ક્રિસ્પી વેજ કટલેસ – ગુજરાતી સ્ટાઇલ લગ્ન પ્રસઁગમાં બને એવી ક્રિસ્પી વેજ કટલેટ

આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ લગ્ન પ્રસંગ માં બને એવી ક્રિસ્પી વેજ કટલેસ. અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી બને છે.આ કટલેસ બધા ને ઘર માં પસંદ આવશે. તો ચાલો વેજ કટલેસ બનાવવાની શરૂઆત કરી લઈએ. સામગ્રી મેંદો કોર્ન ફ્લોર બ્રેડ નો ભુક્કો આમચૂર પાવડર મીઠું જીરું લાલ મરચું ગરમ મસાલો ગાઠીયા મરી પાવડર… Continue reading ક્રિસ્પી વેજ કટલેસ – ગુજરાતી સ્ટાઇલ લગ્ન પ્રસઁગમાં બને એવી ક્રિસ્પી વેજ કટલેટ

દહીંવડા – 1 ચમચી તેલ માંથી બનવીશું એકદમ સોફ્ટ સ્પોન્જી દહીંવડા

આજે આપણે તળ્યા વગર 1 ચમચી તેલ માંથી બનવીશું એકદમ સોફ્ટ સ્પોન્જી દહીંવડા અને દહીંવડા નું નામ આવે એટલે મોઢા માં પાણી આવી જાય બરાબર ને? તો આ એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને હેલ્ધી આપણે તળ્યા વગર અને ફકત એક ચમચી તેલ માંથી જ બનાવીશું.તો ચાલો જોઈ લઈએ તેની રેસીપી. સામગ્રી અડદ ની દાળ ગળ્યું દહીં… Continue reading દહીંવડા – 1 ચમચી તેલ માંથી બનવીશું એકદમ સોફ્ટ સ્પોન્જી દહીંવડા

ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે એવો ઠંડો ફ્રૂટ કસ્ટર્ડ – Summer Special Fruit Custard At Home

આજે જોઈશું ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે એવો ઠંડો ફ્રૂટ કસ્ટર્ડ. ઉનાળા માં ભૂખ ઓછી લાગતી હોય છે ઠંડા ઠંડા પીણા પીવાની ઈચ્છા થતી હોય છે અને ફ્રૂટ પણ ખૂબ જ પસંદ આવતા હોય છે તો ચાલો શરૂ કરી દઈએ. સામગ્રી સફરજન કેળા કસ્ટર્ડ પાવડર ખાંડ લીલી દ્રાક્ષ દાડમ ના દાણા બદામ અને કાજુ દૂધ… Continue reading ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે એવો ઠંડો ફ્રૂટ કસ્ટર્ડ – Summer Special Fruit Custard At Home

રેસ્ટોરન્ટ સ્ટાઇલ રૂમાલી કરારી રોટી બનાવવાની રીત – Restaurant Style Rumali Roti…

આજે આપણે નાના બાળકો ની મનપસંદ રેસ્ટોરન્ટ સ્ટાઈલ રૂમાલી કરારી રોટી બનાવવાની રીત જોઈશું રૂમાલી રોટી તમે ઘણી વાર ખાધી હશે પણ રુમાલી કરારી રોટી ખાધી છે? નથી ખાધી તો ચાલો આજે આપણે બનાવી લઈએ. સામગ્રી ઘઉં નો લોટ મીઠું બટર ઘી લાલ મરચું ચાટ મસાલો લીલા ધાણા મેંદો તેલ રીત 1- પહેલા આપણે લોટ… Continue reading રેસ્ટોરન્ટ સ્ટાઇલ રૂમાલી કરારી રોટી બનાવવાની રીત – Restaurant Style Rumali Roti…

સુરતનો ફેમસ કોલ્ડ કોકો પ્રિમિકસ અને એમાંથી ઠંડો ઠંડો કોલ્ડ કોકો બનાવવાની રીત-Surati Famous Cold Coco

આજે આપણે સુરત નો ફેમસ કોલ્ડ કોકો પ્રિમીક્સ અને એમાંથી ઠંડો ઠંડો કોલ્ડ કોકો બનાવવાની રીત જોઈશું. આ મહેમાનો ને પીરસવા માટે અને નાના બાળકો માટે તમે આને ઘરે જ બનાવી શકો છો. તો ચાલો બનાવી લઈએ. સામગ્રી કોકો પાવડર- ૫ મોટી ચમચી કોર્ન ફ્લોર – ૨મોટી ચમચી કસ્ટર્ડ પાવડર-૧ ચમચી બૂરું ખાંડ-૧કપ દૂધ-૧ લીટર… Continue reading સુરતનો ફેમસ કોલ્ડ કોકો પ્રિમિકસ અને એમાંથી ઠંડો ઠંડો કોલ્ડ કોકો બનાવવાની રીત-Surati Famous Cold Coco

ઉનાળુ સ્પેશિયલ કાચી કેરી માંથી ડાબલા કેરી નું અથાણું

આજે આપણે ઉનાળુ સ્પેશિયલ કાચી કેરી માંથી ડાબલા કેરી નું અથાણું બનાવવાની રીત જોઈશું.ઉનાળો આવે એટલે આપણે અથાણા બનાવતા હોઈએ છે.તો સૌથી પહેલા આપણે અથાણું બનાવવાનું હોય છે.ત્યારબાદ શરૂઆત થાય છે ડાબલા કેરી ના અથાણા થી.તો તમને અથાણા નો મસાલો બનાવતા શીખવી જ દીધું છે. હવે તેજ અથાણા માંથી નાની નાની કુણી કેરી માંથી ડાબલા… Continue reading ઉનાળુ સ્પેશિયલ કાચી કેરી માંથી ડાબલા કેરી નું અથાણું

ઉનાળામાં લૂ થી બચાવે અને શરીરને એનર્જી તેમજ ઠંડક આપે એવું આમ પન્ના બનાવવાની પરફેક્ટ રીત

આજે આપણે ઉનાળા માં લું થી બચાવે અને શરીર ને એનર્જી તેમજ ઠંડક આપે એવું આમ પન્ના બનાવવાની પરફેક્ટ રીત જોઈશું.આ શરબત ને આખું અઠવાડિયું તમે પી શકો છો.ગરમી માં ઠંડા પીણા પીવા નું ખૂબ મન થાય છે. એકદમ ટેસ્ટી અને આમ પન્ના પીવાની ખુબ મજા આવે છે.તો ચાલો શરૂઆત કરી લઈએ. સામગ્રી કેરી ખાંડ… Continue reading ઉનાળામાં લૂ થી બચાવે અને શરીરને એનર્જી તેમજ ઠંડક આપે એવું આમ પન્ના બનાવવાની પરફેક્ટ રીત

કાચી કેરીની ત્રણ પ્રકારની તીખી ચટણી બનાવવાની રીત – Kachi Kerini Tikhi Chatni

આજે આપણે કેરી ની ત્રણ પ્રકાર ની ચટણી કેવી રીતે બનાવવી તે જોઈશું.અને આ ચટણી મોમાં પાણી આવી જાય તેવી ટેસ્ટી બની છે. જો ઘર માં શાક ના હોય તો આ ચટણી શાક ની ખમી પૂરી કરે.એવી ટેસ્ટી અને ચટપટી છે.આ ચટણી તમે કોઈ પણ ફરસાણ સાથે ખાય શકો છો.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે… Continue reading કાચી કેરીની ત્રણ પ્રકારની તીખી ચટણી બનાવવાની રીત – Kachi Kerini Tikhi Chatni

ઉનાળું સ્પેશિયલ વરિયાળીનું પ્રિમિકસ અને શરબત બનાવવાની રીત

આજે આપણે જોઈશું ઉનાળુ સ્પેશિયલ વરિયાળી નું પ્રીમિક્સ અને શરબત બનાવવાની રીત જોઈશું.વરિયાળી આપણા શરીર માટે ખૂબ લાભદાયી છે.આ પ્રીમિકસ ને બનાવેલું હશે તો એક જ મિનિટ માં બનાવી શકશો.આ પ્રિમિક્સ ને આખા ઉનાળા માં વાપરી શકો છો.અને આ બધા ને પસંદ આવશે.તો ચાલો આપણે બનાવી લઈશું. સામગ્રી વરિયાળી મરી છાસ નો મસાલો ઈલાયચી ખાંડ… Continue reading ઉનાળું સ્પેશિયલ વરિયાળીનું પ્રિમિકસ અને શરબત બનાવવાની રીત

ઉનાળુ સ્પેશિયલ છાસ નો મસાલો – હવે છાસનો મસાલો તૈયાર લાવવાની જરૂરત નથી, બનાવો આ સરળ રીતથી…

આજે આપણે બનાવીશું ઉનાળુ સ્પેશિયલ છાસ નો મસાલો બનાવવાની પરફેક્ટ રેસિપી જોઈશું.જ્યારે આ છાસ નો મસાલો એડ થશે ત્યારે બધા જ છાસ ના ગ્લાસ પૂરા થઈ જશે. હવે ગરમી ની સીઝન ચાલુ થઈ ગઈ છે. અને શરીર ને ઠંડક આપે તેવી છાસ તેમાં નાખવાનો એકદમ ટેસ્ટી એવો મસાલો બનાવી લઈએ. આ મસાલા ને ફકત છાસ… Continue reading ઉનાળુ સ્પેશિયલ છાસ નો મસાલો – હવે છાસનો મસાલો તૈયાર લાવવાની જરૂરત નથી, બનાવો આ સરળ રીતથી…