
કોલ્ડ કોકો – ઠંડીમાં આઈસ્ક્રીમ અને ઠંડુ ખાવાના શોખીન મિત્રો માટે આજની ખાસ રેસિપી…
કોલ્ડ કોકો એ ઠંડુ ડેઝર્ટ છે આ સામાન્ય મિલ્ક મા એન્ડ કોકો પાવડર થી બનતું હોય છે આ ઘરે એક દમ સરળ રીતે બનાવી શક્યે છે પરફેક્ટ માપ સાથે હોય બહાર કરતા ઘરે જલ્દી બની જાય છે તમે ફ્રીઝ માં 3 દિવસ સ્ટોર કરી શકો આમ અમુલ ગોલ્ડ લેવા નું આને આપણે કેક ઓર આઈસ […]