વરસાદની સીઝનમાં ઘરે બનાવેલા બટાકા વડા આપશે ખાસ મજા, જાણો સરળ સ્ટેપ્સની રેસિપિ

હાલમાં વરસાદની સીઝન ચાલુ થઈ છે અને સાથે જ આ સમયે શક્ય છે કે ઘરમાં લોકો અલગ અને નવું ખાવાની ફરમાઈશ કરે. આ સમયે જો તમે પણ ઘરના તમામ સભ્યોની ઈચ્છા પૂરી કરવા માંગો છો તો તમે આ વીડિયો રેસિપિની મદદથી બટાકાવડા ઘરે જ સરળતાથી બનાવી શકો છો. તો જાણો શું સામગ્રી જરૂરી રહેશે અને… Continue reading વરસાદની સીઝનમાં ઘરે બનાવેલા બટાકા વડા આપશે ખાસ મજા, જાણો સરળ સ્ટેપ્સની રેસિપિ

આલૂ ચટોરી બર્સ્ટ – અવનવી ચાટ ખાવાના શોખીન મિત્રો રેસિપી…

આલૂ ની કટોરી માં ચાટ. જાણે એક આલૂ ની કટોરી નો ગોળો ફાટી ને એમાં થી આલૂ ચાટ મસાલો બહાર નીકળતો હોઈ એવી થીમ. આલૂ કટોરી ચાટ એટલે આલૂ ચટોરી !!! 45 મિનિટ, 2 પ્લેટ ઘટકો કટોરી માટે 1. 2 મોટા બટાકા 2. 2 ચમચી કોર્ન ફ્લોર 3. મીઠું સ્વાદ મુજબ 4. તેલ તળવા માટે… Continue reading આલૂ ચટોરી બર્સ્ટ – અવનવી ચાટ ખાવાના શોખીન મિત્રો રેસિપી…

અથાણા નો મસાલો – હવે અથાણું બનાવવા માટે ઘરે જ બનાવો અથાણાનો મસાલો…

આજે આપણે જોઈશું અથાણા નો મસાલો ઘરે કેવી રીતે બનાવવો.અને આ અથાણા મસાલા માંથી બનાવેલા અથાણા સરસ અને કાળા નથી પડતા અને તેમાં ફૂગ પણ નથી આવતી.અને આ મસાલા ને દાળ માં, થેપલા સાથે, ખીચા સાથે કે ખાખરા સાથે ખાઈ શકો છો. તો ચાલો એકદમ પરફેક્ટ રીત અને માપ સાથે બનાવી લઈએ ઘર માં સરળ… Continue reading અથાણા નો મસાલો – હવે અથાણું બનાવવા માટે ઘરે જ બનાવો અથાણાનો મસાલો…

હોમમેડ જમ્બો બન – હવે સોફ્ટ અને એકદમ જાળીદાર બન બનાવી શકશો તમારા રસોડે શીખો આવીરીતે…

1/2 મેંદો અને 1/2 ઘઉં નો લોટ લઇ યીસ્ટ સાથે આ બન બનાવ્યા છે. બહુ જ આસાનીથી બની જાય છે. ઘરે બનાવેલા બધી રીતે સારા પડે છે. વધુ સસ્તા, તાજા અને ચોખ્ખાઇ સાથે બને છે. કોઈ પણ જાતના સોડા, બેકિંગ પાઉડર નો ઉપયોગ નથી થયો. સાથે ફક્ત 1 ચમચા જેટલું બટર કે ઓઇલ વપરાયું છે.… Continue reading હોમમેડ જમ્બો બન – હવે સોફ્ટ અને એકદમ જાળીદાર બન બનાવી શકશો તમારા રસોડે શીખો આવીરીતે…

Published
Categorized as Seasonal

બીટરૂટ પનીર કાઠી રોલ્સ – પનીરની આ નવીન વાનગીના બધા દીવાના થઇ જશે…

કાઠી એટલે લાંબી સળી કે જેના પર કંઇપણ ખાવાનું ભરાવીને ભઠ્ઠીમાં ગોઠવી શેકી શકાય. જેને અત્યારે આપણે બાર્બેક્યૂના સ્કૂઅર્સ પણ કહીએ છીએ. જે મેટલ કે લાકડાનાં આવતા હોય છે. કાઠી રોલ્સ બનાવવાની સૌ પહેલા શરૂઆત કોલકત્તા માં થઇ હતી. જેમાં તંદૂરમાં પકાવેલું નોનવેજ, પનીર કે બીજા શાક અને મસાલાને પરાઠા કે રોટલીમાં રોલ કરવામાં આવતું.… Continue reading બીટરૂટ પનીર કાઠી રોલ્સ – પનીરની આ નવીન વાનગીના બધા દીવાના થઇ જશે…

Published
Categorized as Seasonal

દિવાળીના દિવસોમાં આ 5 વાનગીઓ અચૂક બનાવવી ઘરમાં, માતા લક્ષ્મી થશે પ્રસન્ન

દિવાળી ખુશીઓ અને ઉમંગનો તહેવાર છે. આ તહેવાર ઘર અને જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરે છે. આ પર્વ ખાસ એટલે પણ બની જાય છે કે આ દિવસોમાં ઘરમાં અલગ અલગ વ્યંજન બને છે. સ્વાદના શોખીનો હોય તેમને તો દિવાળીમાં રીતસર જલસા પડી જાય છે. દિવાળી પહેલાથી જ એટલે કે ધનતેરસ, કાળી ચૌદશ, નૂતન વર્ષ, ભાઈ… Continue reading દિવાળીના દિવસોમાં આ 5 વાનગીઓ અચૂક બનાવવી ઘરમાં, માતા લક્ષ્મી થશે પ્રસન્ન

રજવાડી સ્ટાઇલ પાકા કેળાનું શાક બનાવવાની રીત

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે રજવાડી સ્ટાઇલ “પાકા કેળાનું શાક” જોતા જ મોઢામાં પાણી આવી જઈ એવું ટેસ્ટી, સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. જો તમે આ રીતે ઘરે એકવાર બનાવશો તો છોકરાવથી માંડીને મોટા વડીલો સુધી બધા આંગળીઓ ચાટતા જ રહી જશે વિડીયોને છેલ્લે સુધી જોજો આપ સૌને રેસિપી… Continue reading રજવાડી સ્ટાઇલ પાકા કેળાનું શાક બનાવવાની રીત

સ્ટફ્ડ મીર્ચી વડા – મસાલેદાર સ્ટફિંગ ભરીને બનાવો આ ભજીયા, વારંવાર ફરમાઈશ આવશે..

સ્ટફ્ડ મીર્ચી વડા : બધાના ઘરમાં ભાજિયા, ગોટા, પકોડા કે બટેટા વડા, મેંદુ વડા વગેરે બધું અવારનવાર બનતું જ હોય છે. સાથે બનતા ભરેલા મરચાના ભજિયા પણ બધાને ખૂબજ ભાવતા હોય છે. નાની પાર્ટી હોય કે મોટા જમણવાર તેમાં ભજિયા તો હોય જ છે. આજે હું આપ સૌ માટે ખૂબજ સ્વાદિષ્ટ એવા સ્ટ્ફ્ડ મીર્ચી વડાની… Continue reading સ્ટફ્ડ મીર્ચી વડા – મસાલેદાર સ્ટફિંગ ભરીને બનાવો આ ભજીયા, વારંવાર ફરમાઈશ આવશે..

સુરણ બટેટા ની ખીચડી – ઉપવાસમાં જયારે પણ સાબુદાણા ખીચડી બનાવો વાનગી જરૂર ટ્રાય કરજો..

સુરણ બટેટા ની ખીચડી દોસ્તો કેમ છો!મજામાં ને! બટેટા એટલે આમ તો નાના મોટા સૌ ને ભાવે. શાક માં કઈ પણ ના હોય તો બટેટા નું શક બનાવી એ તો બધા ખુશ.અને બટેટા એટલે બધા જોડે મિક્સ થઈ જાય એટલે કે બધા શાક માં બટેકું નાખીએ તો નાના મોટા સૌ ખુશ થઈ ને ખાઈ લે.… Continue reading સુરણ બટેટા ની ખીચડી – ઉપવાસમાં જયારે પણ સાબુદાણા ખીચડી બનાવો વાનગી જરૂર ટ્રાય કરજો..

મેથી ચણા અને કેરીનું અથાણું – એકવાર બનાવો અને આખું વર્ષ આનંદ માણો આ અથાણાનો…

ઉનાળામાં બનાવો, આખું વર્ષ ખાઓ ચણા-મેથી અને કેરીનું સ્વાદિષ્ટ અથાણું ઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ. હવે અથાણાંના લિસ્ટમાં બીજું એક નામ ઉમેરી લો ચણા-મેથી અને કેરીના અથાણાંનું. તો જાણી લઈએ સામગ્રી :-… Continue reading મેથી ચણા અને કેરીનું અથાણું – એકવાર બનાવો અને આખું વર્ષ આનંદ માણો આ અથાણાનો…