કાચી કેરીનું વઘાર્યું – ૧૫ મિનિટમાં બનાવી ને ૧૨ મહીના સ્ટોર કરાઈ એવું સ્વાદિષ્ટ

આજે આપણે જોઈશું કાચી કેરી નું વઘાર્યું ફકત ૧૫ મિનિટ માં બનાવી ને ૧૨ મહિના સ્ટોર કરાઈ એવું સ્વાદિષ્ટ. આ વઘાર્યું તમે થેપલા,પૂરી કે રોટલી સાથે ખાઈ શકો છો.આ ખાટું મીઠું કાચી કેરી નું વઘાર્યું ખાવા બહુ ટેસ્ટી લાગે છે અને બધા ને બવ જ ભાવશે તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.… Continue reading કાચી કેરીનું વઘાર્યું – ૧૫ મિનિટમાં બનાવી ને ૧૨ મહીના સ્ટોર કરાઈ એવું સ્વાદિષ્ટ

ઉનાળું સ્પેશિયલ ગુલાબ અને લિચીનું શરબત – Summer Special Drink Gulab And Lichi Combination

આજે આપણે ઉનાળુ સ્પેશિયલ ગુલાબ અને લિચીનું શરબત બનાવીશું. ઉનાળા માં કઈક પીવાનું મન તો થતું હોય જેમકે જ્યુસ છે સોફ્ટ ડ્રીંક છે. ઉનાળા માં વધારે લીક્વીડ પીવું જરૂરી છે.તો આજે આપણે એક ડ્રીંક બનાવીએ જે ઉનાળા માં પીવાની મજા આવે.અને ઘર ના બધા ને પસંદ આવે. અને નાના બાળકો ને તો વધારે પસંદ આવે… Continue reading ઉનાળું સ્પેશિયલ ગુલાબ અને લિચીનું શરબત – Summer Special Drink Gulab And Lichi Combination

ફ્રેશ ફ્રૂટ લોલીસ – બાળકોને તો જોઈને જ ખાવાનું મન થઇ જશે, આ સીઝનમાં એકવાર તો બનાવજો જ…

આજે આપણે નાના બાળકો ની મનપસંદ ફ્રેશ ફ્રૂટ લોલીસ બનાવવાની રીત જોઈશું.ઉનાળા માં કઈક ખાવાનું મન થતું હોય છે.અને એમાં જો લોલિસ મળી જાય તો મજા પડી જાય. જો બહાર ની લોલિસ કરતા ઘરે ફ્રેશ જ્યુસ માંથી બનાવીએ તો વધારે સારું રહે.અને નાના બાળકો ને ખાવા ની મજા પડી જશે.આજે આપણે ગ્રીન ગ્રેપ્સ આઈસ લોલી,બ્લેક… Continue reading ફ્રેશ ફ્રૂટ લોલીસ – બાળકોને તો જોઈને જ ખાવાનું મન થઇ જશે, આ સીઝનમાં એકવાર તો બનાવજો જ…

ગુજરાતી સ્ટાઇલ ભરેલા પરવળનું શાક બનાવવાની યુનિક રેસિપી – Gujarati Style Bharela Parwad Shaak

આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ ભરેલા પરવળ નું શાક બનાવવાની યુનિક રેસીપી જોઈશું. પરવળ નું શાક ઘણા ને બોરિંગ લાગતું હોય છે નથી ભાવતું હોતું. પણ જો આ રીતે પરવળ નું શાક બનાવીશું તો ટેસ્ટી બી લાગશે.અને જો રોટલી ને રસ મળી ગયું ઉનાળા માં તો મજા આવી જાય. તો ચાલો જોઈ લઈએ કઈ રીતે… Continue reading ગુજરાતી સ્ટાઇલ ભરેલા પરવળનું શાક બનાવવાની યુનિક રેસિપી – Gujarati Style Bharela Parwad Shaak

છુટી છુટી ફાડા લાપસી અને ગુજરાતી સ્ટાઇલ મગ બનાવવાની રેસિપી – Chuti Chuti Fada Lapsi Ane Gujarati Mag

આજે આપણે છૂટી છૂટી ફાડા લાપસી અને ગુજરાતી સ્ટાઇલ મગ બનાવવાની રેસિપી જોઈશું.આ ઘર માં દરેક ને પસંદ આવશે.અને તમે લાઈફ માં ક્યારેય નઈ બનાવ્યું હોય તેવા. તમને જોતા જ મોઢા માં પાણી આવી જશે. તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે સામગ્રી આખા મગ લવિંગ તજ જીરું રાય ગોળ ઘઉં ના ફાડા હળદર… Continue reading છુટી છુટી ફાડા લાપસી અને ગુજરાતી સ્ટાઇલ મગ બનાવવાની રેસિપી – Chuti Chuti Fada Lapsi Ane Gujarati Mag

ઉનાળું સ્પેશિયલ કાજુ ગુલકંદ શેક બનાવવાની રીત – Summer Special Kaju Gulkand Shake Made By Komal Bhatt

આજે આપણે ઉનાળુ સ્પેશિયલ કાજુ ગુલકંદ શેક બનાવવાની રીત જોઈશું. અત્યારે છોકરા કે બાળકો ને કાજુ તો બહુ ભાવતા હોય છે.તો આજે આપણે કાજુ થી બનતો એક શેક જોઈશું. ઉનાળા માં આમ બી ગરમ દૂધ પીવાની મજા નઈ આવે આઈસ ક્રીમ,શેક આવું પીવાની મજા આવશે.છોકરા ઓ નું મન પસંદ કાજુ આવશે અને હેલ્ધી ગુલકંદ આવશે.અને… Continue reading ઉનાળું સ્પેશિયલ કાજુ ગુલકંદ શેક બનાવવાની રીત – Summer Special Kaju Gulkand Shake Made By Komal Bhatt

ઉનાળું સ્પેશિયલ કાચી કેરીમાંથી ટ્રેડિશનલ ડીશ – Summer Special Kachi Keri Mathi Traditional Dish

આજે આપણે જોઈશું ઉનાળુ સ્પેશિયલ કાચી કેરી માંથી ટ્રેડિશનલ ડિશ. ઉનાળો આવી ગયો છે. કાચી કેરી પણ મળવા લાગી છે. ઉનાળા માં જ્યારે દાળ કે કઠોળ ભાવતા ના હોય ત્યારે કેરી યાદ આવે. તો ચાલો આજે આપણે કેરી માંથી બનતી ટ્રેડિશનલ ડિશ બનાવીએ. સામગ્રી કાચી કેરી ગોળ મરી પાવડર ઈલાયચી પાવડર લવિંગ ઘઉં નો લોટ… Continue reading ઉનાળું સ્પેશિયલ કાચી કેરીમાંથી ટ્રેડિશનલ ડીશ – Summer Special Kachi Keri Mathi Traditional Dish

ટીંડોળા બટાકા નું શાક – હવે જયારે પણ ટીંડોળાનું શાક બનાવો તો આવીરીતે બનાવજો બધાને ખુબ પસંદ આવશે…

આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ ટીંડોળા બટાકા નું શાક. આ શાક દરેક ગુજરાતી ઓ ના ઘર માં બનતું જ હોય છે. બહુ ઓછાં તેલ માં શાક બને છે. અને હેલ્ધી બને છે. જો આ રીતે બનાવી એ તો ઘર માં બધા ને પસંદ આવશે. તો આ વીડિયો ને ચોક્ક્સ થી અંત સુધી જોજો. તો ચાલો… Continue reading ટીંડોળા બટાકા નું શાક – હવે જયારે પણ ટીંડોળાનું શાક બનાવો તો આવીરીતે બનાવજો બધાને ખુબ પસંદ આવશે…

સાબુદાણાના વડા – ઉપવાસ હોય કે ના હોય એકવાર આ વડા બનાવશો તો વારંવાર ફરમાઈશ આવશે…

મિત્રો? ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે અને ઉપવાસ પણ ઘણા મિત્રો કરતા જ હશે તો આજે હું તમારા માટે લાવી છું એક ખાસ રેસિપી. આજે આપણે બનાવીશું સાબુદાણા ના વડા બનાવવાની રીત જોઈશું. જે આપણે ઉપવાસ માં ખાય શકીએ છે. તો હવે જેને ઉપવાસ નહિ હોય તેઓ પણ આ વડા ખાવા માટે લલચાઈ જશે, એકવાર… Continue reading સાબુદાણાના વડા – ઉપવાસ હોય કે ના હોય એકવાર આ વડા બનાવશો તો વારંવાર ફરમાઈશ આવશે…

સૌરાષ્ટ્રનું ફેમસ દાળનું ઓસામણ અને લચકો દાળ બનાવવાની રીત

આજે આપણે બનાવીશું સૌરાષ્ટ્રનું ફેમસ દાળનું ઓસામણ અને લચકો દાળ બનાવવાની રીત જોઈશું. જોતા જ મોઢા માં પાણી આવી જાય અને ફટાફટ ખાવાનું મન પણ થઈ જાય તેવી હેલ્ધી અને ટેસ્ટી સ્વાદિષ્ટ ચટાકેદાર બનશે. એકવાર બનાવી ને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે બનાવવાનુ કહેશો.તો એક વાર ઘરે અચૂક થી ટ્રાય કરજો.આ નાના બાળકો થી લઈ… Continue reading સૌરાષ્ટ્રનું ફેમસ દાળનું ઓસામણ અને લચકો દાળ બનાવવાની રીત