રવાના ઢોકળા – દરેક ગુજરાતીના ઘરમાં બનતા ઢોકળા આજે શીખો દિગનાબેન પાસેથી…

ઢોકળા ગુજરાતીઓને પસંદ ના હોય તે શક્ય જ નથી. ગુજરાતી ઢોકળા તો હવે દેશ-દુનિયામાં જાણીતા થઈ ગયા છે. તો ઢોકળામાં પણ વેરિએશન આવે તો ખાવામાં મજા પડી જાય. અચાનક મહેમાન આવી જાયને નાસ્તામાં કંઈ ના હોય તો ચિંતા ન કરો. ફટાફટ રવાના ઢોકળા ઉતારી લો. અને બાળકો ને ટિફિન માં અપાય એવી વાનગી છે .તો… Continue reading રવાના ઢોકળા – દરેક ગુજરાતીના ઘરમાં બનતા ઢોકળા આજે શીખો દિગનાબેન પાસેથી…

બટાકાનું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલુ બેસ્ટ ઓપ્શન છે..

શાકમાં દરરોજ શું બનાવવું તે દરેક ગૃહિણીને પજવતો પ્રશ્ન છે. બાળકો અને ઘરના વડીલો બધાને ભાવે તેવું શાક હોય તો પરેશાની ઓછી થઈ જાય છે. બટાકા એવું શાક છે જે બધાને જ ભાવતું હોય. તો બટાકાનું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલુ બેસ્ટ ઓપ્શન છે.અને એ પણ ધાબા માં બને એ રીતે… Continue reading બટાકાનું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલુ બેસ્ટ ઓપ્શન છે..

દહીં પરાઠા – રોજ સવારે નાસ્તામાં શું બનાવવું એ સવાલ થતો હોય છે તો આ રહ્યો બેસ્ટ ઓપશન…

સવાર પડે ત્યારથી દરેક મહિલાઓ ની એક જ સમસ્યા હોય છે કે નાસ્તામાં એવું શું બનાવવું કે જે દરેક લોકો ને પસંદ આવે અને સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય. તો આજે અમે એક એવી વાનગી જણાવીશું કે જે તમારી એક દિવસની પરેશાની દુર કરશે. તેમજ ખુબજ હેલ્દી હોવાની સાથે સાથે બાળકોને તેમંજ મોટા લોકોને પણ ખુબજ… Continue reading દહીં પરાઠા – રોજ સવારે નાસ્તામાં શું બનાવવું એ સવાલ થતો હોય છે તો આ રહ્યો બેસ્ટ ઓપશન…

ઠંડાઈ મસાલો – હવે આ મસાલાના ઉપયોગથી ફટાફટ બનાવો ઠંડાઈ…

Happy Holi everyone … હોળી નું નામ પડતાં જ આપણા મનમાં રંગબેરંગી કલર, મિત્રો સાથે ની મોજ મસ્તી, જાત જાત ના પકવાન અને એકદમ ઠંડી એવી ઠંડાઈ નુ ચિત્ર સ્વાભાવિક પણે આવી જશે. મિત્રો હોળીને હવે બહુ દિવસો બાકી નથી તમે પણ હોળી ની તૈયારી કરી લીધી હશે .. જો ના કરી હોય તો છેલ્લી… Continue reading ઠંડાઈ મસાલો – હવે આ મસાલાના ઉપયોગથી ફટાફટ બનાવો ઠંડાઈ…

પનીર ભૂર્જી – હવે અસલ પંજાબી ટેસ્ટની પનીર ભુર્જી સબ્જી બનાવી શકશો તમે પણ…

આમતો ઘણી રીતે બને, પરંતુ મને ઓછા તેલ કે બટર માં બનેલું પનીર ભૂરજી બહુ ભાવે. બીજા પંજાબી સબ્જી માં નીકળતું તેલ સારું લાગે પણ પનીર ભુરજી તો ક્રીમી હોય એ જ સરસ લાગે.મેં દૂધ ફાડી ને પનીર બનાવ્યું છે .તમે રેડી મેટ લઇ શકો છો . આપણે રેસ્ટોરન્ટ માં પંજાબી ખાવા જય એ ત્યારે… Continue reading પનીર ભૂર્જી – હવે અસલ પંજાબી ટેસ્ટની પનીર ભુર્જી સબ્જી બનાવી શકશો તમે પણ…

ખુબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર એવું કાંદા બટાકા નું કોરું શાક બનાવવાની સરળ રેસિપી.

રોજ શું સાક બનવું એવું થાય છે ??એકતો ઉનાળો હોય ને સાક બનવાનો પ્રશ્ન થાય છે ?? તો ચાલો આજે શીખી લઇએ .આપણા રોજિંદા જીવનમાં આપણે બટાકા અને ડુંગળીનો ઉપયોગ તો શાક બનાવવામાં કરીએ જ છીએ પરંતુ ભાગ્યે જ આ બંનેનું શાક બનાવતા હોઈશું, ખરું ને? તો આજે હું ખુબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર એવું… Continue reading ખુબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર એવું કાંદા બટાકા નું કોરું શાક બનાવવાની સરળ રેસિપી.

લીલી ડુંગળી ના પરાઠા – તમે ક્યારેય લીલી ડુંગળીના પરાઠા ટ્રાય કર્યા છે? બહુ સરળ રીત છે શીખી લો…

લીલી ડુંગળી ના પરાઠા આલુ પરોઠા, ગોબી પરોઠા, ચીઝ પરોઠા વગેરે તો તમે બનાવતા જ હશો, પણ હવે ટ્રાય કરો ગ્રીન ઓનિયન પરાઠા એટલે કે લીલી ડુંગળીના પરોઠાની રેસિપી. આ પરોઠા ખુબ ટેસ્ટી લાગશે અને તેને બનાવતાં વધારે સમય નહીં લાગે. સામગ્રી : – બે ટેબલસ્પૂન તેલ પરાઠા શેકવા માટે – અડધી ચમચી જીરું –… Continue reading લીલી ડુંગળી ના પરાઠા – તમે ક્યારેય લીલી ડુંગળીના પરાઠા ટ્રાય કર્યા છે? બહુ સરળ રીત છે શીખી લો…

આલુ ચિપ્સ બર્ગર – બાળકોને બહારના બર્ગર હવે ખવડાવવા નહિ, તમે જાતે જ બનાવો…

દરરોજ બહારનું બર્ગર ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. પણ જો બાળકો દરરોજ બર્ગર ખાવાની જીદ કરશે તો શું કરશો? ટેન્શન ના લો હું ટિક્કી બનાવ્યા વગર બહાર જેવું જ ફ્રેન્ચ ફ્રાઈસ વાળું બર્ગર બાળકોને ઘરે બનાવીને ખવડાવો. અને એકદમ ઇઝી છે .તો આજે આપડે શીખીસુ ફિંગર ચિપ્સ બર્ગર . ફટાફટ શીખી લો આ સરળ રેસિપી.… Continue reading આલુ ચિપ્સ બર્ગર – બાળકોને બહારના બર્ગર હવે ખવડાવવા નહિ, તમે જાતે જ બનાવો…

હોટ એન્ડ સૉર સૂપ – હવે બહાર હોટલમાં મળે છે એવું જ સૂપ તમે પણ બનાવી શકશો.

લગભગ દરેક રેસ્ટોરાંના મેન્યુમાં ટોમેટો સૂપ અને હોટ એન્ડ સૉર સૂપ હોય જ છે. તમે રેસ્ટોરાંમાં તો આ સૂપ પીધો જ હશે, પણ તમે આ સૂપ સાવ સરળતાથી ઘરે પણ બનાવી શકો છો.તો જરૂર થી આજે જ બનાવો .. સામગ્રી : – 1 ટેબલ સ્પૂન તેલ – 1 ટેબલ સ્પૂન આદુ-લસણ( સુધારેલા પણ લઇ શકો… Continue reading હોટ એન્ડ સૉર સૂપ – હવે બહાર હોટલમાં મળે છે એવું જ સૂપ તમે પણ બનાવી શકશો.

ક્વિક અને ઇઝી અથાણું – આ ફટાફટ બની જતું અથાણું ઘરમાં બધાને પસંદ આવશે તો આજે જ બનાવો…

ક્વિક અને ઇઝી અથાણું બજારમાં આજકાલ વિપુલ પ્રમાણમાં ગાજર ,કેપ્સિકમ અને કોબીજ વેચાઈ રહી છે. શાક તરીકે તો તમે ખાતાં જ હશો અને શાક પણ બનાવ્યું હશે. હવે આ શાક નું અથાણું ટ્રાય કરો. લગ્નના જમણવારમાં, પાર્ટીમાં કે હોટલમાં તો તમે અચાર નહિ ખાધું જ હશે. આ અચાર એવું છે કે બાળકોથી લઈને વડીલો સુધી… Continue reading ક્વિક અને ઇઝી અથાણું – આ ફટાફટ બની જતું અથાણું ઘરમાં બધાને પસંદ આવશે તો આજે જ બનાવો…