મગ કેક – રજાઓમાં બાળકોને આપો તમારા હાથે બનાવેલ મગ કેકની સરપ્રાઈઝ..

કેક બાળકો ને બહુ પ્રિય હોય અને સાથે સાથે મોટા લોકો ને પણ બહુ જ ભાવતી હોય. જયારે પણ ખાવાની ઈચ્છા થાય અને ઘરે ફટાફટ કેક બની જાય તો કેવું સારું! હું અહીંયા એક એવી જ ફટાફટ બની જાય એવી કેક ની રેસીપી બતાવી રહી છું. કેક માં પણ ચોકોલેટ કેક બાળકો ને બહુ જ… Continue reading મગ કેક – રજાઓમાં બાળકોને આપો તમારા હાથે બનાવેલ મગ કેકની સરપ્રાઈઝ..

રાજસ્થાની ગટા નું શાક – બાળકો અને પરિવારજનોને ખુશ કરી દો તમારા હાથના બનેલા આ રાજસ્થાની શાકથી…

આ એક રાજસ્થાની વાનગી છે જે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ વાનગીમાં સ્વાદ સાથે ગુણવતા પણ સમાયેલ છે. એને બધા લોકો ખૂબ પસંદ કરે છે આવો જાણીએ કેવી રીતે બને છે ગટા નું શાક . આ વાનગી જ્યારે રજા હોય , ઘરે મેહમાન આવ્યા હોય કે કોઈને કઈક ખાસ ખવડાવું હોય અથવા લીલાં શાક નો… Continue reading રાજસ્થાની ગટા નું શાક – બાળકો અને પરિવારજનોને ખુશ કરી દો તમારા હાથના બનેલા આ રાજસ્થાની શાકથી…

ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ – બહાર મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી ફ્રાઈડ રાઈસ બનશે હવે તમારા રસોડે.

આજે ફરી એક વખત અમે તમારી માટે ચાઈનીઝ પણ ભારતીય ટેસ્ટમાં હોય તેવી વાનગીની રેસિપી લઈને આવી છું . સામાન્ય રીતે રાત્રે મોસમમાં ગરમા-ગરમ ચાઈનીજ વાનગી ખાવાની મજા પડી જાય. એમાંય જો તેજ અને તીખો સૂપ પી લઈએ તો ભુખ ઉઘડી જાય. બસ તો આજે આવી જ સરળ અને સ્વાદિષ્ટ ભાત ની વાનગીની રેસિપી લઈને… Continue reading ચાઈનીઝ ફ્રાઈડ રાઈસ – બહાર મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી ફ્રાઈડ રાઈસ બનશે હવે તમારા રસોડે.

ફાડા ની ખીચડી – ફાડા લાપસી તો બનાવતા જ હશો પણ હવે બનાવજો આ ફાડાની ખીચડી…

તમે ઘઉં ના ફાડા ની લાપસી તો ખાધી જ હશે અને ભાવતી પણ હશે જ. હું અહીં એજ ઘઉં ના ફાડા માંથી ખીચડી બનાવા ની રેસીપી લાવી છું. ઘઉં ના ફાડા માંથી બનતી ખીચડી બહુ જ સ્વાદિષ્ટ હોય છે. ડાયાબિટીસ હોય એ લોકો ચોખા માંથી બનાવેલી ખીચડી ખાઈ શકતા નથી એટલે તેમની માટે આ ઘઉં… Continue reading ફાડા ની ખીચડી – ફાડા લાપસી તો બનાવતા જ હશો પણ હવે બનાવજો આ ફાડાની ખીચડી…

ભરેલાં પાકા કેળાનું શાક – કાચા કેળાનું સિમ્પલ શાક તો તમે બનાવતા જ હશો હવે બનાવો આ નવીન પાકા કેળાનું ભરેલું શાક..

ઉનાળો હોય કે શિયાળો હોય શાક ની તો હંમેશા માથાકૂટ હોય જ. શેનું શાક બનવું એ દર ગૃહિણી નો પ્રશ્ન હોય જ. ઘર માં અમુક શાક તો ખાતા જ ના હોય. તો આ તકલીફ ને તોહડી દૂર કરવા હું એક શા ની રેસીપી લઇ ને આવી છું. આજ થી તમારી લિસ્ટ માં આ એક શાક… Continue reading ભરેલાં પાકા કેળાનું શાક – કાચા કેળાનું સિમ્પલ શાક તો તમે બનાવતા જ હશો હવે બનાવો આ નવીન પાકા કેળાનું ભરેલું શાક..

બાજરીની ખીચડી – રાજસ્થાની પારંપારિક વાનગી હવે બનશે તમારા રસોડે તો ક્યારે બનાવશો?

આ એક રાજસ્થાની પારંપારિક વાનગી છે, જેમાં પ્રોટીન, લોહતત્વ, ફોલીક એસિડ અને ફાઇબર ભરપૂર માત્રામાં છે. આ એક નરમ મલાઇદાર ગણી શકાય એવી સૌમ્ય સ્વાદ ધરાવતી વાનગી છે, જે સગર્ભા અને જેમના પ્રથમ ત્રણ મહીના હજી ચાલુ હોય એવી સ્ત્રી માટે ઉત્તમ ગણી શકાય એવી છે. અમને ખાત્રી છે કે સગર્ભાવસ્થાના સમયના કોઇ પણ ગાળામાં… Continue reading બાજરીની ખીચડી – રાજસ્થાની પારંપારિક વાનગી હવે બનશે તમારા રસોડે તો ક્યારે બનાવશો?

મૂળા નો સંભારો – મૂળાની સીઝન થતા જ યાદ આવે આ ટેસ્ટી સંભારો તો તમે ક્યારે બનાવશો…

શિયાળાની સીઝનમાં મૂળા ખાવા સ્વાસ્થ્યના હિસાબથી ખૂબ જ સારું હોય છે. મૂળામાં પ્રોટીન કેલ્શિયમ ,આયોડીન અને આયરન ભરપૂર પ્રમાણમાં હોય છે. મૂળામાં વિટામીન એ, બી અને સી પણ હોય છે.તો આ મૂળા માંથી લોટ વાળો સંભારો શીખવીશ .કાઠિયાવાડ માં આ સંભારો જે જમવા ની થાળી ને મજેદાર બનાવી દેશે .તો ચાલો શીખી લઈએ . મૂળા… Continue reading મૂળા નો સંભારો – મૂળાની સીઝન થતા જ યાદ આવે આ ટેસ્ટી સંભારો તો તમે ક્યારે બનાવશો…

હવે ભગવાનને કોઈપણ તહેવારમાં સીંગ સાકરીયા નહિ આ રેસિપી દ્વારા શીખીને બનાવી લો નવીન પ્રસાદી..

તમે આ વાનગી તમે તહેવારમાં ભગવાનને પ્રસાદમાં પણ ધરાવી શકો છો અને ગેસ્ટ માટે પણ બનાવી શકો છો અને ખુબ જ ઓછી સામગ્રી અને ઓછા ટાઈમમાં બની જાય છે. તો નોંધી લો આ રેસીપી. સામગ્રી : – લીલુ/સૂકુ કોપરાનુ છીણ – 1 કપ – ખાંડ – 1/2 (અડધો કપ) – દૂધ – 1/4 (પા) કપ… Continue reading હવે ભગવાનને કોઈપણ તહેવારમાં સીંગ સાકરીયા નહિ આ રેસિપી દ્વારા શીખીને બનાવી લો નવીન પ્રસાદી..

સૂકા ચોળા કે ચોળીનું શાક – કૂકરમાં બની જશે ફટાફટ એ પણ ટેસ્ટી અને મસાલેદાર, તો એકવાર જરૂર ટ્રાય કરજો.

ઉનાળા માં શાક બહુ મળે નહિ એટલે શાક બનાવની બહુ માથાકૂટ થાય. શેનું શાક બનાવું અને શેનું શાક ના બનાવું. એટલે ઉનાળા માં કઠોળ ના શાક વધારે થાય. પણ કઠોળ કરવા માટે આગળ થી તૈયારી કરવી પડે. જયારે પહેલે થી તૈયારી કરી આ કઠોળ ને અગાઉથી પલાળી રાખીયે તો આ ચોળી ને ડાયરેક્ટ કુકર માં… Continue reading સૂકા ચોળા કે ચોળીનું શાક – કૂકરમાં બની જશે ફટાફટ એ પણ ટેસ્ટી અને મસાલેદાર, તો એકવાર જરૂર ટ્રાય કરજો.

મીઠી બુંદી – આનાથી તમે લાડુ પણ બનાવી શકશો અને એમજ બુંદી પણ રાખીને પ્રસાદ કરી શકશો..

બૂંદી એક એવી મીઠાઈ છે જે તમે એકલી પણ ખાઈ શકો છો અને ઈચ્છો તો તેના લાડુ પણ બનાવી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે તમે આસાન રીતથી ઘરે પણ મીઠી બુંદી બનાવી શકો છો? અને હમણાં નવરાત્રી ચાલી રહી છે એટલે માતાજી ને પ્રસાદ માં પણ ધરાવી શકીયે છે. સામગ્રી : –… Continue reading મીઠી બુંદી – આનાથી તમે લાડુ પણ બનાવી શકશો અને એમજ બુંદી પણ રાખીને પ્રસાદ કરી શકશો..