મગની દાળ -ઓટ્સ ની ખીચડી એકદમ હેલ્ધી અને વજન ઉતારવા માં પણ ઉપયોગી

આજે આપણે મગની દાળ-ઓટ્સ ની ખીચડી એકદમ હેલ્ધી અને વજન ઉતારવામાં પણ ઉપયોગી બને છે.ખાવા માં ખુબ જ ટેસ્ટી સાથે હેલ્ધી અને વજન ઉતારવામાં બહુ ઉપયોગી છે. સામગ્રી તેલ ઘી મગ ની દાળ (છોડીયા વગરની) ઓટ્સ લીલુ મરચું ગાજર ટામેટા લાલ મરચું ઓટ્સ રાય જીરું લીલા ચણા ડુંગળી લસણ રીત 1- સૌથી પહેલાં કૂકરમાં ૧… Continue reading મગની દાળ -ઓટ્સ ની ખીચડી એકદમ હેલ્ધી અને વજન ઉતારવા માં પણ ઉપયોગી

વડાપાંવ – બાળકોને મુંબઈ સ્પેશિયલ વડાપાંવ ઘરે જ બનાવી આપો, સાથે ચટણી તો ખરી જ…

આજે આપણે એકદમ ટેસ્ટી મુંબઈ સ્ટાઇલ વડપાવ.એકદમ ચટાકેદાર વડાપાવ ની રેસિપી જોઈશું.ખૂબ જ ફેમસ છે આ દરેક લોકો ને પસંદ હોઈ છે.તો ચાલો રેસીપી જોઈ લઈએ. સામગ્રી બાફેલા બટાકા લસણ લીલા મરચાં આદુ આમચૂર પાવડર સંચળ રાઈ, જીરું મીઠું હળદર સૂકા કોપરા સૂકા મેથીના દાણા હીંગ મીઠા લીમડાના પાન સીંગદાણા લીંબુનો રસ ગરમ મસાલો લાલ… Continue reading વડાપાંવ – બાળકોને મુંબઈ સ્પેશિયલ વડાપાંવ ઘરે જ બનાવી આપો, સાથે ચટણી તો ખરી જ…

તમારી રસોઈ ને સરળ અને સ્વાદિષ્ટ બનાવે તેવી ખુબ જ ઉપયોગી કિચન ટિપ્સ

આજે આપણે જોઇશું રસોઈ ને સરળ અને સ્વાદિષ્ટ બનાવે તેવી ખૂબ ઉપયોગી કિચન ટિપ્સ. 1- હવે આપણે દાળ ઢોકળી બનાવતી વખતે લોટ માં થોડો ચણા નો લોટ મિક્સ કરવાનો.જેથી ઢોકળી ઉકડીયા પછી તૂટી નહીં જાય. જ્યારે તમે દાળ ઉકળતી હોવી જોઈએ.પછી જ ઉકળતી દાળ માં ઢોકળી નાખવાની.જેથી તમારી ઢોકળી એકબીજા સાથે ચોંટીયા વગર એકદમ છૂટી… Continue reading તમારી રસોઈ ને સરળ અને સ્વાદિષ્ટ બનાવે તેવી ખુબ જ ઉપયોગી કિચન ટિપ્સ

ખસ્તા કચોરી – મેંદાના લોટની નહિ પણ ઘઉંના લોટની બનાવો આ હેલ્થી ખસ્તા કચોરી…

આજે આપણે બનાવીશું.એકદમ ખસ્તા ઘઉંના લોટની આલુ કચોરી. આ કચોરી બનાવવા માટે બિલકુલ પણ મેંદા નો ઉપયોગ નથી કરવાનો.આ કચોરી તમે સોસ સાથે પણ ખાય શકો છો.તો ચાલો રેસીપી જોઈશું. સામગ્રી ઘઉંનો લોટ બટાકા ઘી આમચૂર પાવડર ગરમ મસાલો કોથમીર મીઠું આંબલી ની ચટણી નાયલોન સેવ રીત 1- સૌથી પહેલા આપણે લોટ બાંધી લઈશું.તેના માટે… Continue reading ખસ્તા કચોરી – મેંદાના લોટની નહિ પણ ઘઉંના લોટની બનાવો આ હેલ્થી ખસ્તા કચોરી…

રોટલીના લોટમાંથી બનતો આ ચટપટો નાસ્તો એકવાર બનાવશો મહિના સુધી ખાઈ શકશો તો આજે જ બનાવીને કરો સ્ટોર…

આજે આપણે એકદમ સરળતાથી બની જાય તેવો રોટલી ના લોટ માંથી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર નાસ્તો બનાવવાની રેસિપી જોઈસુ.આ નાસ્તો તમે પ્લાસ્ટીક ના એરટાઈટ કન્ટેનર માં 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. અને સાંજ ની ચા સાથે કે બાળકો ના લંચ બોક્સ માં પણ આપી શકો છો. તો ચાલો રેસિપી જોઈ લઈએ. સામગ્રી… Continue reading રોટલીના લોટમાંથી બનતો આ ચટપટો નાસ્તો એકવાર બનાવશો મહિના સુધી ખાઈ શકશો તો આજે જ બનાવીને કરો સ્ટોર…

શાક ને પણ ભુલાવી દે તેવી એકદમ ચટાકેદાર 4 પ્રકાર ની ચટણી

આજે આપણે તને પણ ભુલાવી દે તેવી એકદમ ચટાકેદાર ચાર પ્રકારની ચટણી જોઈશું. આ તમે પૂરી સાથે રોટલી સાથે પણ ખાય શકો છો.તો ચાલો જોઈએ મસ્ત મજાની ચટણી બનાવવાની રીત. 1-ખાટી મીઠી ચટણી મરચાં અને ધાણાનો ઉપયોગ કરીને બનાવીશું. આ ચટણી એર ટાઈટ કન્ટેનરમાં ભરી એક વીક સુધી ખાય શકો છો. સામગ્રી લીલા ધાણા લાલ… Continue reading શાક ને પણ ભુલાવી દે તેવી એકદમ ચટાકેદાર 4 પ્રકાર ની ચટણી

કોઠાની ચટણી – ચટાકેદાર કોઠાની ખાટ્ટી મીઠી ચટણી કોઈ પણ ફરસાણ-રોટલી-પરાઠા સાથે ખાઈ શકાય / Wood Apple Chutney

કેમ છો મિત્રો? આજે હું આપણા બાળપણની એક અનોખી યાદ લઈને આવી છું. કોઠું હા, કોઠું તો તમને યાદ જ હશે ઘણીવાર શાળાની બહારથી આપણે કોઠું ખરીદી લેતા અને ચાલુ ક્લાસમાં ખાતા હતા, કેટલાને યાદ છે એ ખાસ દિવસો? આજે હું તમારી માટે એ જ કોઠાની ચટણી બનાવવા રેસિપી લાવી છું. કોઠું હજી પણ ઘણી… Continue reading કોઠાની ચટણી – ચટાકેદાર કોઠાની ખાટ્ટી મીઠી ચટણી કોઈ પણ ફરસાણ-રોટલી-પરાઠા સાથે ખાઈ શકાય / Wood Apple Chutney

નેચરલ ઓરેન્જ કેક બનાવવાની સાથે શીખો પારલેજી બિસ્કીટમાંથી એક સરપ્રાઈઝ રેસિપી બનાવતા…

આજે આપણે ઓરેન્જ કેક બનાવીશું. તેના માટે કોઈપણ ઓરેંજ એન્સેસ નો ઉપયોગ નથી કરવાના. નેચરલ ઓરેન્જ નો ઉપયોગ કરીને બનાવવાના છે. તો ચાલો તેની રેસિપી જોઈ લઈએ. સામગ્રી દળેલી ખાંડ ઓરેન્જ દહીં બટર મેંદો બેકિંગ સોડા ઓરેન્જ ફૂડ કલર રીત- 1- સૌથી પહેલા તેના માટે એક ઓરેન્જ લઈશું. તેની છાલને ધીમે ધીમે ખમણી લેવાની છે.… Continue reading નેચરલ ઓરેન્જ કેક બનાવવાની સાથે શીખો પારલેજી બિસ્કીટમાંથી એક સરપ્રાઈઝ રેસિપી બનાવતા…

ઘઉંના લોટના ડોનટ્સ અને ચોકલેટ અપ્પમ બાળકોને આપો હેલ્થી સરપ્રાઈઝ ખુશ થઇ જશે…

આજે આપણે બાળકોને ખાસ પસંદ પડે તેવા ડોનટ્સ બનાવવાની રેસિપી જોઈશું. બહાર ડોનટ્સ જનરલી મેંદાના મળતા હોય છે. આજે આપણે ઘઉંના લોટમાંથી જ બનાવવાના છે સામગ્રી ઘઉંનો લોટ તજ પાવડર મીઠું ઘી દળેલી ખાંડ બેકિંગ સોડા વેનીલા એસન્સ રીત- 1- સૌથી પહેલા 1 કપ ઘઉંનો લોટ લઈશું. ત્યાર બાદ અડધો કપ દળેલી ખાંડ લઈશું. ત્યારબાદ… Continue reading ઘઉંના લોટના ડોનટ્સ અને ચોકલેટ અપ્પમ બાળકોને આપો હેલ્થી સરપ્રાઈઝ ખુશ થઇ જશે…

મિક્સ વેજ રવા ટોસ્ટ – બાળકોને રોજ નવીન ખાવાનું જોઈએ છે તો પછી આજે બનાવી આપો આ વાનગી…

આજે આપણે બ્રેડ ની સેન્ડવીચ સિવાય ની અલગ રેસિપી બનાવીશુ , જે ખુબ જ ટેસ્ટી લાગે છે અને , સાથે આપણે વેજીટેબલ પણ નાખવાના છીએ તેથી હેલ્થી પણ ખરું. બાળકો ને પણ ભાવશે અને તેમને ટીફીનબોક્સ માં પણ પેક કરી આપી શકાય. આજે આપણે ખુબ જ ટેસ્ટી અને બનાવવા માં સરળ એવા વેજ રવા ટોસ્ટ… Continue reading મિક્સ વેજ રવા ટોસ્ટ – બાળકોને રોજ નવીન ખાવાનું જોઈએ છે તો પછી આજે બનાવી આપો આ વાનગી…