ગાજર અને કોપરા ના લાડુ – ફોટો જોઈને જ મોઢામાં પાણી આવી જશે, શીખો આ વાનગી સ્ટેપ બાય સ્ટેપ…

શિયાળા ની સીઝન માં એકદમ ફ્રેશ ગાજર આવે છે તો ગાજર થી અને ગાજર ખાવા પણ ખુબ ગુણકારી છે. ગાજર માં થી બહુ બધી અલગ અલગ રેસીપી બનતી હોય છે તો હવે આજે આપણે ગાજર ના હલવા ના ટેસ્ટ વાળી પણ તેના થી થોડી અલગ એવી રેસીપી જોઇશુ. આજે અપને જોઇશુ ગાજર અને કોપરા ના… Continue reading ગાજર અને કોપરા ના લાડુ – ફોટો જોઈને જ મોઢામાં પાણી આવી જશે, શીખો આ વાનગી સ્ટેપ બાય સ્ટેપ…

ઇન્સ્ટન્ટ ઘઉં ના લોટ ના વેજ ઉત્તપમ – ખાવામાં હેલ્થી અને બનાવવામાં સરળ…

ઉત્તપમ એ એક સાઉથ ઇન્ડિયન રેસીપી છે, ઘણી બધી અલગ અલગ ટાઈપ ના ઉત્તપમ બનતા હોય છે આજે આપણે થોડા અલગ અને ખુબ જ ઝડપ થી બની જતા એવા મિક્સ વેજ ઘઉં ના લોટ નું ઉત્તપમ બનાવીશું. આ ઉત્તપમ બનાવવા માટે એકદમ ઓછી સામગ્રી અને ટાઈમ ની જરૂર પડશે, આ ઉત્તપમ માં આથો લાવવાની પણ… Continue reading ઇન્સ્ટન્ટ ઘઉં ના લોટ ના વેજ ઉત્તપમ – ખાવામાં હેલ્થી અને બનાવવામાં સરળ…

મમરા અને દાળિયાના લાડુ – ઉત્તરાયણમાં હવે ફક્ત મમરાના લાડુ નહિ પણ લાડુ જરૂર બનાવજો.

ઉત્તરાયણ એટલે અલગ અલગ નાસ્તો , ઊંધિયું , શેરડી , બોર ખાવાની અને પતંગ ચગાવાની મજા . આ બધા નાસ્તા ની સાથે જ નાના મોટા દરેક ને પસંદ છે તેવા મમરા ના લાડુ તો દરેક ની પસંદ હશે. તો ચાલો આજે આપણે મમરા અને દાળિયા ના લાડવા બનાવની રેસીપી જોઈએ. ખુબ જ સરળ અને ઝટપટ… Continue reading મમરા અને દાળિયાના લાડુ – ઉત્તરાયણમાં હવે ફક્ત મમરાના લાડુ નહિ પણ લાડુ જરૂર બનાવજો.

ફુદીના લસણ જીરા ફ્લેવર નું પાણી પાણી પુરી માટે…

પાણીપુરી નામ સાંભળતા જ દરેક ના મોઢા માં પાણી આવી જ જાય , કેમ કે નાના મોટા દરેક ની પસંદ છે, તો. અને પાણી પુરી માં જો ટેસ્ટી પાણી ના હોય તો બિલકુલ ખાવાની ન મજા આવે તે દરેક ને ખબર હશે. પાણી બહુ જ અલગ અલગ ફ્લેવર ના બનતા હોય છે, આજે આપણે એકદમ… Continue reading ફુદીના લસણ જીરા ફ્લેવર નું પાણી પાણી પુરી માટે…

આલુ પાલક ની ટિક્કી – સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો અને નાસ્તા માં પણ બનાવી શકો તેવી રેસીપી જોઇશુ.

આજે આપણે તમે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો અને નાસ્તા માં પણ બનાવી શકો તેવી રેસીપી જોઇશુ. આપણે આજે બનાવીશુ આલુ પાલક ની ટિક્કી , જે બનાવામાં ખુબ જ સરળ છે, બનશે પણ એકદમ ટેસ્ટી, નાના મોટા દરેક ને પસંદ આવશે આ ટિક્કી તો જરૂર થી બનાવજો રેસીપી જોઈ ને , તો ચાલો રેસીપી… Continue reading આલુ પાલક ની ટિક્કી – સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો અને નાસ્તા માં પણ બનાવી શકો તેવી રેસીપી જોઇશુ.

મલાઈ પનીર લસણ અને ડુંગળી વગર.. ખાસ જૈન અને વૈષ્ણવ મિત્રો માટે

પનીર ની સબ્જી બહુ અલગ અલગ રીતે બનતી હોય છે. આજે આપણે લસણ કે ડુંગળી નો ઉપયોગ કર્યા વગર મલાઈ પનીર ની રેસીપી બનાવીશુ તમે પણ આ રીતે બનાવી જોજો ટેસ્ટી લાગશે , તો ચાલો રેસીપી જોઈ લઈએ. સામગ્રી ૩ ચમચી તેલ ૧/૨ ચમચી હળદર ૬-૭ કાજુ ના ટુકડા ૧.૫ ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર… Continue reading મલાઈ પનીર લસણ અને ડુંગળી વગર.. ખાસ જૈન અને વૈષ્ણવ મિત્રો માટે

પાલક અને લીલા વટાણાના સૂજીના ઢોકળા ઇન્સ્ટન્ટ…

આ ઢોકળા બનાવ ખુબ જ સરળ છે, આ ઢોકળા બનાવ માં તમારે સૂજી ને પલાળી રાખવાની પણ જરૂર નથી તો ચાલો ખુબજ હેલ્થી અને બનાવવા માં સરળ એવા ઢોકળા ની રેસીપી જોઈ લઈએ. કપ સૂજી ચમચી – બાફી અને મેશ કરેલા લીલા વટાણા કપ જેટલી – પાલક ની પ્યુરી ૨ ચમચી મીઠું છાસ ૨ ચમચી… Continue reading પાલક અને લીલા વટાણાના સૂજીના ઢોકળા ઇન્સ્ટન્ટ…

લીલવા ની કચોરી ઘઉં ના લોટ માંથી – શીખો વિડિઓ રેસિપી દ્વારા…

શિયાળો આવે અને લીલવા ની કચોરી ના ખાવાની થાય એવું તો બને જ નઈ. આજે આપણે ક્રિસ્પી એવી ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને કચોરી બનાવવાની રેસીપી જોઇશુ. તો ચાલો પેલા સામગ્રી જોઈ લઈએ. સામગ્રી લોટ બાંધવા માટે માટે ૧ કપ ઘઉં નો લોટ ૧ ચમચી મેંદો ૧ ચમચી સૂજી ૨ ચમચી તેલ ૧… Continue reading લીલવા ની કચોરી ઘઉં ના લોટ માંથી – શીખો વિડિઓ રેસિપી દ્વારા…

હોટ ચોકલેટ કોફી – આવી ગુલાબી ઠંડીમાં મસ્ત હોટ ચોકલેટ કોફી મળે તો મોજ આવી જાય…

ઠંડી ઋતુ માં ગરમ વસ્તુ હોય તે પીવાની અને ખાવાની મજા જ કઈ અલગ છે, અને ખાસ કરી ને અલગ અલગ ટાઈપ ના સૂપ , મસાલા ચા , અને હોટ કોફી પીવાની પણ ખુબ જ મજા છે અને આ બધી વસ્તુ ઠંડી માં રેગ્યુલર પિતા પણ હોઈએ છે. આજે આપણે એકદમ સરળ રીતે બનતી હોટ… Continue reading હોટ ચોકલેટ કોફી – આવી ગુલાબી ઠંડીમાં મસ્ત હોટ ચોકલેટ કોફી મળે તો મોજ આવી જાય…

મિક્સ વેજ કરી – શિયાળામાં મળતા ફ્રેશ શાકભાજીમાંથી બનાવો આ ટેસ્ટી અને મસાલેદાર વેજ કરી…

શિયાળા માં ખુબ જ સરસ ફ્રેશ શાકભાજી આવતા હોય છે , તો ચાલો આજે મસ્ત મજા નું ચટાકેદાર ટેસ્ટી મિક્સ વેજ કરી બનાવીએ. અહીં મેં જે શાકભાજી લીધા છે તેમાં tame તમારી પસંદ અનુસાર વધારે ઓછા કરી શકો છો કે પછી પસંદ નું શાક ઉમેરી કે કાઢી શકો છો, તો ચાલો રેસીપી જોઈ લઈએ. ૩… Continue reading મિક્સ વેજ કરી – શિયાળામાં મળતા ફ્રેશ શાકભાજીમાંથી બનાવો આ ટેસ્ટી અને મસાલેદાર વેજ કરી…