ગરમરનું અથાણું – બહુ જ ઓછી સામગ્રીથી થઇ જશે તૈયાર આ અથાણું, સ્વાદમાં લાગી જશે ચાર ચાંદ…

ગરમરનું અથાણું : ઉનાળાની અથાણાની સીજનમાં માર્કેટમાં કેરી ગુંદાની સાથે સાથે ડાળા –ગરમર પણ અથાણું બનાવવા માટે આવવા લાગે છે. અથાણું બનાવવામાટે ફ્રેશ લાંબી, કૂણી, પાતળી ગરમર પસંદ કરવી. જેથી અથાણું સારું બને. આ અથાણામાં બીલ્કુલ ઓઈલનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરમ્પરાગત ચાલ્યું આવતું આ અથાણું માત્ર ખારા-ખાટા પાણીમાં ડુબાડી રાખવાથી ખારાશ-ખટાશ તેમાં બેસી જાય… Continue reading ગરમરનું અથાણું – બહુ જ ઓછી સામગ્રીથી થઇ જશે તૈયાર આ અથાણું, સ્વાદમાં લાગી જશે ચાર ચાંદ…

ઇસ્ટન્ટ ગાર્લિક નાન – યીસ્ટ વગર ઘરે જ બનાવો બહાર જેવી જ નાન…

હોટેલમાં મળતી નાન જેવી સ્પોન્જી નાન ઘરે બનાવવી પણ ખુબજ સરળ છે. ઘરે યીસ્ટ વગર બનાવેલી નાન પણ એકદમ સરળતાથી જલ્દી બની જાય છે. તેમજ બહુ સ્પોન્જી બને છે. બાળકો અને મોટાઓને ખુબજ પ્રિય એવી નાન માત્ર ઘઉંનો લોટ, માત્ર મેંદો કે બંન્ને લોટ લઇને બનાવી શકાય છે. મેં અહી માત્ર મેંદાથી બનાવેલી ઇસ્ટન્ટ ગાર્લિક… Continue reading ઇસ્ટન્ટ ગાર્લિક નાન – યીસ્ટ વગર ઘરે જ બનાવો બહાર જેવી જ નાન…

ડ્રાય ફ્રુટ માવા કુલ્ફી – બહાર મળતી કુલ્ફી ચોપાટી હવે બનાવી શકશો ઘરે જ, સરળ અને પરફેક્ટ રીતે બનાવો…

ડ્રાય ફ્રુટ માવા કુલ્ફી : ઉનાળાની ગરમીમાં આઈસક્રીમ, તેમજ ઠંડા પીણાં ગરમીમાં લોકોને ખૂબજ રાહત આપે છે. પરન્તુ ઠંડી- ઠંડી કુલ્ફી બાળકોને ખુબજ પ્રિય હોય છે. જે નાના મોટા બધા લોકોની ખૂબજ પ્રિય છે. કુલ્ફીઓ અનેક પ્રકારની માર્કેટમાં મળતી હોય છે. પણ માવા કુલ્ફી બધાને વધારે પસંદ હોય છે. ફૂલ ફેટ દૂધમાંથી બનાવવામાં આવતી આ… Continue reading ડ્રાય ફ્રુટ માવા કુલ્ફી – બહાર મળતી કુલ્ફી ચોપાટી હવે બનાવી શકશો ઘરે જ, સરળ અને પરફેક્ટ રીતે બનાવો…

ચટપટી ભેળ ચાટ – નાના મોટા દરેકને મનપસંદ એવી આ ભેળ હવે બનાવો તો આવીરીતે જ બનાવજો…

ચટપટી ભેળ ચાટ : સ્ટ્રીટ ફૂડ તરીકે સૌથી વધારે લોકપ્રિય હોય તો એ છે ભેળ પૂરી અને ચટપટી ભેળચાટ. આજે હું અહીં ચટપટી ભેળચાટની રેસીપી આપી રહી છું. જે બાળકોને તો અતિપ્રિય છે પરંતુ યન્ગ્સ અને મોટા લોકોમાં પણ એટલીજ પ્રિય છે. કેમેકે તે બનાવવામાં ખૂબજ સરળ અને ટેસ્ટમાં એકદમ ચટપટી-બેસ્ટ બને છે. ઉપરાંત બધી… Continue reading ચટપટી ભેળ ચાટ – નાના મોટા દરેકને મનપસંદ એવી આ ભેળ હવે બનાવો તો આવીરીતે જ બનાવજો…

સ્ટીમડ ભરેલા રીંગણ – ભરેલા શાક ખાવા પસંદ છે? તો આ શાક એકવાર બનાવજો ઘરમાં બધાને પસંદ આવશે..

સ્ટીમડ ભરેલા રીંગણ : દરેક ઘરોમાં બનતું રીંગણનું શાક ખૂબજ લોકપ્રિય છે. રીંગણનાં નાના પીસ કરીને કે મસાલો ભરીને તેનું શાક બનાવી શકાય છે. હા… મોટા ઓળાના રીંગણ હોય તો તેને ડાયરેક્ટ ચૂલામાં શેકીને તેમાંથી સ્વાદિષ્ટ ઓળો બનાવી શકાય છે. જે શિયાળામાં બાજરીના રોટલા સાથે ખાવાથી ખૂબ સરસ લાગે છે. રીંગણનું ભરેલું શાક બનાવવામાં સામાન્ય… Continue reading સ્ટીમડ ભરેલા રીંગણ – ભરેલા શાક ખાવા પસંદ છે? તો આ શાક એકવાર બનાવજો ઘરમાં બધાને પસંદ આવશે..

ચીઝ ગાર્લિક લોચો… – સુરતનો લોચો મીસ કરી કરી રહ્યા છો? આ રીતે ઘરે જ બનાવો બહુ સરળ રીત છે.

ચીઝ ગાર્લિક લોચો…. લોચો એ સુરતની ખુબજ ફેમસ ડીશ છે. સુરતીઓની લોકપ્રિય આ ડીશ હવે દરેક લોકોની પ્રિય બની ગઈ છે. સુરતમાં અનેક પ્રકારના લોચો મળે છે. જેમકે ઇટાલિયન લોચો, બટર લોચો વગેરે …અહી હું ખુબજ સ્વાદિષ્ટ એવા ચીઝ ગાર્લિક લોચોની રેસીપી આપી રહી છું. જે બાળકો અને યન્ગ્સ માટે તો હોટ ફેવરીટ છે. ઉપરાંત… Continue reading ચીઝ ગાર્લિક લોચો… – સુરતનો લોચો મીસ કરી કરી રહ્યા છો? આ રીતે ઘરે જ બનાવો બહુ સરળ રીત છે.

સ્ટફ્ડ ઓનિયન કરી – ભરેલા શાક ખાવાના શોખીન મિત્રો માટે આજે એક ખાસ રેસિપી…

સ્ટફ્ડ ઓનિયન કરી : સ્ટફ્ડ ઓનિયન કરી એ સિમ્પલ નોર્થ ઇંન્ડિયન કરી કે વેસ્ટર્ન ઇંડિયન કરી છે. જે નાની ઓનિયનમાં થોડા સ્પાયસીસ સ્ટફ કરીને કરી બનાવવામાં આવે છે. હોટ અને સ્પાયસી બને છે. આપણે તેને સાંજના કે બપોરના ભોજનમાં રોટી, પરાઠા, નાન કે બાજરાના રોટલા સાથે ખાવાથી ખુબજ સ્વાદીષ્ટ લાગે છે. સાંજના ભોજનમાં શું શાક… Continue reading સ્ટફ્ડ ઓનિયન કરી – ભરેલા શાક ખાવાના શોખીન મિત્રો માટે આજે એક ખાસ રેસિપી…

કેરી ઠેચા – અવનવી ચટણી ખાવાના શોખીન મિત્રો માટે ખાસ રેસિપી, ઘરમાં બધાને પસંદ આવશે…

કેરી ઠેચા : ઠેચા એટ્લે મરાઠી ભાષામાં ક્રશ કરેલુ એવો અર્થ થતો હોય છે. અહીં કેરી ઠેચા એટલે કાચી કેરીની ચટણી ( ક્ર્શ કરેલી ). ઘણી બધી ચટણીઓ જુદાજુદા સ્પાઇસ ઉમેરીને બનાવવામાં આવતી હોય છે પણ એમાં આ ચટણી એક સુપર હોટ ચટણી –ઠેચા છે. તે કાચી કેરી, શિંગ દાણા, લસણ, કોથમરી અને મરચાના કોમ્બીનેશનથી… Continue reading કેરી ઠેચા – અવનવી ચટણી ખાવાના શોખીન મિત્રો માટે ખાસ રેસિપી, ઘરમાં બધાને પસંદ આવશે…

આમ પન્ના.. – ઉનાળાનું એક હેલ્થી અને રિફ્રેશ કરી દેનાર પીણું, એકવાર બનાવશો તો વારંવાર ફરમાઈશ આવશે…

આમ પન્ના … આમ પન્ના એ એક સમર કુલર ડ્રીંક છે. એક પ્રકારનું રીફ્રેશનર પણ કહી શકાય. ઉનાળાની ગરમીમાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે રેડી મેઈડ કોલ્ડ ડ્રીંક્સ અવાર નવાર પીતા હોય છે પરંતુ ગર્મી દૂર કરવા માટે કાચી કેરીના –આમ પન્નાથી બહેતર બીજુ કોઈ ડ્રીંક નથી. તેનાથી એકદમ તરસ છીપાઇ જાય છે, ઉપરાંત શરીરને… Continue reading આમ પન્ના.. – ઉનાળાનું એક હેલ્થી અને રિફ્રેશ કરી દેનાર પીણું, એકવાર બનાવશો તો વારંવાર ફરમાઈશ આવશે…

ઇંસ્ટંટ વેજીટેબલ હાંડવો – હવે જયારે પણ હાંડવો બનાવવાનું વિચારો તો આ રીતે બનાવજો…

ઇંસ્ટંટ વેજીટેબલ હાંડવો : ચોખા અને દાળમાંથી બનવવામાં આવતો હાંડવો બનાવવાની લાંબી પ્રોસેસ છે. જલ્દી અને સરળ રીતે હાંડવો બનાવવા માટે લોટનો ઉપયોગ કરવાથી તાત્કાલીક બનાવી શકાય છે. તેમાં વેજીટેબલ ઉમેરવાથી હાંડવો ખૂબજ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. અહીં હું આપ સૌ માટે ઇંસ્ટંટ વેજેટેબલ હાંડવો બનાવવાની રેસિપિ આપી રહી છું. તમે પણ મારી આ… Continue reading ઇંસ્ટંટ વેજીટેબલ હાંડવો – હવે જયારે પણ હાંડવો બનાવવાનું વિચારો તો આ રીતે બનાવજો…