દુધી ને છીણવાની મહેનત વગર ઘરે જ દસ જ મિનિટ માં બની જતો ઇન્સ્ટન્ટ હાંડવો

આજે આપણે દુધી ને છીણવાની મહેનત વગર ઘરે જ દસ જ મિનિટ માં બની જતો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીશું આમાં હાંડવા ના લોટ નો ઉપયોગ કરેલો છે એટલે તેના વિશે ની તમને કોઈપણ મૂંઝવણ હોય આપણે અગાઉ એક વીડિયો શેર કર્યા છે તેમાં બતાવ્યું છે કે હાંડવા નો લોટ કઈ રીતે રેડી કરવો તે તમે જોઈ… Continue reading દુધી ને છીણવાની મહેનત વગર ઘરે જ દસ જ મિનિટ માં બની જતો ઇન્સ્ટન્ટ હાંડવો

પરંપરાગત વાનગી કેરી નો ફજેતો – સુરભી વસાની સ્પેશિયલ ટિપ્સ સાથેની રેસિપી…

આજે આપણે પરંપરાગત વાનગી કેરી નો ફજેતો પરફેક્ટ કઈ રીતે બને તે જોઈશું. આ ફજેતો તમે એકવાર ઘરે બનાવશો ને તો કેરી ની સીઝન માં તમે રોજ બનાવશો અને આ ફજેતો એકદમ ટેસ્ટી અને ચટપટો પણ લાગે છે તો આ કઈ રીતે બને છે તે જોઈશું. સામગ્રી: સૂકા લાલ મરચા હિંગ કેરીનો રસ તેલ રાઈ… Continue reading પરંપરાગત વાનગી કેરી નો ફજેતો – સુરભી વસાની સ્પેશિયલ ટિપ્સ સાથેની રેસિપી…

મેઝરિંગ કપ,ટેબલ સ્પૂન અને ટી સ્પૂન વિશે ની ખૂબ જ ઉપયોગી સમજણ જાણીશું

આજે આપણે મેઝરિંગ કપ,ટેબલ સ્પૂન અને ટી સ્પૂન વિશે ની ખૂબ જ ઉપયોગી સમજણ જાણીશું.આના વિશેની થોડી સમજણ જોઈશું કારણકે હમેશા એવું થતું હોય છે કે જ્યારે પણ આપણે વાનગી બનાવતા હોય ને ત્યારે કોઈપણ માપ આપેલું હોય એક ટી સ્પૂન, ટેબલ સ્પૂન માં અને કપ પ્રમાણે આપેલું હોય છે અને જ્યારે કોઈપણ વસ્તુ બહાર… Continue reading મેઝરિંગ કપ,ટેબલ સ્પૂન અને ટી સ્પૂન વિશે ની ખૂબ જ ઉપયોગી સમજણ જાણીશું

ઉનાળું સ્પેશિયલ અમદાવાદ સ્ટાઇલ કોલ્ડ કોકો બનાવવાની રેસિપી

આજે આપણે ઉનાળુ સ્પેશિયલ અમદાવાદ સ્ટાઈલ કોલ્ડ કોકો બનાવવાની રેસિપી જોઈશું. નામ સાંભળતા જ મોંમાં પાણી આવી ગયું ને? અને મોઢું એકદમ ચોકલેટી ચોકલેટી થઈ ગયું ને. કોલ્ડ કોકો એ વાનગી જ એવી છે કે ઉનાળા માં એ કોલ્ડ કોકો નો ગ્લાસ પી લઈએ ને તો કમ્પ્લીટ થઈ જાય.અને આ કોલ્ડ કોકો એવો કોલ્ડ કોકો… Continue reading ઉનાળું સ્પેશિયલ અમદાવાદ સ્ટાઇલ કોલ્ડ કોકો બનાવવાની રેસિપી

ટેસ્ટી અને હેલ્ધી પાપડ પૌવાનો ચેવડો નાના મોટા દરેકને પસંદ આવશે આ યુનિક નાસ્તો…

આજે આપણે ટેસ્ટી અને હેલ્ધી પાપડ પૌવાનો ચેવડો બનાવવાની રીત જોઈશું. આપણે નાયલોન પૌવા નો ચેવડો બનાવીશું આપણા ઘરે આ ચેવડો તો બનતો હોય છે. પૌવા એકદમ હેલ્ધી છે પણ ક્યાંય ક્યાંય તો મુશ્કેલી તો આવતી જ હોય છે ઘણી વાર મસાલો મિક્સ નથી થતો, ઘણી વાર ચેવડો તેલ વારો પણ રહી જતો હોય છે,પાપડ… Continue reading ટેસ્ટી અને હેલ્ધી પાપડ પૌવાનો ચેવડો નાના મોટા દરેકને પસંદ આવશે આ યુનિક નાસ્તો…

ગુજરાતી ફેમસ ફરસાણ ખાંડવી ઘરે કેવી રીતે બનાવવી – How To Make Gujarati Famous Farsan Khandvi At Home

આજે આપણે ગુજરાતી ફેમસ ફરસાણ ખાંડવી ઘરે કેવી રીતે બનાવવી તે જોઈશું.ખાંડવી નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.આ એકલું સરસ ફરસાણ છે મોઢા માં મૂકતા જ ઓગળી જાય અને ખાંડવી કોને ના ભાવે.ખાંડવી બનાવીએ ત્યારે મિશ્રણ માં ગઠાં પડી જાય છે,આપણે ફટાફટ ખાંડવી બનાવી લઈશું એટલે તમે આ વીડિયો જોઈ ને તમે પણ ચોક્કસથી… Continue reading ગુજરાતી ફેમસ ફરસાણ ખાંડવી ઘરે કેવી રીતે બનાવવી – How To Make Gujarati Famous Farsan Khandvi At Home

વધેલી રોટલી માંથી હરાભરા કબાબ બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી ટિપ્સ, Food Mantra -Surbhi Vasa!

આજે આપણે વધેલી રોટલી માંથી હરાભરા કબાબ બનાવતી વખતે ખાસ ધ્યાન માં રાખવા જેવી ટિપ્સ જોઈશું.પહેલા તો એમ હતું કે કઈક ખાવાની ઈચ્છા થાય તો બહાર જતા રહીએ અને બહાર થી જ આપણે આવતા હોઈએ એટલે ફાફડા જલેબી ખાઈએ,ગરમ ગોટા ખાઈએ આવું કંઇક નું કઈક ખાય લેતા હોય છે.પણ આજે તો ઘરે બનાવવું પડશે બરાબર… Continue reading વધેલી રોટલી માંથી હરાભરા કબાબ બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી ટિપ્સ, Food Mantra -Surbhi Vasa!

દાળ પલાળવાની કે પિસવાની મહેનત વગર આથા વગર ના ઢોસા નું ખીરું અને ઇન્સ્ટન્ટ ઢોસા

આજે આપણે દાળ પલાળવાની કે પિસવાની મહેનત વગર આથા વગર ના ઢોસા નું ખીરું અને ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવાની પરફેક્ટ રેસિપી જોઈશું. જ્યારે આપણે ઢોસા બનાવવા હોય ત્યારે આપણે આગલા દિવસે થી પ્લાનિંગ કરવું પડે છે કે કાલે ઢોસા બનાવવાના છે તો દાળ અને ચોખા પલાળવા પડે.પણ આજે આપણે એવા ઢોસા બનાવીશું કે કોઈ જ પ્લાનિંગ… Continue reading દાળ પલાળવાની કે પિસવાની મહેનત વગર આથા વગર ના ઢોસા નું ખીરું અને ઇન્સ્ટન્ટ ઢોસા

ગુલાબ જાંબુનું પ્રિમિકસ ઘરે પરફેક્ટ કેવી રીતે બનાવવું તેના માટેની ખાસ ધ્યાનમાં રાખવાની સિક્રેટ ટિપ્સ

આજે આપણે ગુલાબ જાંબુ નું પ્રિમિક્સ કેવી રીતે બનાવવું તેના માટે ની ખાસ ધ્યાન માં રાખવાની સિક્રેટ ટિપ્સ જોઈશું.ગુલાબજાંબુ તમે બધા બનાવતા હોય છે ઘરે બનાવો ત્યારે એક મોટો પ્રશ્ન આવે છે કે તો ટેન્શન થઈ જાય આગલા દિવસે થી કે કાલે ગુલાબજાંબુ બનાવવાના છે જો બરાબર નઈ બને તો માવો પણ વેસ્ટ થઈ જાય… Continue reading ગુલાબ જાંબુનું પ્રિમિકસ ઘરે પરફેક્ટ કેવી રીતે બનાવવું તેના માટેની ખાસ ધ્યાનમાં રાખવાની સિક્રેટ ટિપ્સ

કંસાર અને લાપસી બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની ખૂબ જ ઉપયોગી ટિપ્સ -Surbhi Vasa

આજે આપણે કંસાર અને લાપસી બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની ખૂબ જ ઉપયોગી ટીપ્સ જોઈશું.લાપસી, શીરો અને કંસાર મોઢા માં પાણી આવી ગયું ને? આજે આપણે મીઠાઈ બનાવીશું તહેવારો ની મોસમ પણ ચાલુ થઈ ગઈ છે એટલે મીઠાઈ ની વાતો તો કરવી જ પડે ને આ બધી મીઠાઈ આપણા ઘર માં ચોક્કસથી બને છે આ કોણ… Continue reading કંસાર અને લાપસી બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની ખૂબ જ ઉપયોગી ટિપ્સ -Surbhi Vasa