Gujaratiઅલ્કા સોરઠીયા

મિત્રો, આજે હું તમારી સાથે લોકડાઉનમાં ઉપયોગી નીવડે તેમજ જયારે પણ ઘરમાં કંઈ શાકભાજી ન હોય અથવા તો કંઈક નવી ખાવાનું મન કરે તો બનાવી શકાય તેવો નવીન નાસ્તો બનાવવાની રેસિપી શેર કરું છું જે તદ્દન નવીન નાસ્તો છે જે કદાચ તમે ક્યારેય નહિ બનાવ્યો હોય. આ નાસ્તો તમે કિચનમાં હાજર સામગ્રીમાંથી જ બનાવી શકો […]

Healthyઅલ્કા સોરઠીયા

મિત્રો, આયુર્વેદિક દ્રષ્ટિએ ગોળ અને આદુ માનવ શરીરને અનેક રીતે ફાયદાકારક છે, ગોળએ શક્તિવર્ધક છે જેને આપણે કાયમી ખોરાકમાં લેવો જોઈએ તેમજ આદુના પણ અનેક ફાયદા છે માટે જ તો આપણા દાદી નાની આ વસ્તુઓનો અનેક રીતે ઉપયોગ કરી વિવિધ રોગોની સારવારમાં ઉપયોગ કરતા. તો આજે હું શરદી ઉધરસ માટે રામબાણ તેમજ ઈમ્યૂનિટી વધારે તેવી […]

Healthyઅલ્કા સોરઠીયા

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે હવા, પાણી અને ખોરાક બધું જ દુષિત છે જેને લીધે હરકોઈ અવારનવાર કોઈને કોઈ રોગથી પીડાતા હોય છે જેનું એક કારણ એ પણ છે કે આપણે પરંપરાગત ખોરાક છોડી ફાસ્ટ ફૂડને આપણે રેગ્યુલર આરોગવા લાગ્યા છીએ. પિઝિકલ વર્ક ઓછું હોવાને લીધે આ બધા ખોરાક પચાવી નથી શકતા અને […]

Gujaratiઅલ્કા સોરઠીયા

મિત્રો, ઉનાળાની સીઝન શરુ થઈ રહી છે અને આ સીઝનમાં દરેક ગૃહિણીઓ આખું વર્ષ સ્ટોર કરવા માટેના મસાલા બનાવી લેતા હોય છે, મરી મસાલા સાથે આખું વર્ષ સ્ટોર કરવા માટે બટેટાની વેફર્સ તેમજ અવનવી ફ્રાઇમ્સ અને અલગ અલગ પ્રકારના પાપડ પણ બનાવીને સ્ટોર કરી લેતા હોય છે જેથી આખા વર્ષ દરમિયાન જયારે પણ ખાવાનું મન […]

Sweetsઅલ્કા સોરઠીયા

મિત્રો, ઉનાળાની સીઝન શરુ થઈ ચુકી છે અને આ સીઝનમાં આઈસ્ક્રીમ તેમજ શ્રીખંડ ખાવામાં આવતા હોય છે. ધોમધખતા તાપમાં શરીરને ઠંડક આપે તેવી વસ્તુ ખાવાની મજા પણ ખુબ પડે છે. તમે શ્રીખંડ કે મઠ્ઠો તો ખાતા જ હશો પરંતુ શું ક્યારેય આઈસ્ક્રીમ શ્રીખંડ ખાધો છે ? હા મિત્રો, આઈસ્ક્રીમ શ્રીખંડ આજકાલ ખુબ પોપ્યુલર છે, આ […]

Gujaratiઅલ્કા સોરઠીયા

મિત્રો, ઉનાળાની સીઝન શરુ થઈ રહી છે અને આ સીઝનમાં જાતજાતના અથાણાં બનાવવામાં આવતા હોય છે કારણ કે ઉનાળામાં કેરી, કેરડા, ગુંદા, ગરમળનો પાક આવે છે જેના અલગ અલગ ટેસ્ટ પ્રમાણે અથાણાં બનાવીને આખું વર્ષ માટે સ્ટોર કરવામાં આવતા હોય છે. એમાંય વળી ગુજરાતી એટલે અથાણાંના શોખીન, ગુજરાતી ઘરોમાં જાતજાતના અથાણાં તો મળે જ. ઘણા […]

Seasonalઅલ્કા સોરઠીયા

મિત્રો, શિવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આ તહેવાર પર ફરાળ તરીકે બાફેલા શક્કરિયા કે પછી શક્કરોયાનો શીરો લગભગ બધાજ ઘરોમાં બનતો હોય છે અને આ શીરો એટલો ટેસ્ટી લાગે છે કે લગભગ બધાને ખુબ ભાવે છે. શક્કરિયામાં ખુબ જ માત્રામાં રેશા હોય છે જે ખાવામાં આવતા હોય તો ખાવાની મજા નથી આવતી. તો […]

અલ્કા સોરઠીયા

મિત્રો, આપણે બટેટાની ફિંગર તો અવારનવાર ખાતા હોઈએ છીએ, એમાંય વળી બાળકોની તો ફેવરિટ છે આ ફિંગર ચિપ્સ જેને ફ્રેન્ચ ફ્રાઈઝ પણ કહીએ છીએ. પરંતુ શું ક્યારેય તમે શક્કરિયાની ફિંગર ચિપ્સ બનાવી છે ? મિત્રો, શક્કરિયાની ફિંગર ચિપ્સ પણ બટેટાની ફિંગર ચિપ્સની જેમ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આમ તો શક્કરિયાની વિવિધ વાનગીઓ આપણે શિવરાત્રી […]

અલ્કા સોરઠીયા

મિત્રો, આજે હું આપની સાથે એક ખુબ જ ટેસ્ટી પરંપરાગત ડીશ મધપૂડો બનાવવાની રેસિપી શેર કરું છુ, જે કદાચ તમે ક્યારેય ટેસ્ટ નહિ કરી હોય અથવા તો તેનું નામ પણ નહિ સાંભળીયુ હોય. અત્યારના મોડર્ન યુગમાં આપણે આવી ડીશો લુપ્ત થઈ વિસરાતી જાય છે. આપણા દાદી-નાનીના ટાઈમની આ સૌની પસંદ ડીશ છે જે શિયાળાની ઋતુમાં […]

Healthyઅલ્કા સોરઠીયા

મિત્રો, મેથીની ભાજી સ્વાદમાં કડવી પણ આરોગ્યમાં તેને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ગુણકારી આંકવામાં આવે છે જેમાં સારા એવા પ્રમાણમાં ડાયેટરી ફાઇબર્સ, વિટામિન બી તેમજ ઘણા બધા ડાયેટરી મિનરલ્સ રહેલા છે. મેથીની ભાજીમાં ખુબ જ સારા પ્રમાણમાં આયર્ન છે તો શિયાળાની સીઝનમાં મેથીનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. મેથીની ભાજી સ્વાદમાં કડવી હોવાથી ઘણાબધા લોકો ખાવાનું […]