પરદા બિરયાની – વારે તહેવારે પુલાવ અને રાઈસ બનાવતા હશો પણ હવે બનાવજો આ પરદા બિરિયાની…

પરડા બિરયાની બિરયાની બઘા ની તયા બને છે! મૈ આજે પરદા બિરયાની બનાઈ છે થોડી ઙિફરેનટ છે….અને ઘર માં બધા ને ભાવે એવી છે …અને આ બિરિયાની માં વેજિટેબલે આવે છે એટલે બાળકો માટે હેલ્થી પણ છે …અને રોટલી નું પડ છે એટલે કોમ્બો meal જેવું રેડી થાય છે …આ રોટલી નું પડ ખુબજ ટેસ્ટી… Continue reading પરદા બિરયાની – વારે તહેવારે પુલાવ અને રાઈસ બનાવતા હશો પણ હવે બનાવજો આ પરદા બિરિયાની…

Layerd બેક red and white પાસ્તા – નાના મોટા દરેકને પસંદ આવશે આ પાસ્તા…

Layerd બેક red and white પાસ્તા બાળકોમાં પિઝાની જેમ જ પાસ્તા ખુબ જ પ્રિય છે. પાસ્તાના વિવિધ આકાર બાળકોને આકર્ષે છે. અને પાસ્તાનો સોસ બાળકોને ખુબ ભાવતો હોવાથી તેઓ પાસ્તા પણ શોખથી ખાતા હોય છે. અને એ પણ ઘઊં નો લોટ વાપરી ને white સોસ બનાવીશું અને ટમેટા નો ઉપયોગ કરી રેડ સોસ બનાવીશું …એટલે… Continue reading Layerd બેક red and white પાસ્તા – નાના મોટા દરેકને પસંદ આવશે આ પાસ્તા…

લસણવાળો સ્ટફ રોટલો – સાદો રોટલો તો ખાતા અને બનાવતા જ હશો હવે બનાવો આ સ્ટફ રોટલો…

રોજ સાંજે શું બનાવવું? આ સવાલ દરેક સ્ત્રીને સતાવતો હોય જ છે. અથવા તો ઘણાના ઘરમાં સવારે ગરમ નાસ્તો કરવાની આદત હોય તો પણ રોજ શું બનાવવું તેનું કન્ફ્યુઝન થાય જ છે. આવામાં સ્ટફ રોટલો એક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઓપ્શન છે. આ સ્ટાઈલથી તમે રોટલો બનાવશો તો ઘરના બધા જ સભ્યો ખૂબ વખાણી… Continue reading લસણવાળો સ્ટફ રોટલો – સાદો રોટલો તો ખાતા અને બનાવતા જ હશો હવે બનાવો આ સ્ટફ રોટલો…

મેક્સિકન પોકેટ્સ – આ એક નવીન વેરાયટી છે હેલ્થી પોકેટ્સ માટેની…

મેક્સિકન પોકેટ્સ કેમ છો ?? આજે આપડે પોકેટ્સ માં નવું વર્જન શીખશું …જેમાં મેક્સિકન ફ્લેવર આવશે …અને એમાં સ્ટુફીન્ગ રાજમાં નો ઉપયોગ કરીશું …જે હેલ્થ માટે ખુબ સારા છે …અને આ વાનગી બાળકો ને ખુબ ભાવશે ..તો ચલો શીખી લઇએ … સામગ્રી – 100 ગ્રામ બાફેલા રાજમાં – 1 કપ મેંદો – 1 કપ કાપેલું… Continue reading મેક્સિકન પોકેટ્સ – આ એક નવીન વેરાયટી છે હેલ્થી પોકેટ્સ માટેની…

બોમ્બે સ્ટાઇલ મસાલા બન – બનાવવામાં સરળ અને ખાવામાં ટેસ્ટી ઘરમાં બધાને પસંદ આવશે…

બોમ્બે સ્ટાઇલ મસાલા બન આજે આપડે ઘરે બનાવીશુ અને એ ખૂબ જ જડપી બની જાય છે અને જે ખાવામાં ખૂ bબ જ સ્વાદિષ્ટ લાગશે. – 1 કેપ્સિકમ – 2 ટામેટા – 2 ડુંગળી – 4 ટેબલ સ્પૂન બટર – 1 1/2 ટી સ્પૂન મરચું – 1/2 ટી સ્પૂન ગરમ મસાલા – 1 ટી સ્પૂન કસમીરી… Continue reading બોમ્બે સ્ટાઇલ મસાલા બન – બનાવવામાં સરળ અને ખાવામાં ટેસ્ટી ઘરમાં બધાને પસંદ આવશે…

ઓટસ્ લોલીપોપ – હેલ્થ માટે બેસ્ટ અને સ્વાદમાં પણ લાજવાબ, ક્રિસ્પી અને લાજવાબ…

તમારા બાળકોને આ ઓટસ્ લોલીપોપ ખાતા તમે તેને અટકાવશો નહીં. આ લોલીપોપ કરકરી અને મજેદાર તૈયાર થાય છે. તેને તમે આગળથી તૈયાર કરીને રાખી શકો.. સામાન્ય રીતે ઓટસ્ એક પૌષ્ટટક ગણાય છે, પણ આ ઓટસ્ લોલીપોપ એક નવવન પ્રકારની થોડા ફેરફારવાળી વધુ આરોગ્યદાયક અને ખાવાથી તૃપ્ત થવાય એવી છે. ઓટસ્ નો ઉપયોગ થવાથી તેમાાં ચરબીનો… Continue reading ઓટસ્ લોલીપોપ – હેલ્થ માટે બેસ્ટ અને સ્વાદમાં પણ લાજવાબ, ક્રિસ્પી અને લાજવાબ…

રેડ ગ્રેવી – પનીરની સબ્જી બનાવવા માટે કામ લાગશે આ સ્ટોર કરેલી ગ્રેવી…

આજે હું રેડ ગ્રેવી ની રેસિપી આપી રહી છું આ ગ્રેવી ને તમે સ્ટોર કરી શકો છો અને તેમાંથી પનીર બટર મસાલા, પનીર અંગારા, paneer lababdar, પનીર તુફાની, ચીઝ બટર મસાલા રેડ ગ્રેવી ની દરેક સબ્જી બનાવી શકો છો.. રેડ ગ્રેવી #First method# * સામગ્રી * – ચાર નંગ ટામેટા બે ભાગ કરી લેવા –… Continue reading રેડ ગ્રેવી – પનીરની સબ્જી બનાવવા માટે કામ લાગશે આ સ્ટોર કરેલી ગ્રેવી…

ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ – હવે ઘરે બનાવો આ હેલ્થી અને યમ્મી ઘઉંના લોટના ગુલાબજાંબુ…

ઘરમાં રહેલ ઘઉંના લોટમાંથી પણ બની શકે છે ટેસ્ટી ગુલાબ જાંબુ. ગુલાબ જાંબુ બનાવવાની રીત પણ ખૂબ સરળ છે. લોટના બોલ્સ બનાવતી વખતે તે કડક થઈ જાય છે, પરંતુ મિલ્ક પાવડરની મદદથી તેને સૉફ્ટ બનાવી શકાય છે. એટલે તમે આ રેસીપી ફોલ્લૉ કરવી … નાના મોટા બધાને જ ભાવે તેવી સ્વીટમાં જો પહેલુ નામ કોઈનું… Continue reading ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ – હવે ઘરે બનાવો આ હેલ્થી અને યમ્મી ઘઉંના લોટના ગુલાબજાંબુ…

instant પાસ્તા – બાળકોને બહારના પાસ્તા ખુબ પસંદ હોય છે તો આ ક્રીમી પાસ્તા ઘરે જ બનાવો…

instant પાસ્તા પાસ્તા કોને ન ભાવે? નાના બાળકોને તો પાસ્તા ખાસ ભાવતા હોય છે. હવે પાસ્તા બનાવો ત્યારે મસાલા પાસ્તાની આ રેસિપી ટ્રાય કરજો, ખાવાની મજા પડી જશે.અને એક જ વાસણ માં બની જશે …એટલે અલગ બાફવાની જરૂર જ નથી પડતી એક જ વાસણ માં 15 મિનિટ માં બની જશે …આ instant પાસ્તા … સામગ્રી… Continue reading instant પાસ્તા – બાળકોને બહારના પાસ્તા ખુબ પસંદ હોય છે તો આ ક્રીમી પાસ્તા ઘરે જ બનાવો…

વાનવા – ચણાના લોટથી બનતું આ ફરસાણ ચા અને કોફી સાથે લેવાની મજા આવે છે.

વાનવા:: વાનવા એ ગુજરાતી ફરસાણ છે. જે ખાસ કરી ને જન્માષ્ટમી, દિવાળી અને નવરાત્રી જેવા ઉત્સવોમાં બનાવવા માં આવે છે. ચણા ના લોટ માંથી બનાવવા માં આવતું આ ફરસાણ કાઠીયાવાડ માં ખુબ જ પ્રખ્યાત છે. તેમજ ઘરે બનાવી શકીએ તેવું છે. અને ચા સાથે તેની મજા માણી શકો છો. વાનવા સાથે જો ચણા ના લોટ… Continue reading વાનવા – ચણાના લોટથી બનતું આ ફરસાણ ચા અને કોફી સાથે લેવાની મજા આવે છે.