દૂધી ઉમેરેલ હાંડવાના ખીરુંમાંથી બનાવો આ યમ્મી અને ક્રન્ચી અપ્પમ, ઘરમાં બધાને પસંદ આવશે..

અપ્પમ નાના નાના એ ક્રિસ્પી અપ્પમ ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવતા હોય છે. આમ તો જનરલી ઈડલીના ખીરુંથી જ અમે અપ્પમ બનાવતા હોઈએ છીએ પણ ગઈકાલે હાંડવો બનાવ્યો હતો અને તેમાંથી અમારા મેડમને એટલે કે અમારી સાક્ષીને નાના નાના હાંડવા ખાવા હતા એટલે મેં તેને અપ્પમ બનાવી આપ્યા. તમારા ઘરમાં પણ બાળકો તો હશે… Continue reading દૂધી ઉમેરેલ હાંડવાના ખીરુંમાંથી બનાવો આ યમ્મી અને ક્રન્ચી અપ્પમ, ઘરમાં બધાને પસંદ આવશે..

વેજ. વ્હાઇટ ઢોકળા – ખીરું તૈયાર નથી પણ ઢોકળા ખાવાનું મન છે? આવી રીતે બનાવો ફટાફટ…

વેજ. વ્હાઇટ ઢોકળા : સામાન્ય રીતે બેસન અને ચોખા લોટના મિશ્રણમાંથી બનેલા ઢોકળા બધા લોકોએ બનાવ્યા અને ટેસ્ટ કર્યા હશે. જે મુખ્યત્વે ગુજરાતમાં વધારે બનાવવામાં આવે છે. ચણાની દાળ અને ચોખાને પીસીને આથો લાવી જરુરી મસાલા અને કુક કરવા માટે થોડો સોડા બાય કાર્બ ઉમેરીને પણ બનાવવામાં આવતા હોય છે. ઢોકળાને સામાન્ય રીતે નાસ્તામાં કે… Continue reading વેજ. વ્હાઇટ ઢોકળા – ખીરું તૈયાર નથી પણ ઢોકળા ખાવાનું મન છે? આવી રીતે બનાવો ફટાફટ…

સેવ ખમણી – ફક્ત 30 મિનિટમાં તૈયાર થઇ જશે આ ટેસ્ટી ખમણી એકદમ દાણાદાર અને યમ્મી…

“સેવ ખમણી” દર રવિવારે આપણે ગુજરાતીઓને કાંઈકને કાંઈક ટેસ્ટી નાસ્તો જોઈએ એટલે જોઈએ જ. તો આજે હું તમારી માટે લાવી છું સેવ ખમણી બનાવવા માટેની સરળ રીત. આ રેસિપી એ બેસનમાંથી જ બનાવવામાં આવી છે. ઘણી વાર મહેમાન અચાનક આવી જાય અને ફટાફટ કાંઈક બનાવવું હોય તો આ એક બહુ સરળ અને ટેસ્ટી રેસિપી છે.… Continue reading સેવ ખમણી – ફક્ત 30 મિનિટમાં તૈયાર થઇ જશે આ ટેસ્ટી ખમણી એકદમ દાણાદાર અને યમ્મી…

મસાલા ભાખરી – સાદી ભાખરી તો અવારનવાર બનાવતા અને ખાતા હશો હવે બનાવો આ મસાલા ભાખરી..

મસાલા ભાખરી : દરેક ઘરોમાં સવારના નાસ્તા માટે કે સાંજના ભોજન માટે અવાર નવાર ભાખરી તો બનતી જ હોય છે. ક્યારેક ઘઉંના જાડા લોટમાંથી તો ક્યારેક ઘઉં-બાજરીના મિક્ષ લોટમાંથી ક્રંચી ભાખરી ચા સાથે નાસ્તો કરવા માટે કે બિમાર લોકોને જમવા માટેના ભોજનમાં પણ બનાવવામાં આવતી હોય છે. આપણે ભાખરી સામાન્ય રીતે માટીની તાવડીમાં રોટલાની જેમ… Continue reading મસાલા ભાખરી – સાદી ભાખરી તો અવારનવાર બનાવતા અને ખાતા હશો હવે બનાવો આ મસાલા ભાખરી..

વધેલા ભાતની કટલેટ (કટલેસ) – વેસ્ટમાંથી બેસ્ટ અને ટેસ્ટમાં તો બેસ્ટ જ છે. ક્રન્ચી અને મસાલેદાર…

વધેલા ભાતની કટલેટ આપણા દરેકના ઘરમાં ઘણીવાર એવું બનતું હોય છે કે પ્લાનિંગ હોય કાંઈક અને થઇ જાય કાંઈક. હવે આપણે પૂરતું જમવાનું બનાવ્યું હોય અને ત્યારે જ ઘરવાળા બહારથી ખમણ કે પછી કોઈ એવી વાનગી લાવી દે કે આપણું બનાવેલ જમવાનું વધે જ. ઘણીવાર મહેમાન માટે બધું બનાવ્યું હોય અને ત્યારે એ લોકો આવવાનું… Continue reading વધેલા ભાતની કટલેટ (કટલેસ) – વેસ્ટમાંથી બેસ્ટ અને ટેસ્ટમાં તો બેસ્ટ જ છે. ક્રન્ચી અને મસાલેદાર…

અડદની દાળ – બાજરીના રોટલા સાથે ચોળીને આ દાળ ખાવામાં આવે ટેસડો પડી જાય…

કેમ છો મિત્રો? આજે હું તમારી માટે એક બહુ જ ટેસ્ટી અને બધાને પસંદ આવશે એવી વાનગી લાવી છું. રવિવારે અમારા ઘરે દાળઢોકળી અને ઈડલી સંભાર વગર એક વાનગી એવી છે જે બનતી હોય છે એ છે એકદમ દેશી અડદની દાળ, સાથે મળી જાય લસણની ચટણી, બાજરીના રોટલા, શેકેલા મીડીયમ તીખા મરચા અને ગોળનો એક… Continue reading અડદની દાળ – બાજરીના રોટલા સાથે ચોળીને આ દાળ ખાવામાં આવે ટેસડો પડી જાય…

રજવાડી સ્ટાઇલ પાકા કેળાનું શાક બનાવવાની રીત

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે રજવાડી સ્ટાઇલ “પાકા કેળાનું શાક” જોતા જ મોઢામાં પાણી આવી જઈ એવું ટેસ્ટી, સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. જો તમે આ રીતે ઘરે એકવાર બનાવશો તો છોકરાવથી માંડીને મોટા વડીલો સુધી બધા આંગળીઓ ચાટતા જ રહી જશે વિડીયોને છેલ્લે સુધી જોજો આપ સૌને રેસિપી… Continue reading રજવાડી સ્ટાઇલ પાકા કેળાનું શાક બનાવવાની રીત

વાનવા – ચણાના લોટથી બનતું આ ફરસાણ ચા અને કોફી સાથે લેવાની મજા આવે છે.

વાનવા:: વાનવા એ ગુજરાતી ફરસાણ છે. જે ખાસ કરી ને જન્માષ્ટમી, દિવાળી અને નવરાત્રી જેવા ઉત્સવોમાં બનાવવા માં આવે છે. ચણા ના લોટ માંથી બનાવવા માં આવતું આ ફરસાણ કાઠીયાવાડ માં ખુબ જ પ્રખ્યાત છે. તેમજ ઘરે બનાવી શકીએ તેવું છે. અને ચા સાથે તેની મજા માણી શકો છો. વાનવા સાથે જો ચણા ના લોટ… Continue reading વાનવા – ચણાના લોટથી બનતું આ ફરસાણ ચા અને કોફી સાથે લેવાની મજા આવે છે.

ક્રિસ્પી બિસ્કિટ ભાખરી – રસાવાળા શાક સાથે, ચા કે કોફી સાથે અને અથાણાં અને છૂંદા સાથે પણ ખાઈ શકાય એવી ભાખરી…

કેમ છો મિત્રો, આજે હું તમારી માટે લાવી છું એક ભાખરીની સરળ રેસિપી. આપણા ઘરમાં અવારનવાર રોટલી, ભાખરી, થેપલા, ચોપડા અને બટર નાન જેવી અનેક રોટલીઓ ખાતા અને બનાવતા જ હશો, પણ હવે બનાવજો આ ભાખરી જે ઘરમાં બધાને પસંદ આવશે. આ ભાખરી પર બાળકોને થોડો કેચઅપ, ચીઝ અને બીજા થોડા શાક ઉમેરીને આપશો તો… Continue reading ક્રિસ્પી બિસ્કિટ ભાખરી – રસાવાળા શાક સાથે, ચા કે કોફી સાથે અને અથાણાં અને છૂંદા સાથે પણ ખાઈ શકાય એવી ભાખરી…

ગુંદા કેરીનું અથાણું – હજી પણ અથાણું નથી બનાવ્યું? તો અત્યારે જ વાંચો આ ખાટું મીઠું અથાણું બનાવવાની રેસિપી..

કેમ છો ફ્રેંડ્સ…. અથણાનું નામ આવતાની સાથે જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. અથાણું ભોજનના સ્વાદને બમણો કરે છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. હું અહીંયા ગુંદા કેરી નું અથાણાં ની રીત લઈને આવી છું… આમ તો ગુુંદા ચીકણા હોય છે પણ… Continue reading ગુંદા કેરીનું અથાણું – હજી પણ અથાણું નથી બનાવ્યું? તો અત્યારે જ વાંચો આ ખાટું મીઠું અથાણું બનાવવાની રેસિપી..