પાકી કેરીનું ખાટુંમીઠું શાક – રસ બનાવતા કે પછી કેરી ખાતા કેરી ખાટી નીકળે તો આ શાક અચૂક બનાવજો..

પાકી કેરીનું ખાતું મીઠું શાક આજે બાળકોની ફરમાઈશ હતી કે રસ અને પડવાળી રોટલી બનાવવી એટલે કેરીની પેટીમાંથી કેરી લીધી અને સમારી ત્યાં અમારા સાક્ષીબેન ચાખીને કહે આ તો બહુ ખાટી છે બા, તો અલગ કરીને ફ્રીઝમાં મૂકી દીધી. રસ રોટલી તો ખવાઈ ગયું પણ હવે સવાલ હતો પેલી ફ્રીઝમાં મુકેલી ખાટી કેરીનો તો તેનું… Continue reading પાકી કેરીનું ખાટુંમીઠું શાક – રસ બનાવતા કે પછી કેરી ખાતા કેરી ખાટી નીકળે તો આ શાક અચૂક બનાવજો..

વધેલી રોટલી ની ટીક્કી – હવે રોટલી વધે તો આ ટિક્કી બનાવી આપજો ઘરમાં બધાને પસંદ આવશે..

lockdown ને લીધે ઘરના સભ્યો ઘરમાં હોય અને બીજું કઈ પ્રવૃત્તિ પણ ના હોય એટલે બે ત્રણ કલાકે ફરીથી ભૂખ લાગે છે તો એના માટે આ વધેલી રોટલી ની ટીક્કી ખૂબ સારો ઓપ્શન છે. અને ઝડપથી બની જાય છે. અને મસ્ત મસ્ત યમી લાગે છે. અને બહાર જેવું જ ટેસ્ટ આવે છે સાથે ટેસ્ટી છે.… Continue reading વધેલી રોટલી ની ટીક્કી – હવે રોટલી વધે તો આ ટિક્કી બનાવી આપજો ઘરમાં બધાને પસંદ આવશે..

આદુ, લસણ અને કેરી નું અથાણું – નોર્મલ ગળ્યું અને ખાટું અથાણું તો તમે બનાવતા અને ખાતા હશો હવે બનાવો આ નવીન અથાણું.

કેમ છો ફ્રેંડસ… આજે હું આદુ, લસણ અને કેરી નું અથાણું લઈને અવિ છું આદુ અને લસણ ના તો ઘણા ફાયદા છે..બ્લડ પ્રેશરની જેને તકલીફ હોય તેમને લસણ ના સેવનથી બ્લડ પ્રેશર કટ્રોલ માં રેતું હોય છે.લસણ ખાવાથી હૃદય એકદમ સારું રે છે. લસણ ના સેવન થી હાર્ટએટેક આવવાનું જોખમ ખુપ ઓછું થાય છે.કોલેસ્ટસ્ટ્રોલ માં… Continue reading આદુ, લસણ અને કેરી નું અથાણું – નોર્મલ ગળ્યું અને ખાટું અથાણું તો તમે બનાવતા અને ખાતા હશો હવે બનાવો આ નવીન અથાણું.

વેજીટેબલ દાળ ઢોકળી – સાદી દાળ ઢોકળી નહિ હવે રવિવારે આ ઢોકળી બનાવજો બધાને પસંદ આવશે

વેજીટેબલ દાળ ઢોકળી : આખા કઠોળને દળીને તેમાંથી દાળ બનાવવામાં આવતી હોય છે. જેવાકે અડદ, મગ, ચણા, તુવેર, મસુર વગેરે… આમાં પણ ફોતરાવાળી દાળ અને ફોતરા વગરની દાળ એમ બન્ને પ્રકારની ઉપયોગમાં લેવાતી હોય છે. બધા પ્રકારની દાળોમાંથી અનેક પ્રકારની સ્વીટ અને સોલ્ટી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. રોટલી પરોઠા કે રોટલા સાથે ખાઇ શકાય… Continue reading વેજીટેબલ દાળ ઢોકળી – સાદી દાળ ઢોકળી નહિ હવે રવિવારે આ ઢોકળી બનાવજો બધાને પસંદ આવશે

ક્રિસ્પી પોટેટો સ્માઇલી – માર્કેટમાં મળતા ફ્રોઝન સ્માઈલી નહિ હવે ઘરે જ બાળકોને આ સ્માઈલી બનાવી આપો…

ક્રિસ્પી પોટેટો સ્માઇલી : પોટેટો સ્માઇલી બાળકો માટેનો પ્રિય નાસ્તો છે, જો કે યંગ્સમાં પણ એટલા જ ફેવરીટ છે. તેઓ માટે ઇવનીંગમાં ચા સાથે લેવાતો આદર્શ નાસ્તો છે. આમ તો પોટેટો સ્માઇલી અમેરીકન રેસિપિ છે. બાફેલા બટેટા, કોર્ન ફ્લોર કે સ્ટાર્ચ અને બ્રેડ ક્રમ્બ્સ અને ઘણી વખત તેમાં ચીઝનો પણ ઉપયોગ કરી બનાવવામાં આવે છે.… Continue reading ક્રિસ્પી પોટેટો સ્માઇલી – માર્કેટમાં મળતા ફ્રોઝન સ્માઈલી નહિ હવે ઘરે જ બાળકોને આ સ્માઈલી બનાવી આપો…

ક્રીસ્પી સ્ટફ્ડ કોઇન – બ્રેડના સ્ટફ કરેલા જ્મ્બો કોઇનની રેસિપિ શીખો સ્ટેપ બાય સ્ટેપ…

ક્રીસ્પી સ્ટફ્ડ કોઇન… બ્રેડમાંથી બનતી દરેક વાનગીઓ સ્વાદિષ્ટ બનતી હોવાથી બધાને ખૂબજ ભાવતી હોય છે. તે સ્ટ્રીટ ફુડ તરીકે પણ ખૂબજ ફેમસ હોય છે. બજારમાં અનેક જગ્યાએ તેમજ રેસ્ટોરંટમાં પણ મળતી હોય છે. બ્રેડમાંથી બનતી સેંડવીચ તેમાં હોટ ફેવરીટ છે. જે દરેક ઘરોમાં ગૃહિણીઓ ઘરે બનાવતા હોય છે. તેને પણ અનેક જાતના વેરીયેશનથી બનાવવામાં આવતી… Continue reading ક્રીસ્પી સ્ટફ્ડ કોઇન – બ્રેડના સ્ટફ કરેલા જ્મ્બો કોઇનની રેસિપિ શીખો સ્ટેપ બાય સ્ટેપ…

કટકી છુન્દો – ગુજરાતી થાળી અથાણાં વિના અધૂરી લાગે તો પછી શીખો આ કટકી છુન્દો…

મિત્રો, ઉનાળો એટલે જાતજાતના અથાણાં બનાવવાનો સમય , આ સમયે ગૃહિણીઓ જાતજાતના અથાણાં બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરે છે. આમ પણ ગુજરાતી થાળી અથાણાં વિના અધૂરી લાગે જેથી જ ગુજરાતના અથાણાં પ્રખ્યાત છે. જો ઘરમાં કાઈ શાકભાજી ન હોય તો અથાણાં એ એક શાકની ગરજ સારે છે. તો અત્યારે માર્કેટમાં સરસ તાજી અથાણાની કેરી… Continue reading કટકી છુન્દો – ગુજરાતી થાળી અથાણાં વિના અધૂરી લાગે તો પછી શીખો આ કટકી છુન્દો…

હોમ મેઇડ પાણી પુરી પાણી અને મસાલો – ઓલ ઈન વન રેસિપી હમણાં શીખો..

હોમ મેઇડ પાણી પુરી, પાણી અને મસાલો સ્ટ્રીટ ફુડ તરીકે બહુજ જાણીતી એવી પાણી પુરી બધાની ખૂબજ પ્રિય છે. ઘરમાં બાળકોથી માંડીને મોટાઓ સુધીના દરેક લોકોને ખૂબજ ભાવે છે. પાણીપુરીને ગોલગપ્પા પણ કહેવામાં આવે છે. તેની રેસિપિ નીચે પ્રમાણે છે. તો ચોક્કસથી બધા ટ્રાય કરજો. બજારની રેડી પાણીપુરી કરતા ઘરની બનાવેલી પાણીપુરી સ્વાદમાં વધારે ટેસ્ટી… Continue reading હોમ મેઇડ પાણી પુરી પાણી અને મસાલો – ઓલ ઈન વન રેસિપી હમણાં શીખો..

સહેલાઇ થી ઘરે બનવો વાટીદાળ ના ખમણ – જલારામ ખમણ હાઉસના ખમણ યાદ આવી રહ્યા છે? ઘરે બનાવો..

સહેલાઇ થી ઘરે બનવો વાટીદાળના ખમણ મિત્રો કોરોના ના Quarantine ના સમય માં ઘરે રહો,પરિવાર સાથે રહો સુરક્ષિત રહો મિત્રો જિંદગી માં પહેલી વાર રીતે ઘરે રહેવા નો સમય મળ્યો છે તો ચાલો આપણે પરિવાર સાથે-પરિવાર માટે ખુબજ ઝડપી સહેલાઇ થી ઘરે બનવો વાટીદાળ ના ખમણ આ પદ્ધતિ પ્રમાણે ખુબજ ઓછી સામગ્રી ની જરૂર પડશે… Continue reading સહેલાઇ થી ઘરે બનવો વાટીદાળ ના ખમણ – જલારામ ખમણ હાઉસના ખમણ યાદ આવી રહ્યા છે? ઘરે બનાવો..

કાચી કેરીની ચટણી (શાક) આ ચટણીને સ્ટોર કરીને પાંચ થી છ દિવસ માટે ખાઈ શકો છો.

મિત્રો, અત્યારે કેરીની સીઝન છે અને માર્કેટમાં ખુબ જ સરસ તાજી અને ખાટી કેરીઓ આવી ગઈ છે તો આ કાચી કેરીમાંથી ઘણી બધી ડીશો બનાવી શકાય. કાચી કેરીનું કચુંબર તો તમે બનાવતા જ હશો જે એટલું તો સ્વાદિષ્ટ લાગે છે કે ભૂખ ન લાગી હોય તો પણ ત્રણ ચાર રોટલી તો ઠુંસી લઈએ. કાચી કેરીની… Continue reading કાચી કેરીની ચટણી (શાક) આ ચટણીને સ્ટોર કરીને પાંચ થી છ દિવસ માટે ખાઈ શકો છો.