શું તમે વર્કિંગ વુમન છો ? તો આજે આ લેખમાં જાણો વર્કિંગ વુમન માટેનો ડાયેટ પ્લાન

વર્કિંગ વુમન માટેનો ડાયેટ પ્લાનઃ- શું તમારી ડ્રીમ જોબમાં તમારું બેડોળ શરીર આડખીલી રૂપ છે ? તમે એવું માનો છો કે વધુ પડતુ જાડાપણુ તમને તમારી નોકરીમાં તકલીફ આપે છે ? તો આ જાડાપણુ દૂર કરવા શું કરશો ? તમે ઓફિસમાં કામ કરતાં હોવ કે, બહાર ફીલ્ડ પર અથવા સ્કુલમાં કે પછી હોસ્પિટલમાં – વજન… Continue reading શું તમે વર્કિંગ વુમન છો ? તો આજે આ લેખમાં જાણો વર્કિંગ વુમન માટેનો ડાયેટ પ્લાન

Published
Categorized as General

આજે ઉપવાસ કરવાના ફાયદા જાણીને તમે પણ ઉપવાસ કરવાના શરૂ કરી દેશો !!!

ઉપવાસઃ એક ઉત્તમ ડીટોક્સ ઉપવાસની શરૂઆત ખૂબ જ ધીમી રીતે કરવી જોઈએ. પહેલો એક પણ ઉપવાસ કર્યા વગર ચાતુર્માસ કે અઠ્ઠાઈ ન કરાય. ઉપવાસ કરતી વખતે ઉપવાસના બેઝિક મુદ્દા અનુસરવા જોઈએ. એ વાત જુદી છે કે આજના સમયમાં આ પ્રમાણેના ઉપવાસ કોઈ કરતું જ નથી. અત્યારે તો ઉપવાસ એટલે રોજીંદા જીવનમાંથી છૂટકારો લઈને ભાવતાં ફરાળી… Continue reading આજે ઉપવાસ કરવાના ફાયદા જાણીને તમે પણ ઉપવાસ કરવાના શરૂ કરી દેશો !!!

Published
Categorized as General

યોગ્ય ખોરાકની મદદથી કેન્સરને થતું અટકાવી શકાય છે.

જેટલું જલદી આપણે બાળકોને હેલ્ધી ફૂડનું મહત્ત્વ સમજાવીએ એટલે કે જેટલુ જલદી આપણે તેમને વધુ પોષક, કેન્સરની સામે રક્ષણ આપી શકે તેવો ખોરાક આપવાનો શરૂ કરીએ તેટલું વધુ તેઓ જીવનભર હેલ્ધી રહી શકે છે. કોલોન કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર થવા માટેના મૂળભૂત કારણોમાં ખોરાકને પણ એક કારણ માનવામાં આવે છે.પૂરતી કસરત, અને વજનને… Continue reading યોગ્ય ખોરાકની મદદથી કેન્સરને થતું અટકાવી શકાય છે.

Published
Categorized as General

જો તમે વજન ઘટાડવા માટે ભૂખ્યા રહો છો ? તો આજે જાણો કે ભૂખ્યા રહેવાથી વજન ન ઉતરે

જ્યારે જ્યારે વજન ઉતારવાનો વિચાર કરીએ ત્યારે લગભગ દરેક વ્યક્તિ ખાવાનું ઓછું કરવાનો જ વિચાર કરવા લાગે છે. ઉપવાસ કરવાથી અથવા ભૂખ્યા રહેવાથી જે વજન ઉતરે તે તરત જ પાછું આવી જતું હોય છે. શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસો કર્યા અથવા તો જૈનોના પર્યુષણમાં જે જે લોકોએ ઉપવાસો કર્યા તેમણે ઉપવાસ પત્યા પછી ઘણું સાંચવ્યા છતાં… Continue reading જો તમે વજન ઘટાડવા માટે ભૂખ્યા રહો છો ? તો આજે જાણો કે ભૂખ્યા રહેવાથી વજન ન ઉતરે

Published
Categorized as General

વેકેશનમાં વજન કેવી રીતે મેઇન્ટેઇન કરવું છે તો અપનાવો આ ટિપ્સ

હવે પાછી વેકેશનની સીઝન આવી ગઈ. નાતાલની રજાઓમાં બાળકો ઘરે હોય અને સાંજે પાર્ટીઓ પણ એટલી જ ચાલતી હોય. આવા સમયે 2થી 3 મહિનાનું ડાયટ કરેલું પાણીમાં જતું રહે છે. બરાબર ડાયટ કરીને અને એક્સરસાઇઝ કરીને વજન ઉતાર્યું અને પાછું 2થી 3 કિલો વજન તો આ રજાઓમાં જ વધી જાય છે. તો શું કરવું ?… Continue reading વેકેશનમાં વજન કેવી રીતે મેઇન્ટેઇન કરવું છે તો અપનાવો આ ટિપ્સ

શક્કરિયાને ખાવાના આટલા બધા ફાયદા જાણીને તમે કાલથી જ શક્કરીયાં ખાવાના શરૂ કરી દેશો …

બારેમાસ જોઈએ ત્યારે મળી શકે તેવા, કિંમતમાં વ્યાજબી, સ્વાદમાં લાજવાબ અને શરીર માટે પણ ઉત્તમ એવા શક્કરિયા હવે ફક્ત જાણે ઉંધીયાની સીઝનમાં અથવા તો મહાશિવરાત્રીના દિવસે જ ખવાતા હોય તેવુ લાગે છે. શક્કરિયામાં અનેક ગુણ છે. તેમાં વિટામીન બી6 પુષ્કળ પ્રમાણમાં આવેલું છે.વિટામીન બી6 શરીરમાં ઉંમરને કારણે થતાં રોગોને ઓછા કરે છે. ખાસ કરીને હાર્ટના… Continue reading શક્કરિયાને ખાવાના આટલા બધા ફાયદા જાણીને તમે કાલથી જ શક્કરીયાં ખાવાના શરૂ કરી દેશો …

શું તમે જાણો છો કે, એપલ સીડર વિનેગર લેવાથી પણ આરામથી વજન ઉતરે છે….

સફરજનના જ્યુસને લાંબો સમય ફરમેન્ટ કરીને બનાવવામાં આવતું ‘એપલ સીડર વિનેગર (ACV)’ આજકાલ બહારના દેશોમાં બહુ જ પ્રચલીત બન્યું છે. તેનાથી હેલ્થને ઘણા ફાયદા થાય છે. ઉપરાંત તેનાથી વજન પણ ઉતરે છે. પેશ્ચ્યુરાઇઝ્ડ અથવા ઓર્ગેનીક વિનેગરમાં નીચેના ભાગમાં ‘મધર’ હોય છે જેને હલાવીને વાપરવામાં આવે છે અને આવા એપલ સીડર વિનેગરના ઘણા ફાયદા છે. એસીડીક… Continue reading શું તમે જાણો છો કે, એપલ સીડર વિનેગર લેવાથી પણ આરામથી વજન ઉતરે છે….

તમારા રસોડામાં જ છુપાયેલ છે તમારું સ્વાસ્થયનું રહસ્ય, જાણો એ રહસ્ય વિષે !!!

હેલ્થના પ્રોબ્લેમ્સ દિવસે દિવસે વધતા જ જાય છે પરંતુ તેમાંના મોટાભાગના ફક્ત આપણી લાઇફસ્ટાઇલ બદલવાથી જ દૂર કરી શકાય છે. સાદા અને સાબીત થયેલા ઉપાયો જેવા કે સમતોલ આહાર અને રેગ્યુલર કસરતથી સ્વાસ્થ્ય સારું રાખી શકાય છે. કહેવત છે ને કે ‘ચેતતા નર સદા સુખી’ તેમ રોગોને થવા જ ના દઈએ. Prevention is better than… Continue reading તમારા રસોડામાં જ છુપાયેલ છે તમારું સ્વાસ્થયનું રહસ્ય, જાણો એ રહસ્ય વિષે !!!

એક્દમ ફીટ અને હેલ્ધી રહેવા માટે આજથી જ સ્ટ્રોબેરી ખાવાનું શરૂ કરી દો !!

સ્વાદિષ્ટ, ખાટીમીઠી અને વિટામીન સીથી ભરપૂર સ્ટ્રોબેરીથી અત્યારે માર્કેટ ભરાયેલા છે. તેનો લાલ રંગ જોઈને જ મોઢામાં પાણી આવે છે. – સ્ટ્રોબેરીમાં કેલેરી ઓછી હોય છે 100 ગ્રામમાં 32 કેલેરી પરંતુ તેમાં શરીર માટે ફાયદાકારક ફાયટો-ન્યુટ્રીઅન્ટ્સ, મીનરલ્સ અને વિટામીન્સ ખૂબ જ સમાયેલા હોય છે. – તેમાં ફેનોલીક ફ્લેવનોઇડ્ઝ- ફાયટો-કેમીકલ્સ આવેલા છે. સ્ટ્રોબેરીના સેવનથી કેન્સરની સામે… Continue reading એક્દમ ફીટ અને હેલ્ધી રહેવા માટે આજથી જ સ્ટ્રોબેરી ખાવાનું શરૂ કરી દો !!

આવી રીતે બનાવો કાંજીવરમ ઇડલી, આવશે મજેદાર ટેસ્ટ

કાંજીવરમ ઇડલી એક એવી સાઉથ ઇંડિયન ડિશ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને બનાવવામાં પણ એકદમ સરળ. તો પછી શું વિચારો છો ? એકવાર જરૂર ટ્રાય કરો. સામગ્રી – ત્રણ કપ અડદની ફોતરાવાળી દાળ, પાંચ કપ કણકી ચોખા, ચાર લીમડાના પાન, એક નાની ચમચી હિંગ, એક ચમચી જીરું, એક ચમચી મરી પાઉડર, એક… Continue reading આવી રીતે બનાવો કાંજીવરમ ઇડલી, આવશે મજેદાર ટેસ્ટ

Published
Categorized as General