અથાણા નો મસાલો – હવે અથાણું બનાવવા માટે ઘરે જ બનાવો અથાણાનો મસાલો…

આજે આપણે જોઈશું અથાણા નો મસાલો ઘરે કેવી રીતે બનાવવો.અને આ અથાણા મસાલા માંથી બનાવેલા અથાણા સરસ અને કાળા નથી પડતા અને તેમાં ફૂગ પણ નથી આવતી.અને આ મસાલા ને દાળ માં, થેપલા સાથે, ખીચા સાથે કે ખાખરા સાથે ખાઈ શકો છો. તો ચાલો એકદમ પરફેક્ટ રીત અને માપ સાથે બનાવી લઈએ ઘર માં સરળ… Continue reading અથાણા નો મસાલો – હવે અથાણું બનાવવા માટે ઘરે જ બનાવો અથાણાનો મસાલો…

બંગાળની ફેમસ મીઠાઈ રસગુલ્લા બનાવવાની પરફેક્ટ રેસિપી – Bengali Famous Mithai Rasgulla Made By Kalpana

આજે આપણે બનાવીશું બેંગાલી ની ફેમસ મીઠાઈ રસગુલ્લા બનાવવાની પરફેક્ટ રેસિપી જોઈશું. બંગાળ ની દરેક સેરી કે નાની મોટી દુકાન પર ચાસણી માં ડૂબેલી સ્પનજી રસગુલ્લા નો સ્વાદ કઈક અલગ જ હોય છે. આ રસગુલ્લા એકવાર ખાધા પછી વારંવાર ખાવાની ઈચ્છા થાય છે. તો ચાલો આજે આપણે રસગુલ્લા બનાવવાની રીત જોઈ લઈએ. સામગ્રી દૂધ ખાંડ… Continue reading બંગાળની ફેમસ મીઠાઈ રસગુલ્લા બનાવવાની પરફેક્ટ રેસિપી – Bengali Famous Mithai Rasgulla Made By Kalpana

લસણ મરચાંની તીખી ચટણી ઘરે કેવી રીતે બનાવવી – How To Make Lasan Marcha Tikhi Chatni At Home

આજે આપણે લસણ મરચા ની તીખી ચટણી ઘરે કેવી રીતે બનાવવી તે જોઈશું. જો તમે તીખી લસણ ની ચટણી ખાવા ના સોખીન હોય તો ચોક્કસ થી આ રેસિપી ને જોજો. રોટલી,ભાખરી ને પરોઠા સાથે ખવાતી ટેસ્ટી અને તીખી લસણ ની ચટણી આ કોઈ પણ વાનગી માં આ લસણ ની ચટણી ઉમેરશો તો ફ્લેવર્સ ઘણી વધી… Continue reading લસણ મરચાંની તીખી ચટણી ઘરે કેવી રીતે બનાવવી – How To Make Lasan Marcha Tikhi Chatni At Home

ટૂરિસ્ટ પ્લેસ પર મળે એવી ચટાકેદાર ટેસ્ટી સુરતની ફેમસ કોર્ન ભેળ – Surat Corn Bhel

આજે આપણે બનાવીશું ટુરિસ્ટ પ્લેસ પર મળે એવી ચટાકેદાર ટેસ્ટી સુરતની ફેમસ કોર્ન ભેળ. અને એકદમ ચટપટી અને કઈ પણ સાંજે ખાવાનું મન થાય તો ઝટપટ બનતી એવી કોર્ન ભેળ ફકત પાંચ જ મિનિટ માં બની જાય છે. અને એક વાર ખાવ ને તો ખાતા જ રહી જાવ એટલી ટેસ્ટી બને છે. તો ચાલો બનાવવાની… Continue reading ટૂરિસ્ટ પ્લેસ પર મળે એવી ચટાકેદાર ટેસ્ટી સુરતની ફેમસ કોર્ન ભેળ – Surat Corn Bhel

સૂકી દ્રાક્ષ – માર્કેટ કરતા પણ સરસ આખો વર્ષ સ્ટોર કરી શકાય એવી સૂકી દ્રાક્ષ બનાવવાની રીત – Suki Draksh

આજે આપણે માર્કેટ કરતા પણ સરસ આખું વર્ષ સ્ટોર કરી શકાય એવી સૂકી દ્રાક્ષ બનાવવાની રીત જોઈશું. દ્રાક્ષ ને ઘરે પોચી અને લાંબી ઘરે કેવી રીતે બને તે આજે જોઈશું.ઘર માં જ સારી રીતે સારી કોલીટી ની બનાવી શકાય છે. તો ચાલો લીલી દ્રાક્ષ માંથી સુકી દ્રાક્ષ કઈ રીતે બનાવવી અને તેને માર્કેટ જેવી પરફેક્ટ… Continue reading સૂકી દ્રાક્ષ – માર્કેટ કરતા પણ સરસ આખો વર્ષ સ્ટોર કરી શકાય એવી સૂકી દ્રાક્ષ બનાવવાની રીત – Suki Draksh

લોટ બાંધ્યા વગર રોટલી ને વણ્યા વગર ચિલ્લી ગાર્લિક પરાઠા…

આજે આપણે જોઇશું લોટ બાંધ્યા વગર રોટલી ને વણ્યા વગર ચિલ્લી ગાર્લિક પરાઠા બનાવવાની રીત જોઈશું. આ પરાઠા બન્યા પછી એકદમ સોફ્ટ લાગે છે. અને એકદમ ટેસ્ટી લાગે છે.તમને એમ થશે કે લોટ ને બાંધ્યા વગર અને પરોઠાને વણ્યા વગર આટલા સરસ પરોઠા કઈ રીતે બની શકે.તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. એકદમ ઝડપ થી… Continue reading લોટ બાંધ્યા વગર રોટલી ને વણ્યા વગર ચિલ્લી ગાર્લિક પરાઠા…

જામનગરની ડ્રાય કચોરી – ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ મસાલેદાર કચોરી…

આજે આપણે બનાવીશું જામનગર ની ફેમસ ડ્રાય કચોરી બનાવવાની સરળ રીત જોઈશું.શું તમે જામનગર ની ડ્રાય કચોરી ખાધી છે.? મસ્ત હોય છે ગડચટી તીખી અને ઉપર નું પડ એકદમ ક્રિસ્પી હોય છે.અને ઘણા સમય સુધી સારી રહે છે. તો આજે આપણે બનાવીશું ફેમસ જામનગર ની ડ્રાય કચોરી.કચોરી નું પુરણ લાંબો સમય સુધી ટકાવી રાખવા માટે… Continue reading જામનગરની ડ્રાય કચોરી – ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ મસાલેદાર કચોરી…

રેસ્ટોરન્ટ જેવી ગ્રીન ચટણી – બનાવવામાં સરળ અને ટેસ્ટમાં લાજવાબ…

આજે આપણે બનાવીશું ફરસાણ સાથે ખવાઈ એવી રેસ્ટોરન્ટ જેવી ગ્રીન ચટણી બનાવવાની રીત જોઈશું.જ્યારે આપણે હોટલ માં જઈએ ત્યારે સ્ટાર્ટર સાથે ગ્રીન ચટણી સૌ કરવામાં આવે છે. એ ચટણી ખૂબ જ ટેસ્ટી હોય છે. આપણે એવું થાય કે તેનો કલર કેમ ગ્રીન જ રહે છે.આપણે જ્યારે ઘરે બનાવી એ ત્યારે ગ્રીન કલર નથી રેતો. તો… Continue reading રેસ્ટોરન્ટ જેવી ગ્રીન ચટણી – બનાવવામાં સરળ અને ટેસ્ટમાં લાજવાબ…

રાજસ્થાનની ફેમસ માવા કચોરી બનાવવાની પરફેક્ટ રીત-Rajasthan Famous Mava Kachori Made By Kalpana parmar

આજે આપણે બનાવીશું રાજસ્થાન ની ફેમસ માવા કચોરી બનાવવાની પરફેક્ટ રીત જોઈશું.ગરમા ગરમ માવા કચોરી ડ્રાય ફ્રુટ નાખી ને સૌ કરવામાં આવે છે.અને પછી ખાવા માં આવે છે.તો આજે આપણે બનાવા ના છે રાજસ્થાન ની ફેમસ માવા કચોરી.આ માવા કચોરી નું પુરણ બનાવવાની પરફેક્ટ રીત અને ઉપર નું પડ ક્રિસ્પી કરવાની રીત જોઈશું.વાર તેહવાર માં… Continue reading રાજસ્થાનની ફેમસ માવા કચોરી બનાવવાની પરફેક્ટ રીત-Rajasthan Famous Mava Kachori Made By Kalpana parmar

એક વાર બનાવીને વર્ષ સુધી ખાઈ શકાય એવા પાચન કે મસાલા આમળા કેન્ડી બનાવવાની રીત – Pachan Masala Amla

આજે આપણે એક વાર બનાવી ને વર્ષ સુધી ખાઈ શકાય એવા પાચન કે મસાલા આમળા કેન્ડી બનાવવાની રીત.જો તમારા આમળા કેન્ડી ફૂગ લાગી જાય છે.તો આજે આપણે જોઇશું.આમળા માંથી પાચન આમળા.જે જમીયા પછી બે આમળા ખાવ તો ખાવાનું પચી જાય.જેને તમે પ્રવાસ માં પણ લઈ જઈ શકો છો. પાચન આમળા ને તમે એક વર્ષ સુધી… Continue reading એક વાર બનાવીને વર્ષ સુધી ખાઈ શકાય એવા પાચન કે મસાલા આમળા કેન્ડી બનાવવાની રીત – Pachan Masala Amla