કેસર ઈલાયચી અને રોઝ શ્રીખંડ – હવે ઘરે જ બનાવો સરળ અને હાઈજેનીક રીતે આ નવીન શ્રીખંડ…

આજે આપણે બનાવીશું કેસર ઈલાયચી અને રોઝ શ્રીખંડ. આજે આપણે બે અલગ અલગ પ્રકાર ના શ્રીખંડ જોઈશું. તો ચાલો રેસિપી જોઈ લઈએ. સામગ્રી ગુલાબ ની ડ્રાય પાંખડી દહી દૂધ દળેલી ખાંડ ઈલાયચી કાજુ બદામ કીસમીસ કેસર ગુલકંદ રોઝ સીરપ રીત 1- સૌથી પહેલા બે લીટર દૂધ લઈશું. હવે દૂધ ને એક ઉભરો આવે ત્યાં સુધી… Continue reading કેસર ઈલાયચી અને રોઝ શ્રીખંડ – હવે ઘરે જ બનાવો સરળ અને હાઈજેનીક રીતે આ નવીન શ્રીખંડ…

મોમાં મૂકતા જ ઓગળી જાય એવા દહી વડાની સરળ અને પરફેક્ટ રેસિપી

આજે આપણે મોમાં મૂકતા જ ઓગળી જાય એવા દહી વડા ની રેસિપી જોઈશું. આ વડા ને સોફ્ટ બનાવવા માટે ટિપ્સ આમાં આપેલી છે. તો તમે વિડિયો ને લાસ્ટ સુધી જોજો.અને સાથે દહી વડા નો સ્વાદ જે દસ ઘણો વધારી દે તેવા ડ્રાય મસાલા ની રેસિપી પણ આપેલી છે. તો ચાલો શરૂ કરીએ. સામગ્રી અજમો જીરું… Continue reading મોમાં મૂકતા જ ઓગળી જાય એવા દહી વડાની સરળ અને પરફેક્ટ રેસિપી

રોટલી અને પાપડનો ક્રિસ્પી ચટપટો ચેવડો – વધેલી રોટલીમાંથી બનાવી શકશો આ ટેસ્ટી નાસ્તો…

કેમ છો મિત્રો? દરરોજ નાસ્તામાં બધાની અલગ અલગ ફરમાઈશ હોય છે. ઘણીવાર તો શું નાસ્તો બનાવવો એ પણ મૂંઝવણ હોય છે. હવે તમારા ઘરમાં પણ ઘણીવાર રોટલી તો વધતી જ હશે ને? તો આજે આપણે બચેલી રોટલી અને પાપડનો ક્રિસ્પી ચટપટો ચેવડો બનાવવાની રીત જોઈશું. આ ચેવડો ઘરમાં બધાને પસંદ આવશે. એકવાર બનાવશો તો વારંવાર… Continue reading રોટલી અને પાપડનો ક્રિસ્પી ચટપટો ચેવડો – વધેલી રોટલીમાંથી બનાવી શકશો આ ટેસ્ટી નાસ્તો…

3 રીતે બટર ગાર્લિક ફુદિના પરાઠા – આ અલગ અલગ પરાઠા તમે એક જ વાર બાંધેલા લોટમાંથી બનાવી શકશો…

આજે આપણે 3 રીતે બટર ગાર્લિક ફુદિના પરાઠા બનાવીશું. આ પરાઠા ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. નાનાથી લઈને મોટા દરેક ને પસંદ આવે છે.તો ચાલો રેસીપી જોઈ લઈએ. સામગ્રી ચીલી ફ્લેક્સ ઘઉંનો લોટ બટર ઘી ફુદીનો મીઠું લીલા મરચાં લસણ ઓરેગાનો રીત- 1- સૌથી પહેલા દોઢ કપ ઘઉંનો લોટ લઈશું.તેમાં એક ચમચી તેલ લઈશું.ત્યારબાદ એક… Continue reading 3 રીતે બટર ગાર્લિક ફુદિના પરાઠા – આ અલગ અલગ પરાઠા તમે એક જ વાર બાંધેલા લોટમાંથી બનાવી શકશો…

રોઝ સીરપ – કોઈપણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર બનાવો રોઝ સીરપ ગરમીમાં મળશે ઠંડક…

આજે આપણે નેચરલ રોઝ સીરપ એકદમ સરળ રીતે ઘરે જ બનાવીશું. તેનો ઉપયોગ રોઝ સરબત રોઝ મિલ્ક અલગ અલગ ટાઈપ ના રોઝ મિલ્ક બનાવી શકો છો.તો ચાલો શરૂ કરીએ. સામગ્રી ગુલાબ ની પાંદડી ખાંડ બીટ પાણી રીત 1- સૌથી પહેલા એક પેનમાં ૨ કપ પાણી લઈશું.તેમાં બે કપ ખાંડ નાખીશું.ધીમા ગેસ પર ખાંડ બે ઓગાળી… Continue reading રોઝ સીરપ – કોઈપણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર બનાવો રોઝ સીરપ ગરમીમાં મળશે ઠંડક…

ગરમીમાં બનાવો એકદમ રીફ્રેશીંગ રોઝ લેમોનેડ ઘરે બનાવેલા રોઝ સીરપથી

કેમ છો મિત્ર? ગરમીની શરૂઆત થઇ ગઈ છે તો બધાના ઘરમાં શરબત અને બરફવાળું પાણી વગેરે પીવાની પણ શરૂઆત થઇ ગઈ હશે. તો આજે હું લાવી નવીન અને યમ્મી રિફ્રેશિંગ રોઝ લેમોનેડ.જો તમે હજી મારી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો અહીંયા ક્લિક કરીને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો. આજે આપણે બનાવીશું ગરમી માં બનાવો એકદમ રીફ્રેશીંગ… Continue reading ગરમીમાં બનાવો એકદમ રીફ્રેશીંગ રોઝ લેમોનેડ ઘરે બનાવેલા રોઝ સીરપથી

વરિયાળીનું શરબત બનાવવા માટેનું પ્રિમીક્ષ બનાવીને સ્ટોર કરો એક વર્ષ માટે…

કેમ છો મિત્રો? ઉનાળાની શરૂઆત થઇ ગઈ હશે અને બપોરે તમને પણ વધુ ગરમી લાગતી જ હશે. તો ગરમીથી છુટાકરો પામવા અને ઠંડક મેળવવા આજે આપણે બનાવીશું વરિયાળી શરબત નું પ્રીમિક્સ બનાવી વર્ષ સુધી સ્ટોર કરી ની રીત જોઈશું. માત્ર એક જ મિનિટ બને તેની રીત જોઈશું. હવે આ પ્રિમીક્ષ રેડી હશે તો તમે પણ… Continue reading વરિયાળીનું શરબત બનાવવા માટેનું પ્રિમીક્ષ બનાવીને સ્ટોર કરો એક વર્ષ માટે…

હોટ ચોકલેટ – નાના મોટા દરેકને પસંદ આવશે આ ચોકલેટ ડ્રિન્ક તો એકવાર જરૂર બનાવજો…

કેમ છો મિત્રો? આજે હું લાવી છું હોટ ચોકલેટ બનાવવા માટેની સરળ રેસિપી. ઘરમાં કોઈપણ હોય નાના કે મોટા દરેકને ચોકલેટ પસંદ હોય છે. અને જયારે જયારે તમે હોટ ચોકલેટનો કોઈ શોર્ટ વિડિઓ જોતા હશો તો તમને પણ બનાવવા માટેનું મન થતું હશે તો આજે હું તમારા બધા માટે ખાસ લાવી છું આ રેસિપી. ચોકલેટ… Continue reading હોટ ચોકલેટ – નાના મોટા દરેકને પસંદ આવશે આ ચોકલેટ ડ્રિન્ક તો એકવાર જરૂર બનાવજો…

લીલી દ્રાક્ષ અને ટામેટાનું આ રિફ્રેશમેન્ટ આપતું જ્યુસ ઉનાળામાં જરૂર પીવું જોઈએ…

ઉનાળો શરુ થતા જ બાળકોને અને ઘરમાં બધાને દરરોજ ઠંડુ પીણું કે પછી જમ્યા પછી ઠંડક મળે એના માટે જ્યુસ, ઠંડા કરેલા ફ્રૂટ એવું ઘણું જોઈતું હોય છે. હવે ઘણીવાર અમુક ફ્રૂટ બાળકો ખાતા નથી હોતા ત્યારે આપણે જ કાંઈક નવીન તિકડમ લગાવીને તેમને ફ્રૂટ ખવડાવવું પડે છે તો આજે  આજે આપણે ઉનાળા માં પીવાની… Continue reading લીલી દ્રાક્ષ અને ટામેટાનું આ રિફ્રેશમેન્ટ આપતું જ્યુસ ઉનાળામાં જરૂર પીવું જોઈએ…

સુરતી પોંકવડા અંદર થી એકદમ સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી

આજે આપણે બનાવીશું સુરતી પોંકવડા અંદર થી એકદમ સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી બને તેની રેસિપી જોઈશું. આ ગુજરાત માં સુરત ના પ્રખ્યાત છે. સામગ્રી જુવાર નો લીલો પોક કોથમીર લીલું લસણ લીલું મરચું ચોખા નો લોટ તેલ ગરમ મસાલો અડધા લીંબુનો રસ મીઠું રીત 1- સૌથી પહેલા જુવાનો પોક લઈશું.તેને ક્રશ કરી લઈશું.હવે તેને… Continue reading સુરતી પોંકવડા અંદર થી એકદમ સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી