાં હવે વજન ઉતારો હેલ્ધી ડાયટ નાસ્તાથી…

હેલ્ધી ડાયટ જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી છે હેલ્ધી નાસ્તા પણ. દિવસ દરમિયાન વચ્ચે વચ્ચે ભુખ લાગે ત્યારે શું ખાવું જોઈએ કે જેથી પેટ પણ ભરાય અને શરીરને ફાયદો પણ થાય. વચ્ચે વચ્ચે જ્યારે ભૂખ લાગે ત્યારે હેલ્ધી નાસ્તા તરફ વળવું જરૂરી છે.તો આ હેલ્ધી નાસ્તા શું છે ? એવા નાસ્તા કે જે તમને… Continue reading ભૂખ્યા રહીને ઉતારવા કરતાં હવે વજન ઉતારો હેલ્ધી ડાયટ નાસ્તાથી…

Published
Categorized as General