કચ્છી દાબેલીનો મસાલો બનાવવાની પરફેક્ટ રેસિપી – Kachchi Dabeli No Masalo

આજે આપણે કચ્છી દાબેલી નો મસાલો બનાવવાની પરફેક્ટ રેસિપી જોઈશું.આપણે પરફેક્ટ માપ સાથે અને સરળ રીત થી ઘર માં કચ્છી દાબેલી નો મસાલો બનાવીશું,આ મસાલા ને બે મહિના સુધી ફ્રીઝ માં રાખી શકો છો તો હવે દાબેલી ઘર માં બનાવવી ખૂબ જ સરળ છે.એ પણ ઘર ના મસાલા થી તો ચાલો જોઈ લઈએ કઈ રીતે… Continue reading કચ્છી દાબેલીનો મસાલો બનાવવાની પરફેક્ટ રેસિપી – Kachchi Dabeli No Masalo

ભરેલા સરગવાનું શાક બનાવવાની પરફેક્ટ રેસિપી…

આજે આપણે ભરેલા સરગવાનું શાક બનાવવાની રીત જોઈશું.જોઈ ને જ ખાવાનું મન થઈ જાય એવું આ સરગવાના શાક ને આજે નવી રીતે બનાવીશું આ બન્યા પછી એકદમ ટેસ્ટી બને છે આને તમે રોટલી સાથે ખાઈ શકો છો જે લોકો સરગવો નથી ખાતા એ લોકો વારંવાર ખાશે તો ચાલો બનાવી લઈએ સરગવાનું શાક. સામગ્રી સરગવાની સીંગ… Continue reading ભરેલા સરગવાનું શાક બનાવવાની પરફેક્ટ રેસિપી…

સોફ્ટ ખાટ્ટા ઢોકળા પરફેક્ટ માપ સાથે – ગુજરાતીઓના ભોજનની શાન એવા ઢોકળા આવીરીતે બનાવજો…

આજે આપણે ફરસાણ ની દુકાન જેવા જ સોફ્ટ ખાટ્ટા ઢોકળા પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત જોઈશું.આજે ઘર માં સરળ રીતે અને પરફેક્ટ માપ અને સરળ રીત થી ખાટ્ટા ઢોકળા કઈ રીતે બને તે જોઈશું.આ ઘર માં બધા ને પસંદ આવશે અને એકવાર બનાવસો તો વારંવાર બનાવશો.તો ચાલો બનાવી લઈએ એકદમ સોફ્ટ અને સ્પન્જી જેને તમે… Continue reading સોફ્ટ ખાટ્ટા ઢોકળા પરફેક્ટ માપ સાથે – ગુજરાતીઓના ભોજનની શાન એવા ઢોકળા આવીરીતે બનાવજો…

કોઈ પણ લોટ ના ઉપયોગ વગર ખૂબ જ ઝડપ થી બની જતું હેલ્ધી મમરા નું ખીચું…

આજે આપણે કોઈ પણ લોટ ના ઉપયોગ વગર ખૂબ જ ઝડપ થી બની જતું હેલ્ધી મમરા નું ખીચું જોઈશું. આનું નામ સાંભળતા જ આપણા ગુજરાતી ઓ ને મોંમાં પાણી આવી જાય છે કોઈપણ લોટ નો ઉપયોગ કર્યા વગર હેલ્થી અને ટેસ્ટી ફકત પાચ જ મિનિટ માં બની જતું મમરા માંથી ખીચું બનાવી લઈશું.જેને બન્યા પછી… Continue reading કોઈ પણ લોટ ના ઉપયોગ વગર ખૂબ જ ઝડપ થી બની જતું હેલ્ધી મમરા નું ખીચું…

તુરીયાનું શાક બનાવવાની એકદમ યુનિક રેસિપી – Turiya Nu Shaak Banavvani Rit

આજે આપણે તુરીયા નું શાક બનાવવાની એકદમ યુનિક રેસિપી જોઈશું.આ એકદમ સ્વાદિષ્ટ અને અલગ રીતે બને છે જે લોકો તુરીયા ને જોઈ ને મોઢું બગાડતા હોય છે તેમને આ સ્વાદિષ્ટ શાક ખાવા આપો તો બે રોટલી ની જગ્યા ચાર રોટલી ખાશે એટલું સ્વાદિષ્ટ શાક બને છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી… Continue reading તુરીયાનું શાક બનાવવાની એકદમ યુનિક રેસિપી – Turiya Nu Shaak Banavvani Rit

પંજાબી સ્ટાઇલ કાચી કેરીનું પરફેક્ટ માપ સાથે અથાણું બનાવવાની રીત

આજે આપણે પંજાબી સ્ટાઈલ કાચી કેરી નું પરફેક્ટ માપ સાથે અથાણું બનાવવાની રીત જોઈશું. અથાણા તો ઘણા પ્રકાર ના બનતા હોય છે આ અથાણું જોતા જ મોઢા માં પાણી આવી જાય,તો આજે પરફેક્ટ મસાલા ના માપ સાથે કાચી કેરી નું પંજાબી સ્ટાઈલ અથાણું કઈ રીતે બને તે જોઈ લઈશું. સામગ્રી કાચી કેરી હળદર મીઠું મેથી… Continue reading પંજાબી સ્ટાઇલ કાચી કેરીનું પરફેક્ટ માપ સાથે અથાણું બનાવવાની રીત

ઉનાળું સ્પેશિયલ ઈન્સ્ટન્ટ કાચી કેરીનો છુંદો બનાવવાની રીત

આજે આપણે ઉનાળુ સ્પેશિયલ ઇન્સ્ટન્ટ કાચી કેરી નો છુંદો બનાવવાની રીત જોઈશું.પરફેક્ટ છુંદો બની જાય એ ચેક કઈ રીતે કરવું તે પણ આપણે જોઈશું બન્યા પછી આ છુંદો રસાદાર બને છે બાળકો અને મોટા બધા ને પસંદ આવતો હોય છે તો ચાલો બનાવી લઈએ છુંદો. સામગ્રી રાજાપુરી કેરી ખાંડ તજ મરી કાશ્મીરી લાલ મરચું શેકેલું… Continue reading ઉનાળું સ્પેશિયલ ઈન્સ્ટન્ટ કાચી કેરીનો છુંદો બનાવવાની રીત

ગુજરાતી સ્ટાઇલ ગોળ કેરીનું અથાણું ઘરે કેવી રીતે બનાવવું

આજે આપણે ગુજરાતી સ્ટાઇલ ગોળ કેરી નું અથાણું ઘરે કેવી રીતે બનાવવું તે જોઈશું.આ બધા જ ગુજરાતીઓ ના ઘરે બનતું આ ગોળ કેરી નું અથાણું એકદમ ગુજરાતી સ્ટાઇલ માપ સાથે બનેલું છે.આ ગોળ કેરી ના અથાણા ને પૂરી સાથે રોટલી કે ભાખરી સાથે કે મુઠીયા સાથે પણ ખાઈ શકો છો.અને આ ખૂબ જ ટેસ્ટી લાગે… Continue reading ગુજરાતી સ્ટાઇલ ગોળ કેરીનું અથાણું ઘરે કેવી રીતે બનાવવું

ચટાકેદાર પાવભાજી – કડાઈમાં બનાવેલી બહાર લારી પર મળે એવી ચટાકેદાર પાવભાજી – Kadai And Lari Style

આજે આપણે જોઇશું કડાઈ માં બનાવેલી બહાર લારી પર મળે એવી ચટાકેદાર પાવભાજી બનાવીશું.નાના મોટા સૌ ને ગમેત્યારે આપો તો એ પસંદ થી ખાય લે છે.આજે આપણે એકદમ સરળ રીત થી પાઉંભાજી કડાઈ માં કઈ રીતે બને તે જોઈશું. સામગ્રી બીટ બટેકા ટામેટા વટાણા ગાજર લીલા મરચાં ની પેસ્ટ પાઉં તેલ બટર પાઉંભાજી મસાલો ગરમ… Continue reading ચટાકેદાર પાવભાજી – કડાઈમાં બનાવેલી બહાર લારી પર મળે એવી ચટાકેદાર પાવભાજી – Kadai And Lari Style

ડોમિનોઝ કરતા પણ સરસ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની રીત – Dominos Style French Fries Made By Kalpana Parmar

આજે આપણે ડોમિનોઝ કરતા પણ સરસ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની રીત જોઈશું.આ નાના બાળકો ને મળી જાય તો બીજું કંઈ જ ના માગે. ઘરે સારી અને સસ્તી પડે છે તો ચાલો બનાવી લઈએ ટેસ્ટી એવી ફ્રેન્ચ ફ્રાઈસ. સામગ્રી મોટા બટેકા મીઠું ટામેટો કેચપ તેલ રીત 1- જ્યારે તમે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો તેના માટે મોટા બટેકા જ… Continue reading ડોમિનોઝ કરતા પણ સરસ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની રીત – Dominos Style French Fries Made By Kalpana Parmar