ઢાબા સ્ટાઇલ – પનીર દો પ્યાઝ હવે જયારે પણ બહાર ઢાબામાં મળે છે એવી પનીરની સબ્જી ખાવાનું મન થાય તો ઘરે જ બનાવો…

ચાલો તો ફટાફટ તૈયાર થઇ જાઓ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી ની રેસીપી બનાવવા માટે. આજે આપણે જોઇશુ પનીર દો પ્યાઝ રેસીપી. આ સબ્જી બનાવામાં ખુબજ સરળ છે રોજ બરોજ બનતા શાક થી અલગ બનાવવું હોય તો આ રેસીપી ચોક્કસ થી ટ્રી કરજો ૩-૪ ચમચી તેલ ૨ ચમચી ઘી ૧૦૦ ગ્રામ પનીર ૨-૩ તમાલપત્ર તજ ના… Continue reading ઢાબા સ્ટાઇલ – પનીર દો પ્યાઝ હવે જયારે પણ બહાર ઢાબામાં મળે છે એવી પનીરની સબ્જી ખાવાનું મન થાય તો ઘરે જ બનાવો…

પનીર ભુરજી – નાના મોટા દરેકને પસંદ આવતી અને બનાવવામાં પણ સરળ…

પનીર એક એવી આઈટમ છે જેમાં થી તમે બહુ જ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. પનીર આમ પણ ખાવા માં ખુબજ હેલ્થી છે તો ચાલો અપને આજે જોઇશુ ખુબજ સરળતા થી ઘરે બની જાય તેવી રેસીપી ” પનીર ભુરજી ” સામગ્રી ૨૦૦ ગ્રામ પનીર ૭-૮ ડુંગળી પાતળી સમારેલી ૩ કપ – ટામેટા સમારેલા… Continue reading પનીર ભુરજી – નાના મોટા દરેકને પસંદ આવતી અને બનાવવામાં પણ સરળ…

પંજાબી ગ્રેવી મસાલો – બજારમાં મળતા પેકેટના મસાલાને કહો બાય બાય, કેમકે હવે એવો જ ટેસ્ટી મસાલો બનાવો તમારા ઘરે..!!!!!!

પંજાબી ગ્રેવી મસાલો હેલ્લો મિત્રો પંજાબી સબ્જી તો આપણે સૌને પસંદ જ હોય છે. પરંતુ આપણે તેને બહાર તો ખાતા જ હોઈએ છે. પરંતુ પંજાબી સબ્જી ઘરે બનાવીએ તો કાં તો બહાર હોટેલ જેવો ટેસ્ટ ના આવે કાં તો બહાર નો પડતર મસાલો ઉમેરવો પડે. માર્કેટ માં માળતા પંજાબી મસાલા માં શું ઉમેર્યું હસે કે… Continue reading પંજાબી ગ્રેવી મસાલો – બજારમાં મળતા પેકેટના મસાલાને કહો બાય બાય, કેમકે હવે એવો જ ટેસ્ટી મસાલો બનાવો તમારા ઘરે..!!!!!!

પનીર ટિક્કા મસાલા – બહાર હોટેલમાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી સબ્જી એ પણ સાવ સરળ રીતે…

આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈ એ છે. પણ તો પણ બધા ને… Continue reading પનીર ટિક્કા મસાલા – બહાર હોટેલમાં મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી સબ્જી એ પણ સાવ સરળ રીતે…

પંજાબી સબ્જી છોલે આવી રીતે બનાવશો તો બધાને પસંદ આવશે અને લોકો આંગળી ચાટતા રહી જશે…

છોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે .પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પુરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને બર્થડે પાર્ટી હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે-પુરી જ બને છે. તમે ઘરે પણ હોટેલ જેવા જ ટેસ્ટી છોલે બનાવી શકો છો. આ માટે છોલે બનાવતી વખતે બસ આટલુ… Continue reading પંજાબી સબ્જી છોલે આવી રીતે બનાવશો તો બધાને પસંદ આવશે અને લોકો આંગળી ચાટતા રહી જશે…

Published
Categorized as Punjabi

પનીર કાજુ મસાલા – ઘરે જ બનાવો હોટલથી પણ વધુ લિજ્જતદાર પનીરનું આ શાક…

પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી. પનીર કાજુ મસાલા સામગ્રી: • ૧૦૦ ગ્રામ પનીર , • ૨૦ નંગ કાજુ , • ૧ કેપ્સીકમ, • ૧ મોટી ડુંગરી , • ૨ ચમચી બટર, ગ્રેવી માટે: • ૪ ડુંગરી… Continue reading પનીર કાજુ મસાલા – ઘરે જ બનાવો હોટલથી પણ વધુ લિજ્જતદાર પનીરનું આ શાક…

Published
Categorized as Punjabi

દાલ ફ્રાય અને જીરા રાઈસ… – ગરમાગરમ સાંજે ખાવામાં મજા આવી જાય, તમે પણ આવી રીતે જ બનાવો છો?

દાલ ફ્રાય અને જીરા રાઈસ… ◆ દાલ ફ્રાય માટેની સામગ્રી:- ● તુવેર ની દાળ એક કપ. ● પાણી ત્રણ કપ. ● કસૂરી મેથી એક ચમચી. ● મીંઠુ સ્વાદ મુજબ. ●તેલ જરૂર મુજબ. ◆ મસાલા માટેની:- ● ઝીણી સમારેલી ડુંગળી ટામેટા 2 વાડકી. ● લીલા મરચાં, આદુ,લસણની પેસ્ટ 2 ચમચી. ● હળદર અડધી ચમચી. ● સુકુ… Continue reading દાલ ફ્રાય અને જીરા રાઈસ… – ગરમાગરમ સાંજે ખાવામાં મજા આવી જાય, તમે પણ આવી રીતે જ બનાવો છો?

Published
Categorized as Punjabi

સ્ટફ પરોઠા વણવામાં બરાબર ફાવતું નથી? સ્ટફિંગ બહાર નીકળી જાય છે તો હવે આવી રીતે બનાવો..

મિત્રો, દરેક ઘરોમાં અવનવા પરોઠા તો બનતા જ હોય છે પરંતુ ઘણાને સ્ટફ પરોઠા વણવામાં બરાબર ફાવતું નથી હોતું કારણ કે પરોઠા વણતી વખતે સ્ટફિંગ બહાર નીકળી જાય છે અથવા તો સ્ટફિંગ આખા પરોઠા સ્પ્રેડ નથી થતું. માટે જ તો સ્ટફ પરોઠા ખુબ જ પસંદ હોવા છતાં ઘરે બનતા નથી. તો આજે હું ખુબ જ… Continue reading સ્ટફ પરોઠા વણવામાં બરાબર ફાવતું નથી? સ્ટફિંગ બહાર નીકળી જાય છે તો હવે આવી રીતે બનાવો..

Published
Categorized as Punjabi

“ફુદીના લચ્છા પરાઠા” – હવે જયારે પણ કોઈ પંજાબી કે નવીન સબ્જી બનાવો તો સાથે આ પરોઠા જરૂર બનાવજો..

“ફુદીના લચ્છા પરાઠા” ઘઉં ના લોટ માંથી બનતા આ પરાઠા એકદમ સ્વાદિષ્ટ અને આકર્ષક છે. આ પરાઠા માં પાતળા ઘણા લેયર હોય છે. બાળકો ને દરેક વસ્તુ માં કંટાળો બહુ જલ્દી આવી જતો હોય છે , આ પરાઠા સાથે જમવાનું પીરસો , એ લોકો ના ભાવતું શાક પણ ખાઈ જશે . મેં આ પરાઠામાં ફુદીના… Continue reading “ફુદીના લચ્છા પરાઠા” – હવે જયારે પણ કોઈ પંજાબી કે નવીન સબ્જી બનાવો તો સાથે આ પરોઠા જરૂર બનાવજો..

Published
Categorized as Punjabi

પનીર આલુ પરોઠા – બાળકો અને પરિવારજનો આલુ પરોઠામાં પણ નવીનતા માંગે છે? તો હવે આ રીતે જરૂર બનાવજો.

આલુ પરોઠા તો આપણે બધાજ લોકો બનાવતા જ હોઇએ છીએ પણ જો એક જ જેવા આલુ પરોઠા ખાઇને જો કંટાળી ગયા હોવતો આલુ પરોઠામાં કાઇક થોડુ વેરીએશન લાવીને અલગ સ્ટાઇલથી આલુ પરોઠા બનાવી શકાય આમ કરવાથી આલુ પરોઠાનો સ્વ‍ાદ પણ માણી શકાશે ‍અને કાંઇક ડિફરન્ટ ટેસ્ટ કરવાનો આનંદ પણ મળશે. તો ચાલો બનાવીએ, પનીર આલુ… Continue reading પનીર આલુ પરોઠા – બાળકો અને પરિવારજનો આલુ પરોઠામાં પણ નવીનતા માંગે છે? તો હવે આ રીતે જરૂર બનાવજો.